માણસાના દેલવાડમાં તસ્કરોનો હાથફેરો:પરિવાર ઓસરીમાં સૂતો હતો ત્યારે તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના લઇ રફૂચક્કર
માણસા તાલુકાના દેલવાડ ગામના ચકલીવાળા વાસમાં ચોરીની ઘટના સામે આવી છે. સુરેશજી ઠાકોરના ઘરમાં તસ્કરોએ…
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની 7 કોલેજોમાં તપાસ : બીએડ-એમએસસી સહિતની કોલેજોમાં નિયમભંગના આક્ષેપ, 4 સભ્યોની કમિટી દ્વારા સ્થળ તપાસ થશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાત કોલેજોમાં નિયમભંગ અને ગેરરીતિના આક્ષેપો અંગે તપાસ શરૂ થઈ…
સિધ્ધપુરમાં વૃદ્ધ પર હુમલો:ઘરની બહાર સૂતેલા 60 વર્ષીય વૃદ્ધ પર અજાણ્યા શખ્સનો તીક્ષ્ણ હથિયારથી હુમલો, મહેસાણામાં સારવાર હેઠળ
સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 7 જુલાઈની રાત્રે ઘરની…
હિંમતનગર હાઈવે પર ખાડામાં એક બાઈક ચાલક ખાબક્યો
હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર સહકારી જીનથી મોતીપુરા સુધી RCC રોડની કામગીરી ચાલી રહી…
મોરબીમાં પતિએ પત્નીને એસિડથી મારી નાખવાની ધમકી આપી
મોરબીના નવલખી રોડ પર આવેલ હરીપાર્ક સોસાયટીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મકાન…
દ્વારકા જિલ્લાના અલગ-અલગ ચાર બનાવ:12 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત, ઝેરી દવા પીને યુવાનનો આપઘાત; શ્રમિકનું કૂવામાં મોત, છ જુગારીઓ ઝડપાયા
દ્વારકા જિલ્લામાં ચાર અલગ-અલગ બનાવો નોંધાયા છે. ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામમાં કાસમભાઈ દેથાનો…
કવાંટના હાથીખણ ગામમાં કોતરમાં પુરની સ્થિતિ સર્જાઈ : ગ્રામજનોએ જીવના જોખમે શાળાના વિદ્યાર્થીઓને બચાવ્યા, નાળાના અભાવે દર ચોમાસે આ જ સમસ્યા
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાથીખણ ગામમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના સુમારે કોતરમાં ઘોડાપુર આવ્યું…
હિંમતનગર નેશનલ હાઈવે 48 પર બાઈક સ્લીપ થતાં અકસ્માત:અમદાવાદથી વતન જતા 25 વર્ષીય યુવકને માથામાં ઈજા, 108 દ્વારા સિવિલમાં દાખલ
હિંમતનગર નેશનલ હાઈવે 48 પર સરવણા ગામ નજીક બુધવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.…
પાટણમાં ‘ખાડામાં ખાટલા’ બેઠક યોજી, કોંગ્રેસનો અનોખો વિરોધ
કથિત ભ્રષ્ટાચાર અને સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પડેલા ખાડાઓના સામ્રાજ્ય સામે પાટણ જિલ્લા અને શહેર…
સુરેન્દ્રનગરમાં રસ્તા રિપેરિંગ શરૂ:વોર્ડ-8માં રિવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે ખાડાઓની મરામત, ગ્રામ્ય વિસ્તારમાં પણ કામગીરી
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.…
ભુજમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ:પાવરબેંક ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થતાં વાહનમાં આગ લાગી, સ્થાનિકોએ પાણી છાંટી કાબૂમાં લીધી
ભુજ શહેરના એસટી બસ પોર્ટ નજીક બુધવારે સવારે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના…
વલસાડમાં છેલ્લા 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 13 મિમી વરસાદ, મધુબન ડેમના 4 દરવાજા ખોલ્યા
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5.67 મિમી વરસાદ નોંધાયો છે. પારડી તાલુકામાં સૌથી વધુ…
ઓખામાં ઓવરબ્રિજ નિર્માણ સાઈટ પર દુર્ઘટના, 12 વર્ષીય બાળક પાણી ભરેલા 12 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો, પોણા કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો
દ્વારકાના ઓખામાં રેલ્વે ફાટક નજીક બની રહેલા ઓવરબ્રિજ સાઈટ પર એક દુર્ઘટના સામે આવી છે.…
રાજકોટમાં વરસાદ બાદ શહેરના માર્ગો પર રિકાર્પેટિંગ અને પેચવર્ક કાર્ય રાઉન્ડ ધી કલોક ચાલુ
રાજકોટ શહેરમાં મામુલી વરસાદમાં ઠેર-ઠેર ખાડારાજ જેવો માહોલ સર્જાયો હતો. મીડિયા મારફત આ અંગે જાણ થતાં…
રાજપીપળાના કરજણ ઓવરા ખાતે રેસ્કયૂના સાધનોની ચકાસણી
નર્મદા જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે તંત્ર સજ્જ થઈ રહ્યું છે.…