ગુજરાત 2024 ની નેશનલ લોક અદાલત અનેક કેસોનો નિકાલ, આંકડો જોઈ ચોંકી જવાશે

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાજ્યની સમગ્ર અદાલતોમાં વર્ષ 2024ની છેલ્લી નેશનલ લોક…

દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૫માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે,AAP એ તમામ 70 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા

કેજરીવાલ નવી દિલ્હી, આતિષી કાલકાજીથી ચૂંટણી લડશે,26 ધારાસભ્યોની ટિકિટ કેન્સલ, 4ની સીટ બદલાઈ અમદાવાદ દિલ્હીમાં વિધાનસભાની…

વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ગુમ થનાર મહીલાને તેના મિત્રના ઘરેથી શોધી તેના પરીવારને સુપ્રત કરી પ્રસંશનીય કામગીરી કરતી સી-ટીમ

અમદાવાદ ગઈ તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ પો.ઈન્સ આર.એમ.ચૌહાણ તથા સે.પો.ઈન્સ એસ.આર.ઝાલાની સુચનાથી સી-ટીમ ઈન્ચાર્જ પ્રો.મ.સ.ઈ. કિંજલબેન ઉદયભઈ…

ગુજરાતના નાગરિકોનાં પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે કૉંગ્રેસ મજબૂતાઈથી સ્થાનિક ચૂંટણી લડશે

૩૧ ડિસેમ્બર પહેલા તમામ નગરપાલિકા માટેના ઉમેદવાર પસંદગીની પેનલ પ્રદેશ કોંગ્રેસ સમક્ષ રજૂ કરવાં સૂચના :…

પીરાણા ખાતે મુકાયેલ ટ્રોમિંગ મશીનમાં કચરો પ્રોસેસ કરવાના નામે મોટો ભષ્ટ્રાચાર ?ચાર વર્ષમાં ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ છતાં કચરાનો ડુંગર યથાવત : શહેઝાદખાન પઠાણ

એક વર્ષમાં ટ્રોમિંગ મશીન પાછળ રૂા.૨૫.૦૦ કરોડ રકમ ચૂકવાઈ : ટ્રોમિંગ મશીનનું નવું ટેન્ડર તેનાથી પણ…

સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ” 

તમામ ધર્મના તત્વોનો સાર ભારતની ભૂમિમાં છે – કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર કેબિનેટ મંત્રી બળવંતસિંહ…

સલમાન એવન્યુ બિલ્ડિંગના ગેરકાયદે બે માળને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી કબજો મેળવવા હાઇકોર્ટ દ્વારા હુકમ : લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જર

હાઈકોર્ટનો આગામી સુનાવણીનો નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ બાંધકામ તોડવા કે રીપેરીંગ ન કરવા અને…

કોર્પોરેટરો 2 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો… કોર્પોરેટરો અને અધિકારીઓ જનતાના પૈસા કાશ્મીરમાં પ્રવાસ કરવાના આરોપ ઉઠી રહ્યાં છે.

અમદાવાદ મહાનગર પાલિકાના 191 કોર્પોરેટરો અને 25 અધિકારીઓ અભ્યાસ માટે શ્રીનગર જશે. જે અંગેની દરખાસ્તને સ્ટેન્ડિંગ…

કાયદાની એક ખતરનાક ધારા, જેનાથી ડરે છે દરેક પતિ અને સાસરીયા, ધારાકીય જોગવાઈને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ

બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્ની સાથેના વિવાદને કારણે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા…

ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર

ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ  ઝાલાએ અમદાવાદ ગ્રામ્યમાં આગોતરા જામીન અરજી કરી…

સરસવ, મગફળી અને સોયાબીન સહિત અનેક તેલના જથ્થાબંધ ભાવમાં ઘટાડો

મલેશિયા એક્સચેન્જમાં સતત ઘટાડો થતાં બુધવારે દેશના મુખ્ય બજારોમાં તમામ તેલ અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો નોંધાયો…

ઈન્દોરમાં મહિલા ભિખારી પાસે 75 હજાર રોકડા જોઈને ઓફિસર સ્તબ્ધ થઈ ગયા

મધ્યપ્રદેશના ઈન્દોરને ભિખારીઓથી મુક્ત બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે મોટી કાર્યવાહી કરીને 14 સાધુઓની…

ઓવૈસી પોતાના ધર્મની રક્ષા માટે બોલી શકે, તો હું મારા રાજ્યની ભોળી દીકરીઓના રક્ષણ માટે બોલું છું : હર્ષ સંઘવી

અમદાવાદના પાલડીમાં આવેલું વિશ્વ હિન્દુ પરિષદનું કાર્યાલય હવે નવા મિશન અને નવા આકાર સાથે ઉભું થવા…

એએમસીનો ફલાવર શો, જીએમસીનો ડેથ, કરોડોની ગ્રાન્ટો છતાં ફલાવર શો યોજવા જીએમસી ફેઈલ

ગાંધીનગર Gj 18 એટલે ગુજરાતનું પાટનગર અને ગુજરાતનું જમાદાર કહી શકાય, ત્યારે કરોડો નહીં અબજોની ગ્રાન્ટો…

ઈડલી ઢોસામાં જે નાળિયેરની ચટણી ખાઓ છો તે સ્મશાનમાં આવતી ઠાઠડીઓમાં બંધાયેલ નાળિયેરની?

ગાંધીનગર અમદાવાદ, ગાંધીનગર ખાતે હવે ઢોસા ઇડલીનું ખીરું તો તૈયાર મળે છે. પણ ચટણી હવે મળવા…