કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો વાયરલ, સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરી
સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને…
અંબાજી મેળો : આ વર્ષે થશે દિવ્ય અને અદ્ભુત લાઇટિંગ, ચોતરફ જોવા મળશે માતાજીનો ઝળહળાટ
ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં…
પીએમ મોદીએ શ્રી ટ્રુડોને જણાવ્યું કે કેનેડામાં ઉગ્રવાદી તત્વો “અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 ની બાજુમાં યોજાયેલી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો સાથેની દ્વિપક્ષીય મુલાકાતમાં”કેનેડામાં ઉગ્રવાદી…
લિફ્ટની ડકતમાં ફસાયેલું કબૂતરને બચાવવાં જતા ૧૩વર્ષીય કિશોરનું મોત,gj૧૮ સરગાસણ ની ઘટના
ગાંધીનગરના સરગાસણ ટીપી – 9 ની નિલકંઠ સોસાયટીની લિફ્ટની ખાલી જગ્યામાં ફસાયેલા કબૂતરનો જીવ બચાવવાના પ્રયાસમાં…
કૌટુંબીક કેસોમાં પતાવટ કરી આપવા ટુકડે ટુકડે ૪.૫૦ કરોડ ન આપતા આરોપીએ ખોટા રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી
આરોપી અમિતસિંઘ અમદાવાદ ખાતે Amigo – Ethical Hacking and Cyber Security નામની કંપની ચલાવે છે અમદાવાદ…
જમાલપુર ઘરમાંથી એક વ્યક્તિને ગાંજાના ૨. ૧૫ કી.ગ્રા જથ્થા કિ.રૂ.૨૦૧૫૦ સાથે ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
આરોપી અમીરૂદ્દીન શેખ અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા…
પાનાથી તીન પત્તીનો પૈસાથી હારજીતનો જગાર રમતા ૯ ઇસમોને ૩.૫૪,૩૫૦ ના મુદ્દામાલ સાથે પકડતી અસલાલી પોલીસ
અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંગ યાદવ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવા અમદાવાદ ગ્રામ્ય તથા…
કૃષ્ણનગર વિસ્તારમાંથી તડીપાર ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ
તડીપાર ઇસમ નામે શિવમ વશિષ્ઠનારાયણ જાતે રાજપુત અમદાવાદ પોલીસ કમિશનર,અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ…
યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે દિલ્હીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી
અક્ષરધામ મંદિરના વરિષ્ઠ સંતો તેમજ કાર્યકરો દ્વારા વડાપ્રધાન સુનકનું અભિવાદન કરવામાં આવ્યું નવી દિલ્હી યુનાઇટેડ કિંગડમના…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લા પંચાયત તથા દહેગામ તાલુકા પંચાયતના નવા ભવનોનું ભૂમિપૂજન કર્યું : ૭૬૯૫ ચો.મીટરની વિશાળ જગ્યામાં બનશે નવું જિલ્લા પંચાયતનું ભવન
વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણથી માંડીને જિલ્લા- શહેરોના સર્વગ્રાહી વિકાસ માટેવિકાસની રાજનિતીથી નવો ઇતિહાસ રચ્યો છે :…
ટૂર ઉપર જતા પહેલા અંબાલાલની આગાહી ચેક કરી લો, સપ્ટેમ્બર મહિનામાં વધુ એક ચક્રવાતની શક્યતા
ઓગસ્ટ મહિનાના લાંબા વિરામ બાદ સપ્ટેમ્બરની શરૂઆતથી જ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ત્યારે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ગાંધીનગર જિલ્લા પંચાયત તથા દહેગામ તાલુકા પંચાયતના નવા ભવનોનું ભૂમિપૂજન
❖ જનસેવા અને ગુડગર્વન્સની વડાપ્રઘાનશ્રીએ વિકસાવેલી નવતર પરંપરામાં પર્યાવરણ સાથે સંતુલિત જીવન શૈલી – પ્રાકૃતિક ખેતીથી…
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટમાં ક્રાંતિ લાવવા માટે ‘ઈ-સરકાર’ વ્યવસ્થા શરૂ કરી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત સરકાર એક પારદર્શક અને જવાબદાર વહીવટ પ્રદાન કરવા…
ગુજરાતનું ઇ-સરકાર: સ્માર્ટ ગવર્નન્સ તરફ આગેકૂચ : 350થી વધુ સત્રોના માધ્યમથી, સીએમઓ અને સચિવાલયના 60 હજારથી વધુ અધિકારીઓને તાલીમ
1 લાખથી વધુ યુઝર્સ અને 6700થી વધુ ઓફિસ ઓનબોર્ડ :29.75 લાખ ઇ-ટપાલનું પ્રોસેસિંગ, 8.39 લાખ ઇ-ફાઈલનું…