અમદાવાદના ત્રણ સગીર મિત્રોની નજર સામે જ 15 વર્ષીય કિશોરનો પગ લપસી જતાં સુઘડ નર્મદા કેનાલનાં ઊંડા પાણીમાં ગરકાવ

ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલનું પાણી ટચ કરવાનાં ચક્કરમાં અમદાવાદના ત્રણ સગીર મિત્રોની નજર સામે જ 15…

બજેટમાં રોડ બનાવવા ૧૨૦૦ કરોડ ફાળવેલ હોવા છતાં નેશનલ કલીન એર પ્રોગ્રામની ગ્રાન્ટ પૈકી રૂા. ૫૯ કરોડ રોડના કોન્ટ્રાકટરોના લાભાર્થે રોડ બનાવવા માટે ખર્ચ કરવા બાબતે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અમદાવાદ હેલ્થ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ દરખાસ્ત…

આપ’ના રાજ્યસભા સાંસદ સંજયસિંહ 16 સપ્ટેમ્બરના રોજ કાર્યકર્તા અધિવેશનમાં ગુજરાતની મુલાકાત લેશે :  મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સંજયસિંહ લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની તૈયારીઓની…

તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનાં આદેશનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટીંગ કરનાર 34 સભ્યોને છ વર્ષ માટે તાત્કાલિક સસ્પેન્ડ કરતા ગુજરાત સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ 

તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના આદેશના ઉલ્લંઘન કરી ગેરહાજર રહેનાર 9 સભ્યોને તાત્કાલિક નોટિસ આપી ખુલાસો પૂછવામાં…

બિહારના મુઝફ્ફરપુરમાં ગાયઘાટના બેનીબાદ ઓપી વિસ્તારના મધુપટ્ટી ઘાટ પર હોડી દુર્ઘટનાનો શિકાર થતાં 16 બાળકો ગુમ

બિહારના મુઝફ્ફરપુરમાં ગાયઘાટના બેનીબાદ ઓપી વિસ્તારના મધુપટ્ટી ઘાટ પર હોડી દુર્ઘટનાનો શિકાર થતાં 16 બાળકો ગુમ…

સનાતન મુદ્દે હવે મોરારી બાપુ લાલઘુમ, વાચો કોણ શું બોલ્યું અને કોણે શું પ્રતિક્રીયા આપી…

સંપ્રદાય અને સનાતન વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોચ્યો હોય તેવું ચોક્કસ પણે લાગી રહ્યું છે. સ્વામી…

દિલ્હીમાં એક બાળકને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ખતરનાક બીમારીથી પીડિત હતો, ઓનલાઈન ક્રાઉડફંડિંગ દ્વારા 11 કરોડ રૂપિયા એકત્ર થયા

દિલ્હીમાં રહેતો કનવ જાંગરા નામનો બાળક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ખતરનાક બીમારીથી પીડિત હતો. આ એક…

કેરળમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ

કેરળમાં વધુ એક નિપાહ સંક્રમિત દર્દી સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે.…

ઈઝરાયલ-ગાઝા બોર્ડર પર વિસ્ફોટ, 5નાં મોત, 25 ઘાયલ

ઈઝરાયલ અને ગાઝા બોર્ડર પર વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ લોકોના મોત…

Gj18 ખાતે બક્ષીપંચ સમાજને 27%અનામત આપવાના ઐતિહાસીક નિર્ણય બદલ આભાર દર્શન કાર્યક્રમની તડામાર તૈયારી, જુવો વિડિયો

Gj -18 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભા ,અઢી વર્ષમાં બોકડા બોલાવી દેનારા અનિલે કોંગ્રેસને નીલ કરી

ગુજરાતનું કહેવાતું Gj-18 ખાતે વર્ષોથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો રહેલો અને ૫ વિધાનસભામાંથી દર…

ફિલ્મ ક્રિકેટ રાજકારણમાં સચિન જોયો હશે પણ GJ-18 નો રીયલ હીરો જોઈ લો

અદભુત કોટો, આવો ફોટો કચાં જોવા મળે ખરો આજની પેઢીમાં, ત્યારે આજની પેઢી એવી સંતાનનેને આજે…

કરોડોનો ભંગાર જાય છે ક્યાં?? આનો કોઈ હિસાબ કિતાબ છે ખરો?? એમ.એલ.એ ક્વાર્ટર્સમાં તિજોરીઓ જૂની કાઢતા આની કિંમત કેટલી??

સરકાર દ્વારા જ્યારે પણ સરકારી નોકરી કરતા કર્મચારીને નોકરી મળે ત્યારે તેના નિયમો પરિપત્રો વંચાવે છે્,…

અમદાવાદ અને સુરત જેવા મહાનગરોની જેમ ગાંધીનગરના પુલની નીચે પણ વિવિધ ડિઝાઇન પેઇન્ટ કરાશે

આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટને લઇને શહેરના બ્યુટીફિકેશન પર ખાસ ધ્યાન અપાયું રહ્યું છે ત્યારે…

તળાજાના દિહોર ગામે એકસાથે 10 ચિતાઓ સળગતા ગામ હિબકે ચઢ્યું

ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુને ભરીને ચાર દિવસ પહેલાં કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની…