AMTSને ખોટના ખાડામાં ધકેલી ભાજપના મળતીયા કોન્ટ્રાક્ટરોને ઘીકેળા કરાવતું બજેટ : શહેઝાદખાન પઠાણ
AMTSની સેવાઓ નિશુલ્ક કરવામા આવે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવામા આવે અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાં…
શેઠ મા.જે. પુસ્તકાલયનું આજે રૂા. ૧૫ કરોડ ૮૩ લાખ ૩૫ હજારનું બજેટ મંજૂર કરાયું
અમદાવાદ શેઠ મા.જે. પુસ્તકાલયનું આજે રૂા. ૧૫ કરોડ ૮૩ લાખ ૩૫ હજારનું બજેટ મંજૂર કરાયું. શેઠ…
વી. એસ. હોસ્પિટલનું સને ૨૦૨૩-૨૪નું કુલ અંદાજિત ૧૯૦ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું
અમદાવાદ અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનાં મેયર કિરીટ પરમારે જણાવ્યું કે તા.૧૩-૦૧-૨૦૨૩ ના રોજ મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા શેઠ…
વ્યાજખોરો વિરુદ્ધનું અભિયાન અગાઉના ર્નિભર્યા અભિયાન જેવું ના થાય તેવી લોકલાગણી
રાજ્યના ગૃહ વિભાગના આદેશથી રાજ્યભરની પોલીસ હાલ વ્યાજખોરો સામે કડક પગલાં ભરવાની કવાયત કરી રહી છે…
હોટલ ગોકુલને ૩ વર્ષ માટે ટેન્ડર ભરવામાં પ્રતિબંધ ફરમાવતું વિભાગ, પથિકાનો કોન્ટ્રાક્ટ ચાલુ ? આ કેવું?
રાજ્યમાં ટેન્ડરિંગ કરીને તંત્રની આંખમાં ધૂળ નાખ્યા બાદ ગેરકાયદે ટેન્ડર પાસ કરાવીને કંપનીને ત્રણ વર્ષ માટે…
મોબાઈલ ટાવર નાખવાના બહાને ૫ કરોડની જમીન ૯૫ લાખમાં ઘસી નાખતા પોર ગામના ખેડૂતની ફરિયાદ
ગુજરાતનું કહેવાતું પાટનગરમાં જમીનનો ભાવ આસમાને જઈ રહ્યો છે, ત્યારે લે ભાગુ તત્વો અને જમીન ઘસી…
પોલીસ દ્વારા ૭ વર્ષથી ઓછી સજાના ગુનામાં જામીન આપ્યા બાદ ૧૫૧ CRPC લગાવીને ૨૪ કલાક કસ્ટડીમાં રાખવાના બહાને તોડપાણી
ગુજરાતમાં કાયદાઓ કડક કર્યા, પણ પ્રજાને અનેક રીતે પરેશાની થઇ રહી છે, ત્યારે રાજ્ય ગૃહમંત્રી બને…
ગાંધીનગરના આલમપુર ગામમાં યુવાધન નશા યુક્ત કફ-સીરપનાં રવાડે ચડ્યું
રાજ્યના પાટનગર ગાંધીનગરનાં આલમપુર ગામનું યુવાધન નશા યુકત કફ સીરપનાં રવાડે ચઢી પોતાનું જીવન ખતમ કરી…
ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશેઃ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
કૃષિમંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ કૃષિ સંશોધન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન…
GJ-18ના રાયસણ BAPS સ્કૂલ નજીક વીજળીના થાંભલા સાથે કાર ધડાકાભેર અથડાઇ ઃ ૨ના કરૂણ મોત
ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે એક સફેદ…
ભરોસાની ભેંસે પાડો જણ્યો, તિજાેરી, ખુરશી, ધોકેણા કીટ, ભુંગળા સિસ્ટમની ગ્રાન્ટ વાપરીને ખોટા ખર્ચા બંધ કરો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરોડોની નહી અબજાે…
સ્વર્ણીમ પાર્કની વાડ, પ્રેમી પંખીડાઓની ભાળ, તંત્રએ પાડવાની જરૂર છે, ત્રાડ,
સ્વર્ણીમ પાર્ક પ્રેમી-પંખઈડાનો અડ્ડો, બાપની પેઢી હોય તેમ વાહનો પાર્કમાં ઘૂસાડ્યા ગુજરાતનું કહેવાતું GJ-18 એવું સ્વર્ણીમ…
GJ-18 મનપાના મેયર દ્વારા કયું અભિયાન છેડ્યું હતું, જેમાં 400 કિલો શું પકડાયું વાંચો?
GJ-18 ખાતેના મહાનગરપાલિકા દ્વારા અબોલ જીવ તથા માનવજાતની રક્ષા માટે મેયર હિતેશ મકવાણા દ્વારા એક અભિયાન…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે 22 થી 24 જાન્યુઆરી દરમ્યાન જી-20 બેઠકો માટે સજજ છે : નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ અને G-20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત 23 જાન્યુઆરીએ ઉદ્ઘાટન…
અમદાવાદ આવકવેરા વિભાગ દ્વારા ત્રીજા રોજગાર મેળાનું આયોજન : પ્રધાનમંત્રી મોદીએ આજે રોજગારમેળા અંતર્ગત 71,000 નિમણૂક પત્રોનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિતરણ કર્યું
અમદાવાદ આવકવેરા વિભાગ આયોજિત દિનેશ હોલનાં કાર્યક્રમમાં સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 199 યુવક…