કુલડીનો ઉપયોગ રોજગારી સાથે પ્લાસ્ટિક-પ્રદૂષણમુક્ત ભારતની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર ખાતે મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત ‘ટી સ્ટોલ’નું લોકાર્પણ પ્રસંગે…

ગાંધીનગર જિલ્લાના દરેક ગામમાં માટીકામના કારીગરોને ઈ-ચાકડા ઉપલબ્ધ કરાવાશે

  કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર ખાતે મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત ‘ટી સ્ટોલ’નું લોકાર્પણ…

વન્યપ્રાણી સપ્તાહ (ર થી ૮ ઓકટોબર)નું સમાપન કરાવતા મુખ્યમંત્રીશ્રી

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની સહ અસ્તિત્વ-કો એક્ઝીસ્ટન્સની ભાવનાને ‘‘જીવો અને…

અમદાવાદમાં બી-સફલ ગ્રુપ અને સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં ઈન્કમટેક્સની રેડ

            અમદાવાદમાં વધુ એક વખત ઈન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ…

GJ-18 નાં સર્કલો ઉપર આપ દ્વારા ચૂંટણી પ્રચારનું પોસ્ટર યુદ્ધ

ગુજરાતનું કહેવાતું GJ-18 પાટનગરમાં ૧૦ વર્ષથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પ્રચારમાં જાેવા મળતાં હોય છે.…

નવા મંત્રીમંડળમાં મંત્રીઓને મળવા અરજદારોનો ટેમ્પો હાઉસફુલ

ગુજરાતમાં ૨૩ વર્ષથી એકહથથું શાસન ભાજપનું ચાલી રહ્યું છે ત્યારે ૨૩ વર્ષથી ભાજપને લાવતી પ્રજાએ અનેક…

દેશમાં ભાઈચારા, એકતાનું વાતાવરણ બનાવી ભારતને ફરી વિશ્વગુરૂ બનાવીએ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

          આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બી.એસ.એફ. જવાનો દ્વારા યોજાઇ રહેલ સાયકલ રેલીને…

મંત્રીમંડળમાં નો રીપીટ બાદ PA,PS સ્ટાફ બાદ ઘરડાઘર બનેલા સચિવાલયના અનેક સનદી અધિકારીઓને નો એક્ષટેન્શન?

ગુજરાતમાં ૨૩ વર્ષથી એકહથ્થુ ભાજપનું શાસન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના ૨૩ વર્ષના રાજમાં ગુજરાત ધબકતું…

અનુ. જાતિની મહિલાને શેરીમાંથી નીકળવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી સર્દભે શખ્સને 5 વર્ષ ની સજા

ભારત દેશ આઝાદ થયા બાદ અનેક કડક કાયદાઓ બન્યા, તથા બાબાસાહેબ આંબેડકર જેવા વિદવાન પુરુષે અનેક…

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર કાકા કયો મસાલો ખાય છે? વાંચો,

દરેક માનવીને કોઇ પણ વ્યસન હોય જ છે. ત્યારે વ્યસન બાદ જ મગજ દોડતું હોય છે…

સફાઈ કામદારો ગૂંગળામણથી મૃત્યુ પામતા 10 લાખ રૂપિયા ચૂકવવા કોર્ટનો આદેશ – વાંચો

દેશમાં હજારો નહિ પણ લાખો સફાઈ કામદારો પોતાને જે જોઈએ તે ડ્રેસ કોડ થી લઈને સાફ-સફાઈ…

USAના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ અને ડિફેન્સ એકસપોમાં અમેરિકન ઊદ્યોગો- કંપનીઓને ભાગ લેવા માટે પાઠવ્યું આમંત્રણ મુખ્યમંત્રી શ્રી  ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત યુ.એસ.એ ના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડેવિડ રેન્ઝ એ ગાંધીનગરમાં લીધી હતી.શ્રીયુત ડેવિડ રેન્ઝ યુ.એસ.એ ના કોન્સ્યુલેટ જનરલ તરીકે ભારતના પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કામગીરી વિસ્તાર ધરાવે છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને મળતાં તેઓ પૂર્વે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરા અને અમદાવાદની મુલાકાત લઇને ગાંધીનગર આવેલા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગવા વિઝનથી નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેનો ખ્યાલ આપ્યો હતો. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એમ પણ કહ્યું કે, આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિણામે હવે દેશના જ નહિ, વિદેશોના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા થયા છે.વિકાસ કરવા સાથોસાથ પર્યાવરણ જાળવણી સાથે આકાર પામેલું આ SOU પરિસર સ્થાનિક લોકોને રોજગારી આપનારૂં એક પ્રજાહિત કાર્યનું ધામ બન્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત USA વચ્ચેના વ્યાપારિક, આર્થિક સંબંધોના સુદ્રઢ સેતુની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં યુ.એસ.એ માંથી ૧૧.૩૬ બિલીયન યુ.એસ.ડોલરનું FDI આવ્યું છે. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતમાં હાલ કાર્યરત ૧ર૦ જેટલી યુ.એસ. ઊદ્યોગ ઇન્ડસ્ટ્રીઝની સંખ્યા વધે અને આવનારા દિવસોમાં ત્યાંના વધુ ઊદ્યોગો ગુજરાતમાં વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક અભિગમની તત્પરતા વ્યકત કરી હતી. તેમણે ગુજરાતની વિશ્વ ઓળખ બનેલા વાયબ્રન્ટ સમિટમાં તેમજ ગુજરાતમાં આગામી માર્ચ-રરમાં યોજાનારા ડિફેન્સ એકસપોમાં યુ.એસ ઊદ્યોગો-પ્રતિનિધિમંડળોને સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. યુ.એસ કંપનીઓ સેમિકંડકટર્સના ઉત્પાદન માટે પણ ગુજરાતમાં ઉત્પાદન એકમો માટે આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો. યુ.એસ.એ ના કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડેવિડ રેન્ઝએ ગુજરાત સાથેના વ્યાપારિક વાણિજ્યીક સંબંધો અને ગુજરાતમાં કાર્યરત યુ.એસ કંપનીઓને મળી રહેલા સરકારના પોઝિટીવ એપ્રોચ માટે આભાર દર્શાવ્યો હતો. તેમણે ગુજરાત સાથે ખાસ કરીને ગુજરાત, યુ.એસ.એ વચ્ચે વ્યાપારિક આર્થિક દ્વિપક્ષી સંબંધો, ઉચ્ચશિક્ષણમાં ગુજરાત-યુ.એસ.એ સહભાગીદારી, કલાયમેટ ચેન્જના પડકારોને પહોચી વળવા સાજીદારી અને સામાજીક ક્ષેત્રોમાં સશક્તિકરણમાં યુ.એસ.એ ના યોગદાનની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ તેમની આ ક્ષેત્રોમાં યોગદાન તત્પરતાને આવકારી સરાહના કરી હતી. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે યુ.એસ.એ કોન્સ્યુલેટ જનરલને ખાસ કરીને કચ્છમાં ૩૦ હજાર મેગાવોટનો જે હાઇબ્રીડ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે તેમાં તેમજ ગિફટ સિટીમાં યુ.એસ.એ ની બેંકિંગ અને નાણાંકીય સંસ્થાઓ વધુ પ્રમાણમાં આવે તેવું ઇંજન પાઠવ્યું હતું. આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ઊદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રીમતી નિલમ રાની પણ જોડાયા હતા.

મુખ્યમંત્રી શ્રી  ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત યુ.એસ.એ ના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડેવિડ રેન્ઝ એ…

ઉત્સવો મહેર, કોરોના નો કહેર, ત્રીજી લહેરને આમંત્રણ?

                        દેશમાં કોરોના ની બીજી…

ભાજપના આ ધારાસભ્ય કાચા મકાનમાં રહેતા હવે મિનિસ્ટર બન્યા

દેશમાં કોનું નસીબ કોને ક્યાં લઈ જાય તે નક્કી હોતું નથી, તે ઈશ્વર જ જાણે છે.…

નો રીપીટ થીયરી મંત્રીમંડળમાં થયાં બાદ અન્ય મંત્રીઓને ત્યાં ઘૂસવા મંત્રીઓની ઓળખાણની ખાણ શોધતો સ્ટાફ

ગુજરાતમાં ભાજપે ધરમૂળથી ફેરફાર કરીને ચોંકાવી દીધાં છે ત્યારે મંત્રીમંડળનાં નવાં તમામ ચહેરાઓ સાથે “નો રીપીટ…