દિલ્હીમાં ધોધમાર વરસાદ, અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે વાત કરી
ભારતની રાજધાની દિલ્હીમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની…
બિયાસ નદીમાં પૂર , નેશનલ હાઈવેનો એક ભાગ ધોવાઈ ગયો
હિમાચલ પ્રદેશમાં ગઈકાલ મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદના કારણે બિયાસ નદીમાં પૂર…
પૂર્વ IAS ઓફિસર જી.એચ.ખાનનુ મક્કા શરીફમાં બંદગી દરમિયાન જ થયું નિધન
ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ સીઈઓ, હજ કમિટીના પૂર્વ સચિવ, હેલ્થ અને સ્પીપામાં કમિશનર તરીકેની યાદગાર…
ટામેટાં મફત જોઈએ છે તો આ દુકાનેથી મળશે બે કિલો ટામેટાં
દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાના ભાવમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. જેના પગલે સામાન્ય ગૃહિણીનું બજેટ…
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ સાણંદ તાલુકાના ચેખલા ગામે સખી મંડળના બહેનો સાથે કરી મુલાકાત
મેહુલ દવેએ હાથવણાટથી બનેલો ઉનનો રૂમાલ ખરીદી મહિલાઓને આપ્યું પ્રોત્સાહન ચેખલા ગામે કુલ ૪૮ સખી મંડળોમાં…
પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી:હિરેન બેન્કર
રાણીપ ખાતે સતત આઠમા વર્ષે અભિગમ- આશા ફાઉન્ડેશન દ્વારા ‘પર્યાવરણ મિત્ર’ઝુંબેશ અંતર્ગત પર્યાવરણ જન જાગૃતિનો કાર્યક્રમ…
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેની અધ્યક્ષતામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75,000 જેટલાં વૃક્ષો વાવવાના અભિયાનનો શુભારંભ
બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન: શેલા પ્રાથમિક શાળા અને રસમ ગામનાં આંગણવાડી કેન્દ્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન…
વ્હાઈટ લેબલ ATM’ – બેન્કિંગ ક્ષેત્રે આત્મનિર્ભરતાનો નવીન ઉપક્રમ : દેશમાં 2 લાખ જેટલાં ‘વ્હાઈટ લેબલ એટીએમ’ કાર્યરત
આલેખન : મિનેષ પટેલ પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ ATM દ્વારા પૈસા કેવી રીતે કમાવી શકાય ?…
રોટરી વર્ષ 2022-23 દરમિયાન રોટરી ક્લબ ઓફ અમદાવાદ રોયલ્સે બાળકો માટે ઘણા બધા પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું
ટીમ આરસીએ રોયલના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા, ક્લબના ચાર્ટર પ્રમુખ રવિ શ્રીવાસ્તવએ એવોર્ડનું આયોજન કર્યું અમદાવાદ રોટરી…
અમદાવાદમાં ગેરકાયદેસર રીતે આવેલ બે બાંગ્લાદેશી નાગરીકોને પકડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ
અમદાવાદ પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર તથા એ.ટી.એસ. ગુજરાત રાજયના…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીનેટિક ઓપીડીની શરૂઆત
*દર મંગળવારે અને શુક્રવારે સવારે 9:00થી 12:00 વાગ્યા સુધી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં જીનેટિક ઓ.પી.ડી. સેવાનો લાભ…
કોંગ્રેસનો એક જ અર્થ છે, “લૂંટની દુકાન, જુઠ્ઠાણાનું બજાર” : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી હાલમાં રાજસ્થાન પ્રવાસે છે. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આજે વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલા મોટી ભેટ…
વડાપ્રધાન મોદીએ તેલંગાણાના લોકોને 6,100 રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંગલ શહેરના ભદ્રકાલી મંદિર પહોંચ્યા હતા. અહીં ઘણા લોકો તેમનું સ્વાગત કરવા ઉભા…
મણિપુરમાં પોલીસ કમાન્ડો સહિત 4 લોકોની ગોળી મારીને હત્યા
મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસા ચાલી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાઓ પર આગચંપી અને ગોળીબારના કિસ્સાઓ…