GJ-18 GMC ઓખા – થરા -ભાણવડ ની ચૂંટણી ટુકા દિવસમાં જાહેર થાય તેવી શક્યતા
GJ-18 મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થગિત રહેલી ચૂંટણી અને ઓખા, થરા,…
દહેજની વેલસ્પન કંપનીની વધશે મુશ્કેલી
કર્મચારી સંગઠનો દ્વારા ધારાસભ્ય અને કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ…
૬ અધિકારીઓની બદલી : રાજકોટમાં મૂકાતા મિતુલ પટેલ
રાજ્યના પંચાયત વિભાગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના ૬ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. રાજકોટ જિલ્લા…
કૃષ્ણનગર સોસાયટીના તમામ રહીશો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી કુષ્ણનગર સોસાયટીના…
કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરજીયાત બન્યો પાંચ મિનિટનો યોગા બ્રેક, આયુષ મંત્રાલયની Y-BREAK એપ કરવાની રહેશે ડાઉનલોડ
જો તમે કોઈ સરકારી કચેરીમાં જાઓ અને કોઈ અધિકારી તમને કહે કે, તે 5 મિનિટ માટે…
ગુજરાત સરકાર ક્લાસ-1 ઓફિસરની નોકરી આપશે
રાજ્ય સરકાર ભાવિના પટેલને ક્લાસ-1 ઓફિસરની નોકરી આપશે અને વર્ગ-1 સરકારી અધિકારી તરીકે નિમણૂક કરશે. ભાવિના…
નહેરૂ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આયોજિત ફ્રીડમ દોડને જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના હસ્તે લીલીઝંડ અપાઇ
નહેરૂ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર ખાતે ફ્રીડમ રન (દોડ)નું આયોજન…
હવે વિદેશમાં વસતા ગુજરાતી દાતાઓ વધુ વતનપ્રેમ છલકાવી શકશે, રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના અધ્યક્ષ સ્થાને…
એકસાઈઝ કર સહિતની જંગી આવક જતી કરીને પણ ગુજરાત દારૂબંધીને વરેલું રહેશેઃ નીતિન પટેલ
ગુજરાતમાં દારૂબંધીને લીધે સામાજિક સુરક્ષા, શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણીની…
ગુડાએ સરગાસણમાં બુલડોઝર ફેરવી ૩૦૦ કરોડનાં પ્લોટ દબાણમુક્ત કર્યાં
ગુડા દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સરગાસણ ટીપીના રિઝર્વ પ્લોટ પરથી ૩૬ દબાણો હટાવી ૩૦૦ કરોડનાં ત્રણ…
GJ-18ખાતે સેક્ટરોમાં પહેલા રોડ પહોળો કર્યા બાદ ડિવાઈડરનું કામ શરૂ કરવા કલેકટરને ધારાસભ્ય CJ ચાવડા ની રજુઆત
GJ-18 ખાતે જ્યાં સેક્ટરો આવેલા છે ,ત્યાં નાના રોડ ,રસ્તા હોવાથી મહંમદ તઘલઘીના દિમાગ ની ઉપજે…
પોલીસસ્ટેશન ચલાવવા એ નાની માનાં ખેલ નથી; ઇન્ચાર્જ
ગુજરાતમાં સૌથી વધારે કફોડી હાલત હોય તો પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ એવાPI,PSIની હાલત કફોડી હોય છે. પોલીસકર્મીની…
ગુજરાતમાં મોટું સંગઠન અને વધારે કામ છતાં મધ્યાન ભોજનનાં કર્મીઓને પગાર વધારવાનું લટકતું ગાજર કેમ?
ગુજરાતમાં ૨૩ વર્ષ થી એક સરખું શાસન ભાજપ સરકાર ભોગવી રહી છે .ત્યારે તેનું કારણ પણ…
સ્માર્ટસીટીના તગડા પગારો, ક્યારે બંધ થશે ભ્રષ્ટાચારનો ભવાડો
GJ-18 મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છાપરે પોકારીને પુકાર આપી રહ્યો છે ત્યારે કોરોનાની મહામારીમાં ગુજરાત સરકાર દ્વારા કોરોનાના…
GJ-18 સચિવાલયમાં હજારો વાહનોની રોજબરોજ એન્ટ્રી, વાહનને હવા પુરવાની સગવડ, પંચર પડે તો શું?
ગુજરાતની રાજધાની અને પાટનગર કહેવાતુંGJ-18આજે વિકાસશીલ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે GJ-18સચિવાલય ખાતે હજજારો અરજદારો ગુજરાતના…