તા. ૬ ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં ૫૦ જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી સુભારંભ કરાવાશે
રાજ્યના સર્વાંગી વિકાસમાં, ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ પૂરું પાડવામાં શ્રમ અને રોજગાર વિભાગનું મહત્વનું પ્રદાન…
દેત્રોજ તાલુકામાં કિસાનોના સન્માનમાં “કિસાન સૂર્યોદય યોજના”નો પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે અમદાવાદના દેત્રોજ સ્થિત “કિસાન સમ્માન દિવસ” કાર્યક્રમમા કહ્યું હતું કે, રાજ્યભરમાં…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કચ્છની ધરતી પર કિસાનોનુ સન્માન: કિસાન સન્માન દિવસ નિમિત્તે કૃષિ કલ્યાણની રાજ્યવ્યાપી સેવાઓનો પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસ ના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારો નું સન્માન…
દહેગામ ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરાઇ
“નારી ગૌરવ દિવસ” ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,ગાંધીનગર, તાલુકા પંચાયત, દહેગામ, દહેગામ નગરપાલિક અને…
ગાંધીનગરના રાયસણ ખાતે “નારી ગૌરવ દિવસ” નિમિત્તે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ મંત્રી શ્રી કિશોર કાનાણીના હસ્તે ૨૨ મહિલા જૂથોને રૂપિયા ૨૨ લાખના ચેક અર્પણ કરાયા
રાજયના મુખ્ય મંત્રીશ્રીની શાસનધૂરા સંભાળ્યાને ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થાય છે. જે અંતર્ગત સમગ્ર…
પ્રધાનમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જાસપુરમાં શલુનની દુકાન ચલાવતા દિલીપભાઇ સાથે વાત કરી
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયના વિવિધ જિલ્લાના આ યોજનાનો…
વિજયભાઈ રૂપાણી ૫ મી ઓગસ્ટે “કિસાન સન્માન દિવસ” અંતર્ગત ૧૨૫ જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી કરાવશે શુભારંભ
ગુજરાત આજે દેશનું રોલ મોડલ છે એનુ મુખ્ય કારણ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…
રાજય સરકાર મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા સંકલ્પબધ્ધ છે – નિતિનભાઈ પટેલ
રાજયના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા રાજય સરકાર સંકલ્પબધ્ધ…
વિપક્ષના નેતાએ અધિકારીને અત્તરની બોટલ આપી શું કહ્યું , વાંચો …
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકામાં કોન્ફરન્સ હોલ ખાતે આજે સાધારણ સભા મળી હતી. જેમાં શાસક તેમજ વિરોધ…
દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા બે નવી હોસ્પિટલનું નિર્માણ
દિલ્હી સરકાર કિરાડી વિસ્તારમાં એક શાનદાર મલ્ટીસ્પેશલિટી હોસ્પિટલનું નિર્માણ કરાવી રહી છે. 458 બેડની સુવિધાવાળી આ…
જૂનાગઢનાં કલેકટરે 28 બાળકો અને તેમના વાલીઓને લખેલ પત્રમાં શું લખ્યું છે, તે વાંચો …
જુનાગઢ શહેર જીલ્લામાં 28 બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયામાં ગુમાવી દીધી છે આ બાળકો 24 વર્ષના…
ગુજરાતમાં ઓગસ્ટ માહિનામાં પેટ્રોલ પંપો દર ગુરુવારે કેમ બંધ રાખશે તે સમય સાથે , વાંચો …
પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યારે આસમાને પહોંચી રહ્યા છે. સામાન્ય પ્રજા વધતી જતી મોંઘવારીથી પરેશાન છે. સતત અને…
કેટલા વર્ષ જૂનું વાહન માટે સ્ક્રેપ પોલિસી આવી રહી છે, વાંચો ….
જૂના વાહનો ખરીદતા પહેલા ચેતો નહીંતર ભંગારવાડે….દેશમાં વાહનોની તોતિંગ સંખ્યાઓ વધી રહી છે. ત્યારે જૂના વાહનો…
ગુજરાતમાં 108ની અવિરત સેવા બાદ GJ-18 ખાતે 801 ની ટૂંકા જ દિવસમાં શરૂઆત
GJ-18નું સ્થાપના દિવસ એટલે કે ૨જી ઓગસ્ટ ગણાય છે ત્યારે આ સ્થાપના દિવસે દર વર્ષે અનેક…
વિદ્યાસહાયકોની ભરતી ના કરીને ભાજપ સરકાર 47,000 ઉમેદાવરોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે – અર્જુન મોઢવાડિયા
10,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં વિદ્યાસહાયકોની ભરતીમાં ભાજપ સરકાર દ્વારા લાલીયાવાડી…