મોટું બોર્ડ ડીનનું મારીને શહેરના મોટા ડો… હોય તેવું દર્શાવતું બોર્ડ, આ બોર્ડ લગાવી શકાય ખરું ?

GJ -18 GMERS મેડિકલ કોલેજના ડીન ની ગાડી સે-૭ ,સે-૨૧ શાકમાર્કેટ પાસે ઘણીવાર હરતી ફરતી જાેવા…

વડોદરા શહેર જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ

વડોદરા શહેર જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ બન્યો છે. વડોદરા શહેર…

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનો કાલે પદગ્રહણ સમારોહ યોજાશે.

  અમદાવાદ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના પદગ્રહણ સમારોહનું આયોજન આવતીકાલે બપોરે ૧…

AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ , વિપક્ષ ઉપનેતા નીરવ બક્ષી,   વિપક્ષ દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી

અમદાવાદ અમદાવાદમાં AMC વિપક્ષ નેતા માટે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી.અને આ મુદ્દે 10 કોર્પોરેટરોએ પ્રમુખને…

વાહન ચાલકો હવે વાહનનો જુનો પોતાની પસંદગીનો નંબર રીટેન કરી શકશે:વાહન વ્યવહાર મંત્રીશ્રી પુર્ણેશ મોદી

વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પુનઃમળી શકે…

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત

રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ,હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના…

દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ

કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ ૭ રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓ, આરોગ્ય સચિવશ્રી સાથે…

પાપી પેટકા સવાલ હૈ,

એ….બા… આટલો મોટો ભાર… લઈને… કોના માટે… માઁ એ માઁ , બીજા બધા વગડાના વા, ત્યારે…

AMC દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા શરૂ કરાઇ

   

AMCના વિપક્ષના નેતા પદે શેહઝાદખાન પઠાણનું નામ ચાલતા ૧૦ કાઁગ્રેસના કોર્પોરેટરો પક્ષમાંથી રાજીનામું આપવા પહોંચ્યા !

  રાજીનામા પત્રમાં સહી કરનાર કોર્પોરેટરો મીરઝા હાજી અસલમ શેખ, માધુરી ધ્રુવ કલાપી, રાજશ્રીબેન કેસરી, કમળાબેન…

બાંગ્લાદેશની ટીમે ન્યૂઝીલેન્ડને નો-બોલ અને વાઈડ બોલ વગર એક બોલમાં 7 રન આપ્યા !

  આજ થી શરૂ થયેલી ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને બાંગ્લાદેશની ટીમે…

ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીમાં કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનના સંકેત

અમદાવાદ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે મહત્વનું છે કે, ચૂંટણીના વર્ષમાં…

પ્રવર્તમાન કોવિડ પરિસ્થિતિ ને અનુલક્ષી ને તા. ૦૯/૦૧/૨૦૨૨, રવિવારના રોજ, પ્રભાર મંત્રી તરીકે શ્રી જીતુભાઈ વાઘાણી રાજકોટ તેમજ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ભાવનગર પ્રવાસે

ગુજરાત સરકારના કેબિનેટ (શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી) મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી રાજકોટના પ્રભારી મંત્રી તરીકે સવારે ૧૧…

જૂનાગઢ કૃષિ યુનિ.નો ૧૭મો વાર્ષિક પદવીદાન સમારંભ સંપન્ન

  જૂનાગઢ તા.૮ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ૧૭ મો વાર્ષિક પદવીદાન સમારંભ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને કૃષિ…

ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનું વધુ એક કદમ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની…