અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એકલ-દોકલ પેસેન્જરોને રિક્ષામાં બેસાડી રોકડ તથા દાગીનાની ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓને ઝડપ્યા

ક્રાઇમબ્રાન્ચે ઈકબાલ , શાહરૂખ , તૌસીફને દાણીલીમડા થી અને રમજાનને જુહાપુરાથી રોકડા રૂપિયા ૩૦,૪૫૦/- તથા એક…

ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં વર્ષ 2017ની સરખામણીમાં 2022માં કાર્બન ઉત્સર્જનમાં લગભગ 115% ઘટાડો

અમદાવાદ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાત સરકારે આપેલ માહિતી અનુસાર છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં થર્મલ પાવરમાંથી…

ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની 94મી જન્મજ્યંતિ પ્રસંગે ગઈકાલે 03-06-2022ના રોજ 08:30 થી 09:30 ગાંધીનગર ખાતે…

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ કાલે , ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ તા. ૬ જૂને : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ગાંધીનગર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ સંદર્ભે માહિતી આપતા…

મેફેડ્રોન ડ્રગ્સમાં બે સગા ભાઇઓ બાદ આજે ત્રણ વધુ પેડલરોને ઝડપતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

આરોપી ફારૂક , મારૂફ , સલમાન જમાલપુર રાયખડથી બે અને વેજલપુરથી એક પેડલરને ઝડપ્યો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના…

કોંગ્રેસ ગુજરાતમાં 4 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરશે : પાટીદાર, ક્ષત્રિય, લઘુમતી અને અનુસૂચિત જાતિના લોકોને તક આપશે

  કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કૉંગ્રેસ ગુજરાતમાં  રામકથા , શિવપૂજા ,…

હાર્દિક સ્વાગત : ૧૨.૩૯નાં વિજય મુહૂર્તમાં સી.આર.પાટીલના હસ્તે ભાજપમાં કેસરીયો ખેસ પહેરી હાર્દિકનું સ્વાગત

  પાટિલે ખેસ પેહરાવ્યો અને નિતીન પટેલે હાર્દિકને કેસરીયા ટોપી પહેરાવી   ભાજપ કમલમ જતા પેહલા…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી ડબલ મર્ડરના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી  ઝડપ્યો

આરોપી ગોકુલસિંગ ઉર્ફે ગોકુલ અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સને ૨૦૦૯ માં સાબરમતી વિસ્તારમાં થયેલ ડબલ મર્ડરના…

બોલીવૂડ ગાયક કે.કે.નું કોલકાતામાં કોન્સર્ટ પર્ફોમિંગમાં હાર્ટએટેકનાં લીધે ૫૩ વર્ષની વયે અવસાન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો અને હસ્તીઓએ આઘાત-દુખ વ્યક્ત કર્યું કોલકતા જાણિતા બોલીવૂડ ગાયક કૃષ્ણકુમાર…

ફોર્ડ કંપનીને પાણીના ભાવે આપેલ જમીન રાજ્ય સરકાર પરત લે : વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર

  વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડા ના ધારાસભ્ય શૈલેષ પરમાર ફોર્ડ ઈન્ડિયાનો પ્લાન્ટ હસ્તગત કરવા…

વ્યસન મુક્તિ અભિયાન કે વિમલ કંપનીની પબ્લીસીટી?

વ્યસન મુક્તિ હોય તો કેન્સર જેવા દર્દીઓનાં કરેલા ઓપરેશનથી લઇને લોકોને જે હાલાકી પડી છે. તે…

GJ-18 મનપા દ્વારા રંગમંચ અને લગ્નવાડીમાં કરેલ ભાડા સંદર્ભે દલિત અધિકાર સંઘ દ્વારા ફેરફાર કરવા મેયરને રજૂઆત

ગુજરાતનું કહેવાતું GJ-18  પાટનગર હવે મહાનગરપાલિકા બની ગયું છે ત્યારે વર્ષો પહેલા માર્ગ મકાન અને પાટનગર…

બ્લેક લીસ્ટ થયેલ, ભાજપના પૂર્વ મહિલા નગરસેવકના પતિથી લઇને અનેક ટેન્ડરો ઉપર જશુ જાેખમની કાતર ફરી?

gj-18  મનપા દ્વારા સમિતિની બેઠક મળી હતી, ત્યારે ૩૧ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ ૧૫…

મહાનગરપાલિકાની ડાયરીમાં તંત્રના નંબરો નહીં, ડાયરી નગરજનોની કોઈ બાપા કે બાયડીના કામની ખરી? કયા વાયડીનાએ બનાવી આ ડાયરી?

ભારતના વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી હંમેશા ગુજરાતના વિકાસ માટે કટિબંધ રહ્યા છે. ત્યારે સ્માર્ટ સિટી થકી ય્ત્ન-૧૮…

PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે IPLની ફાઇનલ જોશે ! એ .આર. રહેમાન અને ગાયિકા નીતિમોહને ગ્રાઉન્ડમાં સવારે રિહર્સલ કર્યું

ત્રણ વાગે સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે  ! : 6000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત : અમદાવાદના પોલીસ કમિશનર સંજય…