સાબરમતી નદી ક્યાં? જંગલી જાળી, વેલનો કબજાે,

ભારતના રાષ્ટ્રપિતા એવા ગાંધીબાપુએ સાબરમતી નદીના નીર સીચવેલા, ત્યારે અત્યારે બધી જ જગ્યાએ પાણી ઉપર લીલ,…

માં એ માં, બીજા બધા વગડાના વા, ત્યારે આ તસવીર હદયને સ્પર્શી જાય તેવી છે. મોંઘવારીનો…

નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગ અને આયુર્વેદને વૈશ્વિક ઓળખ મળી છે ઃ પરશોતમ રૂપાલા

કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલ યોગા નિદર્શન યોગોત્સવ…

મહિલાઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ રોકવા અમદાવાદ પોલીસ દ્વારા સાયબર સેફ ગર્લ અભિયાન શરુ

રાજ્યમાં છેલ્લા વર્ષોમાં સાયબર ગુનાઓમાં વધારો થયો છે. જેમાં મહિલાઓ અથવા યુવતીઓનો પીછો કરવો, રાજ્યમાં છેલ્લા…

AUDAના મકાનમાલિકો હવે પોતાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે અને વેચી પણ શકશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના મકાનમાં રહેનારા મકાનમાલિકો હવે પોતાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી…

જશુ જાેરદાર, સમૂહલગ્ન બાદ સાફ-સફાઇની ઝૂંબેશ

રાજ્યમાં અત્યારે લગ્નની મોસમ ખીલી છે. લગ્નની મોસમમાં હવે લગ્ન પૂર્ણ થયા બાદ ગંદગી ના ઢગો…

વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી ઃ ભાજપ, કાૅંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા આદિવાસી મતો લેવા પ્રયાસ

  ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ દાહોદમાં મોટા પાયે શક્તિ પ્રદર્શન કર્યા બાદ હવે રાહુલ ગાંધીના આજના કાર્યક્રમમાં…

ગુજરાતને નવા ડીજીપી આપવા સહિત ચાર મહાનગરોમાં નવા પોલીસ કમિશનર મુકવાની કવાયત 

  સંજય શ્રીવાસ્તવ નિયમ પ્રમાણે ડીજીપી માટે હક્કદાર પરંતુ તેમને કાયમી ડીજીપી બનાવવા કે કાર્યકારી ડીજીપી…

રાજ્ય સભાના સાંસદ જુગલજી મથુરજી ઠાકોર (લોખંડવાલા) પોતે GJ-1 એવા નિકોલ ગામ ખાતે પધારેલ ત્યારે નિકોલ…

GJ-1 ના ગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના ભરતસિંહ.આર. ઝાલા દ્વારા કૃષિ મંત્રી ને રૂબરૂ મુલાકાત કરીને…

મનપામાં નગરસેવકોની તંત્ર સામે પાંચિયું ઉપજતું નથી, ચાર મહિને ચઢેલો પ્રશ્ન હજી પણ ટલ્લે

GJ-18 મનપાની ભાજપની ૪૧ સીટો સાથે ભવ્ય જીત મળી છે, પણ જેનું ચાલે છે, તેનું ચાલે…

સમૂહ લગ્નોત્સવમાં ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી ૫૧ નવયુગલોને આશીર્વચન અને નવજીવનની શુભેચ્છા આપી

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભુવાલડી ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવયુગલોને…

પાઘડી વાળા દાદા, બાકી જામો પડે છે,હો ભાઈ, સચિવાલયમાં અરજદાર તરીકે મળવા મંત્રીને આવ્યા હતા,પણ વટ…

સે.૨૧માં શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટે ૧૦હજારથી વધુ કુંડાનું વિતરણ કર્યુ

આજે શહેરના સે.૨૧માં જુના ફટાકડાં બજાર પાર્કિંગ પ્લોટ ખાતે શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટો મંડપ…

અમરેલીના ભાજપ નેતાની ટ્‌વીટ- હનુમાન ચાલીસા કે અઝાનથી આવા લાચારનું દર્દ ઓછું ન થાય

અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે આજે કરેલા ટ્‌વીટમાં એક શ્રમિક મહિલાની તસવીર સાથે ટીપ્પણી કરવામાં…