કલેક્ટરો, ડીડીઓ, ય્જી કક્ષાના અધિકારીઓની બદલીનો ગંજીપો ટૂંકાજ દિવસોમાં ચીપાશે

રાજયમાં સચિવાલય કક્ષાએ ફેરફાર કર્યા બાદ હવે લાંબા સમયથી રાહ જાેઇ રહેલા જિલ્લા કલેકટરો તથા ડીડીઓને…

GJ-૧૮ ખાતે શૈક્ષણિક સત્રનાં આરંભે શાળાઓમાં વધુ ફીનાં ઉઘરાણા, વાલીઓ ત્રસ્ત, સંચાલકો મસ્ત, તંત્ર વ્યસ્ત જેવો ઘાટ

નવું શૈક્ષણિક સત્ર ખુલતા જ ઘણી શાળાઓએ ફી વધારો મળવાની અપેક્ષાએ વાલીઓ પાસેથી ઉઘરાણા શરૂ કર્યા…

પાવરફૂલ રૂપાણી નો ખાનગીશાળા ના સંચાલકોને ટેક્ષમાં રાહતના મુદ્દે ઝટકો, જાેર કા ઝટકા ધીરે સે

કોરોનાના કાળમાં ઓનલાઈન શાળા ચલાવીને પણ વિદ્યાર્થીઓ પાસેથી પૂરી ફી વસૂલનાર ખાનગી શાળાઓને સંચાલકોની મિલકત વેરામાં…

GJ-૧૮ ખાતે પ્રથમવાર કોંગ્રેસનો પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા સામે સમયસર કાર્યક્રમ યોજાયો

દેશમાં કોરોનાની મહામારી અને મોંઘવારીનો જે માર પડી રહ્યો છે, તેમાં પ્રજા પીંસાઇ રહી છે, ત્યારે…

હવે રૂપિયા ૩૦૦૦ નું નર્સિંગ એલાઉન્સ ૧ લી જુલાઇ થી અપાશે : નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

       નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના…

પોલીસ રાયફલ શુટીંગ દરમ્યાન કાંણા પડેલા પતરાને પણ વેસ્ટમાંથી બેસ્ટ તરીકે સદ્‌ઉપયોગ

ગુજરાતમાં વિકાસ તો થયો, પણ જાેવા જઇએ તો કરોડોના ખર્ચ સામે માંડ લાખોનો હોય અને જ્યારે…

ધારાસભ્ય જે.વી. કાકડીયા સાથે કામ કરતા યુવાને અડપલાં કર્યા, ધારાસભ્ય ક્વાર્ટરમાં રહેતી યુવતીની છેડતી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ વારંવાર કરવામાં આવે છે. પરંતુ પાટનગર ગાંધીનગરમાં સૌથી…

જીલ્લા પોલીસની સરાહનિય કાર્યવાહી થી ગરીબ-શ્રમજીવીનું અપકૃત બાળક પરત મળ્ય

જન્મના બે મહિનામાં જ અડાલજ નજીકની એક શ્રમજીવીના બાળકનું બીજી વખત અપહરણ થતા અભણ અને ગરીબ…

GJ-18 ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર- CCC ૨.૦ના નવીન ભવનનું ઉદ્દઘાટન કરાયું

મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવીન ભવનની તકતી અનાવરણ કરાયું હતું. સેક્ટર-૧૯ ખાતે શિક્ષણ વિભાગ…

નકલી આઇ.એ.એસે સરકારી નોકરી આપવાનાં બહાને ૯૦ લાખ પડાવ્યા

સરકારી નોકરીની લાલચ આપી ૨૬૦ યુવાનો સાથે છેતરપિંડી આચડતી ગેંગનો પર્દાફાસ થતા વલસાડની ડુપ્લીકેટ મહિલા ડેપ્યુટી…

કલેક્ટર કચેરી ખાતે અરજદારો તાપમાં શેકાતા શેડ ઉભા કરવાની માંગણી…

GJ-૧૮ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાંથી રોજબરોજ ૧હજારથી વધારે અરજદારો પોતાના કામ માટે આવતાં હોય છે, જેમાં…

ઓનલાઇન શિક્ષણના કારણે GJ-૧૮ ના જીલ્લામાં સ્ટેશનરીના વેપારીઓને ૩ કરોડથી વધુ નુકશાન

ભારતમાં ગત દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો હતો. જેના પરિણામે ફરી લોકડાઉન વિવિધ રાજયોમાં તેની સરકાર…

પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- પી.જી.આઇ.માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ – P.G.I માં…

“મા – અમૃતમ્ વાત્સલ્ય”યોજનાના લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપાશે:નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ***

નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમા તથા ગંભીર…

મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવાનો નિર્ણય કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ 

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ…