કોંગ્રેસની વંડી ઠેકી ભાજપમાં આવેલા 8 પૂર્વ ધારાસભ્યોએ ટિકિટ, હોદ્દો લેવા કમલમમાં ચક્કર કાપી રહ્યા છે
ભાજપમાં ખાનગી કરાવેલ સર્વે અનુસાર આઠમાંથી ભાજપને ચાર બેઠકો પર જીત મળી શકે છે તેવા સર્વે…
ગુજરાતમાં ગરબાને લઈને ડે.મુખ્યમંત્રીનું સૂચક નિવેદન
ગુજરાતનાં ડેપ્યુટી મુખ્યમંત્રી કોરોનાવાયરસનાપગલે જણાવ્યુ હતું કે, કોરોનાની મહામારીમાં મોટા ગરબા આયોજનને મંજૂરી મળે તેવી શક્યતા…
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકનો મહત્વનો નિર્ણય
રાજ્ય સરકારે ગુજરાતની તમામ ખાનગી શાળાઓમાં આ વર્ષે વાલીઓને ૨૫ ટકા ફી રાહત આપવાનો જન હિતકારી…
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રૂબરૂ આભાર માનતા ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રો
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી ખેડૂતહિત લક્ષી ગુજરાત સરકારે ચાલુ સિઝનમાં અતિવૃષ્ટિના…
કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ છતાં દેખાવમાં કાર્યકરોની સંખ્યા કરતાં આપ પાર્ટીના કાર્યકરોની સંખ્યા વધુ દેખાઈ
દેશમાં બાવીસ વર્ષથી એક હથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે ત્યારે દેશની સૌથી મોટી પાર્ટી ભાજપ…
આપ પાર્ટીના સુરત, રાજકોટ, અમદાવાદ જેવી મહાનગરપાલિકાઓ હવે ખાતા ખોલાવે તેવી પૂરી શક્યતાઓ
ગુજરાતમાં બે પાર્ટી અત્યારે ચર્ચામાં છે. ભાજપ અને કોંગ્રેસ તથા હવે પ્રજાજનો પણ નવા વિકલ્પ તરીકે…
ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની વેલિડિટી (અવધિ) ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ સુધી લંબવવામાં આવી
કોવીડ-૧૯ પરિસ્થિતીમાં ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવેલ છે. આ એડવાઇઝરી…
અમરેલીના આંબરડી સફારી પાર્કને વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓ સાથે વિશ્વ પ્રવાસન નકશે એશિયાટિક લાયનના દર્શનીય સ્થળ તરીકે ચમકાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી આંબરડી સફારી પાર્કમાં વર્લ્ડ ક્લાસ વ્યવસ્થાઓ ઊભી કરી વિશ્વના પ્રવાસન નકશા પર એશિયાટિક…
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એશિયાટિક લાયન- આંબરડી સફારી પાર્ક, ધારી ખાતે પ્રવાસીઓની વર્લ્ડ ક્લાસ સુવિધા માટે રૂ. ૨૫ કરોડના વિવિધ વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત કરાયું
એશિયાટિક લાયન માટે પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્ક, ધારીને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે વિશ્વના નકશા ઉપર અંકિત…
ભૂગર્ભ જળ આધારિત સોર્સ ઉપર નિર્ભર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાને હવે સરફેસ સોર્સ આધારિત પીવાનું શુધ્ધ પાણી મળશે : પ્રદિપસિંહ જાડેજા
વડોદરા જિલ્લામાં અત્યાર સુધી ભૂગર્ભ જળ આધારિત સોર્સ ઉપર નિર્ભર શિનોર તાલુકામાં હવે વડોદરા બ્રાન્ચ કેનાલ…
વકફના વહીવટ અને વકફની સંપત્તિ સંબધિત કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો અમારો નિર્ધાર : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
વકફ ટ્રિબ્યુનલની કચેરીનું આજે બ્લોક નં.૬, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની…
ગુજરાતમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે આ MOU એક નવા યુગની સાથેસાથે તકનીકી વિનિમય, તાલીમ અને ક્ષમતા નિર્માણમાં રોકાણ અને જ્ઞાનની આપ લે માટેના દ્વાર ખોલશે : કુંવરજી બાવળીયા
પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે નવા યુગની સાથેસાથે…
લોકડાઉન અમદાવાદનાં વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી, માત્ર દવાની દુકાન ચાલુ રહેશે
રાજયમાં કોરોનાના કેસો વધતાં ડો.રાજીવકુમાર ગુપ્તા ધ્વારા પત્ર પાઠવીને અમદાવાદનાં મોટા ભાગના વિસ્તારોમાં સંક્રમણની સ્થિતિ પેદા…
રાજ્યની બધી જ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના- એસ.ટી.પી-. અને ૧૦૦ ટકા નલ સે જલ માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ : વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની બધી જ મ્યુનિસિપાલટીમાં ભૂગર્ભ ગટર યોજના, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ૧૦૦ ટકા…
ગાંધીનગર ખાતે પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ “ખેડૂત વિરોધી બિલ” નાં વિરોધમાં કોંગ્રેસ ધ્વારા દેખાવો યોજાયો
ગાંધીનગર ખાતે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ધ્વારા “ખેડૂત વિરોધી બિલ” નાં વિરોધમાં બાબા આંબેડકર સાહેબની પ્રતિમા…