AAPની ૧૦ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર વાંચો વિગતવાર
૧૦ ઉમેદવારોના નામની યાદી બેઠક ઉમેદવાર નિઝર અરવિંદ ગામિત માંડવી (કચ્છ) કૈલાશ ગઢવી દાણીલીમડા દિનેશ કાપડિયા…
ગોપાલ, ઈસુ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે તો આપનો ઘડો લાડવો થઈ જશે ?
ગુજરાતમાં ત્રીજાે પક્ષ ફાવે નહીં, ત્રીજા પક્ષનું કોઈ વજૂદ નહીં, ત્યારે આમ આદમી પાર્ટી નો ગ્રાફ…
નેશનલ ગેમ્સ – ૨૦૨૨ : રાજકોટ ખાતે ૨ થી ૯ ઓક્ટો. હોકી તેમજ સ્વિમિંગની ૫૧ ઈવેન્ટ્સ યોજાશે
હોકી અને સ્વિમિંગના ૨૬૦૦થી વધુ રમતવીરો, કોચ અને અધિકારીઓ રાજકોટના મહેમાન બનશે રાજકોટ હાલમાં જ…
દસ્તાવેજાેની ચકાસણી કર્યા વિના લગ્નનું પ્રમાણપત્ર આપી આર્યસમાજે લગ્નની માન્યતાઓનો દુરુપયોગ કર્યો ઃ અલ્હાબાદ હાઈકોર્ટ
કોર્ટે ધ્યાન દોર્યું હતું કે જુદી જુદી આર્યસમાજાેએ આપેલા લગ્નના પ્રમાણપત્રોથી કોર્ટ ભરાઈ ગઈ છે. દસ્તાવેજાેની…
રાજ્યમાં ડ્રગ્સ પેડલરો પગ મુકતા જ ફફડે છે, કયા મોઢે ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છો ઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત…
ભાજપની અનેક મહિલાઓ બાયોડેટા બનાવવા તડામાર તૈયારી MLA બનવા મહિલાઓની દોટ,
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના ઢોલ ઢબુકા રહ્યા છે, ત્યારે ભાજપના પ્રદેશ સુપ્રિમો એવા CR પાટીલ દ્વારા ભાવનગર…
ખેડૂતો, મજૂરો, પશુધન સાથે સંકળાયેલાની સમસ્યાનું ઉકેલ લાવવા તેલંગાણા મોડલનું અમલી કરણ કરો ઃ ભરતસિંહ ઝાલા
ગુજરાત નાગરીક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના પ્રમુખ ભરતસિંહ ઝાલા તથા તેમની ટીમે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રૂબરૂ…
અંબાજી ચાલતા પદયાત્રીઓના કેમ્પો ઉપર દેશી દારૂની ડિલિવરી… આલેલે… ઝોમેટોના પણ બાપ
ગુજરાતમાં દારૂ પીવા અને વેચવા પર પ્રતિબંધ છે, ત્યારે હમણાં જ દેશી દારૂ ઢીંચીને ૬૦ જેટલા…
ખટાક-ખટાક અંડરબ્રિજના સળિયા બહાર આવતા વાહન – ચાલકોના ટાયર ફસાઈ જશે પટાક-પટાક
ગુજરાતનું કહેવાતું પાટનગર આજે ૨૨ વર્ષ પહેલાં કોઈ વિકાસ ન હતો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના…
PM મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી, મુખ્યમંત્રી, રાજ્ય ગૃહ મંત્રી, તડકે શેકાયા, છાયડો આપ્યો શ્રમજીવીને ? જુઓ ફોટો વાંચો વિગતવાર
દેશમાં મોંઘવારી બે કાબૂ છે, ત્યારે હવે એ જમાનો ગયો કે ઘરનો માણસ કમાય સૌ ખાય,…
શહેરના અલગ અલગ વિસ્તારમાં મેગા મેડીકલ કેમ્પનું આયોજન
અમદાવાદ નાગરીકોને આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર શહેરના અલગ અલગ વિસ્તારમાં મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવાનું…
રાજ્યમાં ડ્રગ્સ પેડલરો પગ મુકતા જ ફફડે છે, કયા મોઢે ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છો, હર્ષસંઘવી
*ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત પોલીસની મહેનત અને સરકારની મક્કમતાથી ડ્રગ્સ પકડાય છે :…
મુખ્યમંત્રીએ કયા મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમનેમંજૂરી આપી, વાંચો વિગતવાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની વધુ…
ગૌશાળા સંચાલકોને પોષણ યોજનામાં કોઈ મદદ નહીં મળતા 7 સપ્ટેમ્બરના રોજ ભાભર મુકામે અધિવેશન
બનાસકાંઠાગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશનના ઉપપ્રમુખ બાલકૃષ્ણ શાસ્ત્રી આજે તેમની ટીમ સાથેમુખ્યમંત્રીને મળ્યા હતા,અને ગૌ સંચાલકોનેગૌમાતા પોષણ…
અમદાવાદમાં રાહુલ ગાંધીની જાહેરાત: ત્રણ લાખ સુધી ખેડૂતોને લોન માફી, રૂ.500માં LPG સીલીન્ડર , કૉંગ્રેસની સરકાર 10 લાખ યુવાનોને રોજગારી આપશે
કાર્યકરોને રાહુલ ગાંધીએ બબ્બર શેર કહ્યા અને તમે લડશો તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જીતશે અને…