ગુજરાતના નાગરિકોની લાગણીને વાચા આપવા મોંઘવારી વિરોધમાં કોંગ્રેસ દ્વારા કાલે સવારે 8 થી 12 સાંકેતિક બંધનું આહવાહન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર રાજ્યવ્યાપી બંધમાં જોડાવા નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વેપારીઓને…
બ્રિટનમાં રેવડી કલ્ચરઃ નવા વડાપ્રધાને બે વર્ષ માટે ઉર્જાના બીલ સ્થિર કરી નાખ્યા
વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો તેના ત્રીજા જ દિવસે લીઝ ટ્ર્સ દ્વારા ગ્રાહકોના ઉર્જાના બીલ ઉપર ફ્રીઝ…
ભાજપના નગરસેવકને પહેલા ખોળ પછી ગોળ, કિંજલને પહેલા બનાવ્યો વાડકો, પછી લાડકો
ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં અનેક નગરસેવકોને ફોન સ્વીચઓફ રાખવા મજબુર કરીદીધા છે. ત્યારે GJ-18 ખાતે સે-૨૨ ખાતે…
દારૂના જથ્થા સાથે ઘૂંઘટ તાણીને જતા બુટલેગરને ઘૂંઘટ હોટલ પાસેથી પોલીસે ઘુંઘટા ઉઠાવ્યા…..
ગાંધીનગરની સ્થાનિક ગુના નિવારણ શાખાની ટીમે ગઈકાલે રાત્રે પૂર્વ બાતમીના આધારે ઘૂંઘટ હોટલ પાસેના રેલવે ફાટક…
GJ-18 ના કોમર્શિયલ વિસ્તારોમાં રોડ, રસ્તા ક્રેસ, ક્યારે કરશો ફ્રેશ, તંત્ર કરે એસ, વેપારીઓ થયા ટ્રેસ,
GJ-18 એટલું ગુજરાતનું પાટનગર કહેવાય, ત્યારે તમામ આદેશો, પરિપત્રો, કરોડો અબજાે રૂપિયાની ગ્રાન્ટો, આ તમામ અહીંયા…
સરકારી ગાડીમાં અધિકારીઓની મોજ હવે ખતમ! હવે બાબુઓ મનસ્વી રીતે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં
મોદી સરકાર હવે સરકારી બાબુઓ પર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. આ અંતર્ગત હવે બાબુઓ…
LIG મકાન ધારકોની અનેક ક્વેરી કાઢીને મકાન પરત લેવાની ધમકી સાથે અરજદારો પાસેથી તોડ કરતી ગુડાની ગુંડાગેંગ
ગુજરાતનું કહેવાતું પાટનગર, ત્યારે રાજ્ય સરકારે દરેક જિલ્લા, તાલુકાનો વિકાસ થાય તે માટે દરેક જિલ્લા દીઠ…
બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષે નિધન : સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં ક્વીને લીધા અંતિમ શ્વાસ
શાહી રાણીના નિધનના કારણે હવે પ્રિન્સ ચાર્લ્સ નવા રાજા બનશે લંડન બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષે…
FRC દ્વારા મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલની અઢી લાખ મંજૂર કરેલ ફી વધારો પાછો ખેંચવા ગુજરાત વાલી મંડળની માંગ
ગુજરાત વાલી મંડળ પ્રમુખ આશિષ કણઝરીયા સાત દિવસમાં ફી વધારો પાછો નહિ ખેંચાય તો આગામી ગુરુવારે…
જુના એક્ટીવા વાહનોના લોક તોડીને ચોરી કરનારે ઇલેક્ટ્રિશિયનને જબ્બે કરતી GJ-18 એલ.સી.બી.
દેશમાં વાહનોના ભાવ વધી રહ્યા છેત્યારે અત્યારે સૌથી વધારેવાહનનું ચલણ હોય તો તે એકટીવા નું છેત્યારેએકટીવા…
GJ-18 ના હાઇવે પર છરીની અણીએ લૂંટ કરનાર અમદાવાદની ગેંગને જબ્બે કરતી અડાલજ પોલીસ
GJ-18 ખાતેરોજ રેલીસરઘસઆંદોલનોએટલા આવે છે કેપોલીસને કામ કઈ રીતે કરવું ત્યારે હવે કેમેરા પણ બાદ નજર…
ગુજરાતની કપડવંજની આ દીકરીએ અમેરિકામાં ડંકો વગાડ્યો,જીતની રકમ બાળકોના ભણતર માટે દાન કરશે ,વાંચો અહેવાલ
ગુજરાતના કપડવંજ ની દીકરીએ ડંકો વગાડે છે ત્યારે કપડવંજના જાણીતા મુકુંદભાઈ હરજીવનદાસ તેલીની પેઢીવાળા પ્રદીપભાઈ તેલીની…