સ્કોરપીઓના ચીથરે હાલ થયા…રાજસ્થાનમાં નીલગાયને બચાવવા જતા ચાર ગોથા ખાધા, ત્રણ ગુજરાતીના કમકમાટીભર્યા મોત, ત્રણને ગંભીર ઈજા

રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ રણુજા (રામદેવરા) ખાતે બાબા રામદેવજીના દર્શન કરીને પરત ફરી રહેલા ગુજરાતના યાત્રાળુઓ પર…

ગીતા મંદિરથી લક્ઝરી બસ મારફતે હેરાફેરી : સ્ટેટ GSTએ અમદાવાદમાં ગીતા મંદિરથી લક્ઝરી બસમાં 100 કિલો ચાંદી જપ્ત કરી : ચાંદીના જથ્થાનો કોઇએ ક્લેઇમ નહીં

રાજકોટ એરપોર્ટ પર એર કાર્ગો દ્વારા ચાંદીના મોટા જથ્થાની શંકાસ્પદ હેરફેર અંગે ગુજરાત ATS ને મળેલી…

જનતાની ખિસ્સા પર ફરી હુમલો! પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોફાની વધારો શક્ય

 

ભારતમાં પહેલીવાર કેપ્ટાગોનનો કાળો કારોબાર ઝડપાયો! મુન્દ્રા બંદરે 182 કરોડનું ડ્રગ્સ જપ્ત, સિરિયાથી આવેલા કન્ટેનરે ઉડાવ્યા હોશ!

દિલ્લી NCBએ સિરિયાથી ઉનના નામે આયાત થયેલા કન્ટેનરમાંથી 196.2 કિલોગ્રામ કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપી પાડયું, કેન્દ્રીય ગૃહમંત્રી…

નીતિ આયોગના અહેવાલે ભાજપ સરકારના ‘શિક્ષણ મોડલ’ની પોલ ખોલી: ભ્રષ્ટ અને દિશાવિહીન નીતિઓને કારણે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ : ડૉ. મનીષ દોશી

47b81de7-38b9-4e1b-82fe-00e25b8870cb 47b81de7-38b9-4e1b-82fe-00e25b8870cb 47b81de7-38b9-4e1b-82fe-00e25b8870cb 47b81de7-38b9-4e1b-82fe-00e25b8870cb ૧,૦૫,૧૩૪ ભણતા વિધાર્થીઓની સંખ્યા ધરાવતી ૨૯૩૬ શાળાઓ માત્ર ૧ શિક્ષકથી ચાલી રહી…

PM મોદીની વૈશ્વિક ચેતવણી: કોરોના બાદ યુદ્ધ અને હવે ઉર્જા સંકટથી દુનિયા મુશ્કેલીમાં

પીએમ નરેન્દ્ર મોદી નેધરલેન્ડની મુલાકાતે છે. હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા, તેમણે દુનિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા…

ઈરાન સામે અમેરિકાની નવી રણનીતિ: 50 હજાર સૈનિકો અને યુદ્ધ જહાજો તૈયાર, આગામી અઠવાડિયે નિર્ણય શક્ય

ચંદ્રબાબુ નાયડુની બમ્પર ઓફર! વસતિ વધારવા માટે કરી આટલા રૂપિયાની જાહેરાત

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સરકાર રાજ્યના નાગરિકો માટે નવી યોજના લાવી છે. સરકાર હવે ત્રીજા…

વાડ જ ચીભડાં ગળે તો ક્યાં જવું? NEET પેપર લીકમાં NTAની જ ‘એક્સપર્ટ મેડમ’ નીકળી માસ્ટરમાઇન્ડ, દિલ્હીથી ધરપકડ

NEET પેપર લીક કેસમાં CBIને એક વધુ મોટી સફળતા મળી છે. મેડિકલ એડમિશન પરીક્ષા (NEET) પેપર…

છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

વધુમાં ભોગ બનનાર પિન્ટુ ઉર્ફે સચીન રાવ છે લ્લા ત્રણેક મહિનાથી રાજકોટમાં તેના ફઈના દિકરા સોહન…

જાણો Gujarat Government નો નવો પ્લાન: હવે સરકારી બાબુઓ કરશે ‘વર્ક ફ્રોમ હોમ’! મિટિંગો પર પ્રતિબંધ

ઇંધણ બચાવવા Gujarat Government એક્શન મોડમાં મિડલ ઇસ્ટમાં યુદ્ધની ભારત પર પડી મોટી અસર PM મોદીના…

ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર: રાજ્ય સરકારે 34 જિલ્લા માટે રુ. 1,428 કરોડની ગ્રાન્ટ ફાળવી, હવે સમયસર થઈ જશે મે મહિનાનો પગાર

34 જિલ્લાઓને ગ્રાન્ટની ફાળવણી   રાજ્ય સરકારે 34 જિલ્લાઓમાં ગ્રાન્ટની ફાળવણી કરી છે, જેમાં બોટાદને રુ…

દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે

દેશમાં હાલ હવામાનનો મિજાજ એકદમ બદલાયેલો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, દેશભરમાં…

કોર્ટના હુકમનો અનાદર ભારે પડ્યો! તત્કાલીન PIને જેલ કસ્ટડીનો આદેશ

ન્યાયતંત્ર અને કોર્ટના આદેશોનું પાલન સામાન્ય નાગરિકથી લઈને મોટા પોલીસ અધિકારીઓ સુધી તમામ માટે બંધનકર્તા છે.…

શનિ દેવના જન્મસ્થાન હાથલામાં મધ્યરાત્રિથી હજારો ભાવિકો ઉમટ્યા : લાંબી કતારો લાગી

બે કલાકે દર્શનનો વારો આવે છે : શની દેવને તેલ, કાળા તલ, સહિતની વસ્તુઓ અર્પણ કરતા…