વરરાજાએ લગ્નમાં પહેરવા ઓનલાઇન શૂઝ પસંદ કર્યા, બોક્સમાંથી બીજા જ બુટ નીકળતા કંપનીને વ્યાજ-ખર્ચ સાથે રકમ ચૂકવવા હુકમ
રાજકોટ, વરરાજાએ લગ્નમાં પહેરવા ઓનલાઇન શૂઝ પસંદ કર્યા હતા જાેકે ડિલિવરી વખતે બોક્સમાંથી બીજા જ બુટ…
ગાંધીનગર ઉત્તર-દક્ષિણ વિધાનસભામાં ભવ્ય વિજયનો શહેર ભાજપનો નિર્ધાર
ગાંધીનગર મહાનગર ભાજપની કારોબારી બેઠક મંગળવારે સ્ટાફ ટ્રેનિંગ કોલેજ સે-૧૭ ખાતે યોજાઈ હતી. જેમાં મહાનગરના પ્રભારી…
GJ-18 ખાતે આવેલ ધોળાકુવા ગામ ખાતે ગાયો અને આખલાઓનો આતંક
GJ-18 ખાતે આવેલ ધોળાકુવા ગામ ખાતે ગાયો અને આખલા નો ત્રાસ, ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળીને ધોળાકુવા…
દેશમાં આપની બોલબાલા, ભ્રષ્ટાચાર કા મુંહ કાલા, મંત્રી કો જેલ મેં ડાલા, અબ ઝાડું પ્રજા કા વાલા…..
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો બાદ આરોગ્ય મંત્રી વિજય…
શહેરની દીવાલો પર રાજકીય પક્ષોએ પ્રચારથી ચિતરી, તંત્ર ચૂપ કેમ? હવે જ્યાં પોસ્ટર, ચીતરામણ કરવું હોય ત્યાં કરો જેવો ઘાટ
ગુજરાતમાં ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે, ત્યારે શહેરની દિવાલો ઉપર રાજકીય પાર્ટીઓ દ્વારા એટલું બધું ચિતરામણ…
સરકારની કચેરીઓ, નિગમો, કોર્પોરેશનો બન્યા ઘરડાઘર
ગુજરાતમાં ૨૦૨૨ ની સાલમાં મોટી સંખ્યામાં લોકો રિટાયર્ડ થયા છે. ત્યારે સરકારમાં રિટાયર્ડ બાદ એક વર્ષથી…
કપિલ સિબ્બલના કોંગ્રેસને રામરામ : અખિલેશ યાદવની હાજરીમાં સમાજવાદી પક્ષ તરફથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વકીલ કપિલ સિબ્બલે કૉંગ્રેસ ને રામરામ કરી દીધા છે.અને તેઓ…
મોબાઈલનું ઘેલુ લાગ્યુ રે લોલ… ઉનાળાની કાળઝાળ ગરમીમાં એય કચરાના થેલા ઓશીકું બનાવીને શ્રમજીવી મોઝથી મોબાઈલમાં…
બાળકોની કીટ બેસ્ટ, ફેરવાઈ રહી છે, વેસ્ટ, થોડો લો રેસ્ટ, કરો કામ કરવાનો ટેસ્ટ, તો થશો પ્રજામાં બેસ્ટ
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જે મહાનગરપાલિકાઓનો સમાવેશ કર્યો છે, તેમાં મનપા એવી GJ-18 પણ છે. ત્યારે…
૩૦૭ રૂપિયાની ભરતીમાં બાર વાગ્યા સુધી ઉનાળામાં ટ્રેનિંગ, બળબળતા તાપમાં આ લોકો માણસ નથી?
ગાંધીનગર રાજ્યમાં બેકારોની સંખ્યામાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે જરૂર પડે તો બોલાવે બાકી…
દલિતોને ઘોડા પર ચઢવાના વિરોધ બાદ દલિતની દિકરીએ હાથીની અંબાડી પર સવારી કાઢી- વાંચો-ક્યાં?
દેશમાં હજુપણ ગ્રામ્ય વિસ્તારોમાં મનુવાદી એવા માનસિકતા ધરાવતા એવા તત્વોને કારણે ગ્રામ્યનું નામ પણ બગડતું હોય…
“ગોચર સુધારણા અભિયાન” : ગુજરાત સરકાર દ્વારા ગૌસંસ્કૃતિની પુન : સ્થાપના હેતુ ગૌચેતના જગાવવાનું ભગીરથ કાર્ય થઈ રહયું છે : પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભ કથીરિયા
ડૉ. વલ્લભ કથીરિયા રાજકોટ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ લોકસભા સાંસદ,રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.…
ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ગઈકાલે ટ્રાયલ લેવાઈ
ઓગસ્ટના અંત સુધીમાં બન્ને કોરિડોર કાર્યરત થઈ શકે તે પ્રમાણે કામગીરી ચાલી રહેલ છે અમદાવાદ ગુજરાત…
તડકામાં ભલે તપીને કાળા ડીબાંગ હબસી, કૃષ્ણ કાનુડો બની જઈએ પણ મારે કાળા ચોખ્ખા રોડ જાેઈએ ઃ મેયર હિતેશ મકવાણા
ગુજરાતનું કહેવાતું GJ-18 મનપા બન્યા બાદ,રોડ,રસ્તા, પાણીની પાઈપલાઈન એવા ભૂંગળા નું કામ પૂરજાેશમાં ચાલુ છે. ત્યારે…
રાજ્યમાં પોલીસ કર્મીઓની દાદાગીરી અને લુખ્ખાગીરીના કિસ્સાઓ ધુમાડે ચડ્યા
પ્રબુદ્ધ નાગરિકોમાં થતી ચર્ચાઓમાં આવા ગેરશિસ્ત દાખવતા પોલીસ કર્મીઓને બરતરફ કરીને નવી ભરતીઓ કરી યોગ્ય બેરોજગાર…