મા એ મા, બીજા વગડાના વા ! દીકરીની ફી ભરવા સાડી પહેરી ખુલ્લા પગે દોડી 47 વર્ષીય માતા

તમે કદાચ માતાના પોતાના બાળકો માટે બલિદાન અને સંઘર્ષ વિશે ઘણી વાર્તાઓ સાંભળી હશે; આવી જ…

વડોદરામાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, અલકાપુરીના CH જ્વેલર્સમાં દરોડા

વડોદરા શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના પોશ વિસ્તાર અલકાપુરીમાં આવેલા…

સરકારે અમદાવાદ, સુરત અને નવસારીમાં પાંચ ટાઉન પ્લાનિંગ યોજનાઓમાં ફેરફારોને મંજૂરી આપી : અમદાવાદે ટીપી સ્કીમનું પુનર્ગઠન કરતાં ૧૭,૩૮૬ ચોરસ મીટર વિસ્તાર લીલોતરીવાળો બન્યો

અમદાવાદ રાજ્ય સરકારે અમદાવાદ, સુરત અને નવસારીમાં પાંચ ટાઉન પ્લાનિંગ (TP)યોજનાઓમાં ફેરફારોને મંજૂરી આપી છે, જેમાં…

ગુજરાત પોલીસમાં 13 PSIની બઢતીનો ધડાકો! સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન હંગામી પ્રમોશન, 13 અધિકારીઓને PI તરીકે નવી પોસ્ટિંગ

ગુજરાત પોલીસમાં 13 PSIને PI તરીકે બઢતી:   સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધિન હંગામી પ્રમોશન, નવી જગ્યાએ…

₹13 હજારના ભાડા-મેઇન્ટેનન્સના ઝઘડામાં ખૂની ખેલ! મકાનમાલિક પર હથોડીના ઘા ઝીંકી ગળું દબાવી હત્યા, ભાડૂઆત ફ્લેટ સાફ કરી તાળું મારી ફરાર

13 હજારના ભાડા-મેઇન્ટેનન્સની માથાકૂટમાં હત્યાકાંડ: ભાડૂઆતે જ હથોડીના ઘા ઝીંકી ગળું દબાવી મકાનમાલિકને પતાવી નાખ્યો, હત્યા…

ચૂંટણી આચારસંહિતા પહેલાં ગાંધીનગર મનપાની તિજોરી ખૂલી! 💥 ₹27.31 કરોડના વધારાના ખર્ચને મંજૂરી, 18 પ્રોજેક્ટ્સની મુદત લંબાવાઈ

ચૂંટણી આચારસંહિતા પૂર્વે ગાંધીનગર   મનપાની લહાણી: સ્ટેન્ડિંગ કમિટીએ ₹27.31 કરોડના વધારાના ખર્ચને લીલીઝંડી આપી, 18…

કમલમમાં ભાજપનો ધમધમાટ, સંગઠનનો હિસાબ-કિતાબ થશે! તરુણ ચુગની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખો-પ્રભારીઓની બેઠક, સંગઠનના કામકાજનો લેવાશે રિવ્યૂ

ગુજરાત પ્રદેશ ભાજપના કમલમ કાર્યાલય ખાતે આજે સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપના…

પુત્રની ઘેલછામાં પિતાનું ખતરનાક પગલું! 3 દીકરીના પિતાએ પોતાનું જ પેટ ચીરી નાખ્યું, માનતાના દાણા સાથે ₹100ની નોટ ગળી માનસિક સંતુલન ગુમાવ્યું

ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તની ઘેલછામાં પોતાનો જ જીવ જોખમમાં મૂક્યો. માનેલી માનાતાના દાણાની સાથે…

બાળકના નામમાં પિતાનું નામ હવે ફરજિયાત નહીં! જન્મ-મરણના નિયમોમાં મોટો ફેરફાર, નામ-અટકથી માતા-પિતાના નામ સુધી સુધારાની નવી ગાઈડલાઈન

જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામ, અટક અને વાલી/માતા-પિતાના નામમાં સુધારા અંગે રાજ્યના મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા…

Nepal Floods Relief: નેપાળ પૂરમાં ભારતનું રાહત કાર્ય યથાવત્, 5.5 ટન તબીબી પુરવઠો લઈને પહોંચ્યું IAF વિમાન

ફરી એકવાર, દવાઓ અને સર્જિકલ સાધનો સહિત 5.5 ટન તબીબી પુરવઠો નેપાળ પહોંચાડવામાં આવ્યો છે.  …

જુઓ વિડિયો::પાટણના ધારાસભ્યની દબંગગીરી, કામ ન કરતા કર્મચારીને પોતે કાદવમાં હાથ ઝાલીને કર્મચારીને પણ લઈ ગયા

ભાજપના નેતાની જાહેરમાં હત્યાનો ભેદ ઉકેલાયો! ક્રાઈમ બ્રાન્ચ એક મહિનાથી ગુજરાત બહાર ધામા નાખી માસ્ટરમાઈન્ડને ઉઠાવી લાવી

પૈસાની લેતીદેતી અને અંગત અદાવતમાં સુરતના ઉધનામાં ભાજપ યુવા નેતા જય દલાલની થયેલી ચકચારી હત્યાએ સમગ્ર…

પતિએ ચાની ચુસકી લીધી ને ઝેરની અસર શરૂ થઈ… પછી હોટલના રૂમમાં જે થયું તે જાણીને કાંપી ઉઠશો

દિલ્હીના લાહોરી ગેટ વિસ્તારની એક હોટલમાં લગ્નના ગણતરીના મહિનાઓ બાદ જ પતિ-પત્ની વચ્ચેનોઉગ્ર વિવાદ લોહિયાળ અંજામ…

ભારતને અમેરિકાની ચેતવણી? કહ્યું- પ્રતિબંધોથી બચાવવામાં મદદ કરનાર દેશ સામે પણ કાર્યવાહી

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના નિવેદનથી ફરી ચર્ચા…

ભારતની સૈન્ય શક્તિ હજુ વધશે! ભારત-બેલ્જિયમ વચ્ચે 10 મોટા ડિફેન્સ કરાર, બેલ્જિયમની 15 કંપનીઓ ભારતમાં હથિયાર બનાવશે

ભારત અને બેલ્જિયમ વચ્ચે ડિફેન્સ ક્ષેત્રમાં સહયોગ હવે નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યો છે. બેલ્જિયમના વડાપ્રધાન…