આગામી ર૦પ૧-પર ના વર્ષની અંદાજિત વસ્તી મુજબની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવાના આયોજન રૂપે પાણી પુરવઠા યોજનાઓના કામો મંજૂર કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી…
ગુટખાં ખાઈને એક વર્ષમાં એટલું થુકે છે કે કેટલાય સ્વિમીંગ પૂલ ભરાઈ જાય, પિચકારી મારવામાં આ રાજ્ય ટોપ પર
દેશમાં ગુટખા ખાનારા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. ગુટખાના શોખિન શહેરોની દિવાલો અને ખૂણા પર…
GJ-18 માં ૧૦મી માર્ચથી શરૂ થનાર ડિફેન્સ એક્સપો મોકૂફ રખાયો
GJ-18 માં ૧૦થી ૧૪ માર્ચ સુધી શરૂ થનાર ડિફેન્સ એક્સ્પો રક્ષા મંત્રાલાય દ્વારા એકા એક રદ્દ…
યુક્રેનમાં ૧૨ લાખ બેઘર ઃ ઇમારતો – શાળા – ઘર વિસ્તારો તબાહ
રશિયન હુમલાથી યુક્રેન ધ્રુજી ઉઠ્યું છે. છેલ્લા ૧૦ દિવસથી રાજધાની કિવ સહિત યુક્રેનના અનેક શહેરોને રશિયન…
ભષ્ટ્રાચાર આચરી ધનસંચય કરવા ભાજપ દ્વારા રચાયેલ કાવતરું !
અમદાવાદ આજ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં જનમાર્ગ લી.ની નવું માળખું બનાવવાનું કામ તાકીદમાં લાવવામાં આવેલ તે…
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લેતા અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલે
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અમદાવાદ યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થીઓના…
પરશોત્તમ રૂપાલાની આગેવાનીમાં બે દિવસીય સાગર પરિક્રમા-2022ના પ્રથમ ચરણનો 5મી માર્ચે માંડવીથી પ્રારંભ
કેન્દ્રીય મત્સ્ય પાલન મંત્રી પરશોત્તમ રૂપાલા અને રાઘવજી પટેલ સાગર પરિક્રમા-2022 ખારવા અને માછીમાર…
આ વર્ષનું બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ ઃ જગદીશ ઠાકોર
ભાજપ સરકારના વિદાય સમારંભ સમયે જાહેર કરેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ, જુની જાહેરાતોના નામો બદલવા…
ડિસેમ્બર-૨૦૨૧ સુધી કુલ ૭૬ લાખથી વધુ માનવદિન રોજગારી અપાઇ ઃ અર્જુનસિંહ ચૌહાણ
રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ ૭૬,૪૬,૮૩૦…
પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કોંગ્રેસના નેતા સામે GJ-18 ખાતેની કોર્ટમાં બદનક્ષીનો દાવો કરતાં ચર્ચાનો વિષય
તાજેતરમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક સી.જે. ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ…
મુઝે મેરી બીવી સે બચાએ… હવે પો. સ્ટેશનમાં મહિલા કરતાં દુઃખી પતીઓની ફરીયાદો વધવા માંડી
પતિ દ્વારા પત્નીને પ્રતાડિત કરવાના મામલાઓ દરરોજ ટીવી તથા છાપાઓમાં ચર્ચામાં રહે છે પરંતુ આનાથી વિરુદ્ધ…
ગૌતમ અદાણીનાં પત્ની પ્રીતિ અદાણી આંધ્રપ્રદેશથી રાજ્યસભાનાં સાંસદ બની શકે છે
રાજકીય અને બિઝનેસની ગલીઓમાં એક ચર્ચા જાેર પકડી રહી છે કે આંધ્રપ્રદેશની YSR કોંગ્રેસ પાર્ટી અદાણી…