ભારત અને તુર્કીના બજારોમાં લીવરને લગતી એક નકલી દવા બજારોમાં વેચાઈ રહી છે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સોમવારે એક એલર્ટ જાહેર કર્યું છે. તેમના કહેવા પ્રમાણે ભારત અને તુર્કીના…
આજે ઘેર ઘેર થી #ઢેબરા , #થેપલા #બાજરી ના વડા ને #સુખડી ની સુગંધ આવવાની પુરી શક્યતા ! લિ. #રસોડાખાતું
આજે ઘેર ઘેર થી #ઢેબરા , #થેપલા #બાજરી ના વડા ને #સુખડી ની સુગંધ આવવાની પુરી…
બોરસદ સબજેલનાં ચાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
આણંદના બોરસદ સબજેલમાંથી ચાર કેદીઓ ફરાર થઈ જવાને લઈ પોલીસ અધિક્ષકે ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો…
આપ નેતા અર્જૂન રાઠવાનું રાજીનામું
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આપ નેતા અર્જૂન રાઠવાને લઇને…
ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ સ્વસ્થ થઇને અમદાવાદના ઘરે પરત ફરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી…
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી
અંકલેશ્વરમાં ખેડૂતો સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા બનાવતી…
હવે કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેથી પણ હનુમાનજીની પ્રતિમાને પણ હટાવી લેવામાં આવી
બોટાદના સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઇને વકરેલા વિવાદ બાદ ભીંતચિંત્રોને હટાવી લેવાયા છે. જે પછી હવે કુંડળ…
ભાજપની નો રીપિટ થિયરી: ભાજપ કુલ 90.5 ટકા બેઠકો જીત્યું છે એટલે વધુથી વધુ લોકોને તક મળે તે માટે આ નિર્ણય લેવાયો : પાટીલ
ગુજરાત ભાજપે પાલિકા અને કોર્પોરેશનને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ…
“શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ” પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાણંદ તાલુકાના તેલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વિજય પટેલ
આલેખન : વ્રજ મણીયાર પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ તેલાવ પ્રાથમિક શાળા રાજ્યમાં સૌ પ્રથમ વખત…
ટેન્કરથી પાણી પૂરું પાડવાની સરકારી જાહેરાત જ દર્શાવે છે કે પાણી માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયા ક્યાં સગેવગે થઇ રહ્યા છે? : ગુજરાત કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી
ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશનના કરોડો રૂપિયાની ફાળવણી વચ્ચે રાજ્ય સરકારની ખુદની પોલ ખોલતી જાહેરાત અમદાવાદ…
ઝાયડસ હોસ્પિટલે ઇતિહાસ સર્જયો : ગુજરાતમાં એકસાથે લિવર અને કિંડની ટ્રાન્સપ્લાન્ટ તથા એક્યુટ લિવર ફેલ્યોર ધરાવતાં દર્દીનું અલગ બ્લડ ગ્રુપ વાળા લિવિંગ લિવર ડોનર દ્વારા સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ
ઝાયડસ ના ડોક્ટર્સની ટીમે આ જટિલ સર્જરી નોંધપાત્ર રીતે 8-કલાકનાં સમયગાળામાં સફળતાપૂર્વક પૂર્ણ કરી ,…
નશામાં ડફલી પતિએ નવજાત બાળકને છીનવી પત્નીને તગેડી મુકતા ૧૮૧ અભયમની ટીમે સંસાર તૂટતો બચાવ્યો
ગાંધીનગરના એક ગામની પરિણીતાએ દારૂડિયા પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને પતિની નજર સામે જ આપઘાતનો પ્રયાસ…
ગુજરાત રાજ્યમાં ૯ મી સપ્ટે. શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
આ અવસર નો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈ કોર્ટ માં કાનૂની સેવા સત્તા…
તમારું લાઈટ બિલ ભરી જજાે, વીજ કપાઈ જશે, ટેક્સ ભર્યો નથી, ભરી જશો, આવા અનેક ફોનો કરીને ગ્રાહકોને લૂંટતા ભેજાબાજાે
બીઓઆઇમાં નોકરી કરતા ક્લાર્કને એયુ ફાઇનાન્સ બેંકમાંથી બોલુ છુ કહી કઇ સમસ્યા હોય તો જણાવો કહેતા…
શહેરમાં ઇલેક્ટ્રીક વાહનો ખરીદી બાદ અનેક લોકોની સબસીડી ના મંજૂર, અનેક વાહન ચાલકો ટેન્શનમાં
એકતરફ દેશભરમાં ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસ થાય છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આવા…