ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી…
ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં શહેરીકરણ 50 ટકાને વટાવી ગયું
અમદાવાદ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં શહેરીકરણ 50 ટકાને વટાવી ગયું છે. આજે ગુજરાતની સાત…
સરકારે સ્મોલ ફાયનાન્સ બેન્કોની એક નવી બેન્કીંગ પ્રણાલીને પ્રોત્સાહીત કરી
મુંબઈ દેશમાં બેન્કીંગ સોના માટે ઉપલબ્ધ બને તે માટે સરકારે જે રીતે સ્મોલ ફાયનાન્સ બેન્કોની એક…
અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને ટ્રમ્પ એવી જગ્યા મોકલશે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય
વોશિંગટન ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકોનું આવી બનશે. ટ્રમ્પ એવી જગ્યા મોકલી દેશે કે કોઈએ વિચાર્યું…
“WIP પાસ રદ, શ્રદ્ધાળુઓ માટે વન વે રૂટ…” મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ નિયમો બદલાયા
પ્રયાગરાજ પ્રયાગરાજમાં થયેલા મહાકુંભ શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ છે. આ મેળામાં લાખો ભક્તો આવે…
અમદાવાદમાં ભારતનો સૌથી મોટો કોલ્ડપ્લે કોન્સર્ટ: ગુજરાત સરકારના અભૂતપૂર્વ વ્યવસ્થાપનથી આ કાર્યક્રમે નવા કિર્તીમાન સ્થાપિત કર્યા
બે દિવસમાં મેટ્રોમાં 4 લાખથી વધુ લોકોની મુસાફરી, ₹ 66 લાખની આવક, મુસાફરીમાં વર્લ્ડકપનો રેકોર્ડ તૂટ્યો…
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં 30 શ્રદ્ધાળુઓના મોત
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા અને 19 થી વધુ શ્રદ્ધાળુઓ ભગદડમાં ઈજાગ્રસ્ત થયા. DIG…
વાવોલનો અંડરપાસ બે વર્ષમાં પૂર્ણ થશે ખરો? બે વર્ષે બાવો વિકાસનો બોલશે ખરો?
ગાંધીનગર GJ-18 ખાતેન મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામને મંજૂરી આપી છે, ત્યારે વિકાસ કાર્યો જેટલી જાહેરાતો…
વિધવા, ત્યકતા, દિવ્યાંગ, નિરાધાર મહિલાઓને માસિક સહાય ૫ હજાર આપવા બજેટ સત્રમાં જોગવાઈ કરવા ભાનુબેન બાબરીયાને રજૂઆત
ગાંધીનગર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા આપવામાં આવતી વિધવા નિરાધાર તથા મહિલાઓને સહાય માસિક દર મહિને ૧૨૫૦…
કોબી, ફુલાવરની ઉત્પાદનથી ખેડૂતો ગાયો ભેંસોને ખવડાવી રહ્યા છે, દસ રૂપિયાના ચાર દડા
જ્યારે કોઈપણ ચીજ વસ્તુ ટ્રેક્ટર ટોલીમાં વેચવા આવે તે શાકભાજીના ભાવ માર્કેટમાં ડાઉન સમજવા …
બિલ્ડરો વેપારીઓ તોતિંગ હોર્ડિંગ્સ બોર્ડો મૂકીને અનેક માટે ખતરારૂપ બન્યા છે
બોર્ડો વાહન ચાલકો માટે ખતરા સમાન, વાવાઝોડું વરસાદમાં આ હોર્ડિંગ્સ પડે અને કોઈ ઘટના બને તો…
GJ-18 ગુડાના પ્લોટનું મંદિર ખસેડવા મહાપાલિકાના પ્લોટમાં બની રહેલું નવું મંદિર તોડી પડાયું
સરકાર દ્વારા હાલ ગુજરાતમાં અનેક જગ્યાએ સરકારી જગ્યામાં થયેલ દબાણ ડિમોલેશન ચાલી રહ્યું છે ત્યારે વર્ષો…
“બાળકોને મોડી રાત્રે ફિલ્મો જોવા પર પ્રતિબંધ” હાઈકોર્ટે આપી દીધો આદેશ, તેલંગાણા હાઈકોર્ટે કહ્યું- સરકાર બનાવે કડક નિયમ
તેલંગાણા તેલંગાણા હાઈકોર્ટે સોમવારે રામ ચરણ અભિનીત ફિલ્મ ‘ગેમ ચેન્જર’ અને અન્ય ફિલ્મોના ટિકિટના ભાવમાં વધારાને…
પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો, તોડફોડ, યાત્રી ભયભિત થયા
એમપીના હરપાલપુરમાં ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર હુમલો થયો હતો. હુમલાખોરોએ ન માત્ર ટ્રેન પર પથ્થરમારો…
1 ફેબ્રુઆરીથી સરકારી કર્મચારીઓની હાજરી મોબાઈલ એપથી ભરાશે
ગાંધીનગર ગુજરાત સરકારના કર્મચારીઓની હાજરી હવે મોબાઈલ એપથી ભરાશે. ગુજરાત સરકારે આ માટે એક પરિપત્ર જારી…