સચિવાલય બન્યું ઉચ્ચ અધિકારીઓ માટેનું ઘરડાઘર

ગાંધીનગર સચિવાલયમાં એક્સટેનશન મેળવનાર અધિકારીઓનો દબદબો જાેવા મળ્યો છે. નવા અધિકારીને તક મળવાને બદલે વફાદાર અધિકારીની…

અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકોની ઓનલાઇન નોંધણીની પહેલ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે:-મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિકાસ યાત્રાના પાયામાં રહેલા શ્રમિકો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર- અન ઓર્ગેનાઇઝડ…

પૂર્વ નગરસેવક બીપીન પટેલના કરેલા કામોના ફળ અસારવાની પ્રજા હવે ચાખશે, પાર્ટીને મજબૂત કરવા આજે પણ કામની ચકાસણી

GJ-૧૮ ખાતે ઘણા એવા નગરસેવકો છે, જે સતત ૨૦ વર્ષથી સુંગતા આવ્યા છે, તેનું કારણ પ્રજાના…

GJ-૧૮ ખાતે વૃક્ષારોપણ તુલસીવંદના કાર્યક્રમમાં OBC ના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ આગેવાની હેઠળ વૃક્ષોનો ઉદય થશે

GJ-૧૮ ખાતે આજરોજ ઋષિવંશી સમાજના સુપ્રિમો એવા હેમરાજ પાડલીયા તતા તેમની ટીમ દ્વારા ૫૧૦૦ વૃક્ષો ગુજરાતમાં…

કોરોના યુગમાં ડોક્ટરોની શાનદાર કમાણી રહી તો કોરોના યુગ પછી વકીલો નો સમય આવશે અસંખ્ય કેસો વકીલોની રાહ જાેઈ રહ્યા છે

એવું માનવામાં આવે છે કે જગતમાં સૌથી સુખી પ્રજાતિ કોઇ હોય તો તે વકીલો છે, રોજ…

GJ-૧૮ ગાં.મનપાના નવું ભોપાળું, ફ્રીમાં મળેલા સેનેટાઇઝર વાપર્યા નહીં, અને કેશમાં ખરીદી, પ્રજાના પૈસાનો ધુમાડો

GJ-૧૮ મનપા એ તો ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર લીધો હોય તેમ બાંકડા, ભુંગળા, અંડરબ્રિજ, ગાર્બેઝ કલેક્શન, રોડ,…

વિરોધપક્ષોની કર્મભૂમિ એવી સત્યાગ્રહ છાવણીથી પર્યાવરણ દિવસની ઉજવણી કરતું AAP

દેશમાં કોરોનાની મહામારી માં ઓક્સિજન ઘટી જતા ભારે અફરાતફરી સર્જાતા પર્યાવરણ માટે વૃક્ષો કેટલા જરૂરી છે…

વાવોલને કટોરો કે બાઉલ નથી જાેઇતું – પ્રેમલસિંહના પરસેવાની કમાણી ના પટારાથી વિકાસ પથ પર ડગ માંડીને સ્પીડ પકડતું વાવોલ

દેશમાં કોરોનાની લહેર આવ્યા બાદ વિકાસ પુરુષોએ કામોની મહેર પણ એટલી કરીને પોતાની બચત પણ સારા…

ખાંણ-ખનીજ તંત્ર દ્વ્રારા ખરીદેલ કરોડોના ડ્રોન, રેતી માફિયાઓના ડોનો સામે બુઠ્ઠા?

ગુજરાતમાં અબજાે રૂપિયાની ખાણ ખનીજ ની ચોરી થાય છે ત્યારે આ ખાણ ખનીજની ચોરી માં રેતી…

ટ્રીબ્યુનલના અધ્યક્ષ અને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી આર.ડી.કોઠારી ના વરદ હસ્તે કરાયો શુભારંભ

ગુજરાત રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ -૨૦૧૬. અને નિયમો  અન્વયે સ્થપાયેલ ગુજરાત રીયલ એસ્ટેટ એપેલેટ…

ગુજરાતમાં આ પ્રોજેકટસની સ્થાપના થવાથી રપ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે.;મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ઓઇલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય હોવાનો ગૌરવ સહ ઉલ્લેખ આ…

કોરોના અટકાયત કામગીરી સાથે સરકારે સમાંતર રીતે વિકાસની કામગીરી અવિરત ચાલુ રાખી છે;મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજકોટ તારીખ ૭ જૂન – રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની મકાન,…

સાંસે હો રહી હૈ કમ, ચલો પેડ લગાયે હમ,

     દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોએ સ્વજનો પોતાના ગુમાવ્યા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં…

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો ભાજપના કાર્યકરો કરતાં ચઢીયાતા સાબિત થઈ રહ્યા છે

ગુજરાતમાં વર્ષોથી એક કારણે સાંભળવા મળ્યું છે કે ગુજરાતમાં બે પાર્ટી જ ચાલે અને ત્રીજાે મોરચો…

શ્રી ઉદયભાઇ કાનગડ (ભા.જ.પ. અધ્યક્ષશ્રી ઓ.બી.સી. મોરચો, ગુજરાત પ્રદેશ) ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ

  પ્રકૃત્તિ ના પ્રેમ નું મમત્વ એટલે ફૂલ ફળપત્તા ને વૃક્ષ, માં પ્રકૃત્તિ ના જતન અને…