“ગોચર સુધારણા અભિયાન” : ગુજરાત સરકાર દ્વારા ગૌસંસ્કૃતિની પુન : સ્થાપના હેતુ ગૌચેતના જગાવવાનું ભગીરથ કાર્ય થઈ રહયું છે : પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભ કથીરિયા
ડૉ. વલ્લભ કથીરિયા રાજકોટ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ લોકસભા સાંસદ,રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.…
ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ગઈકાલે ટ્રાયલ લેવાઈ
ઓગસ્ટના અંત સુધીમાં બન્ને કોરિડોર કાર્યરત થઈ શકે તે પ્રમાણે કામગીરી ચાલી રહેલ છે અમદાવાદ ગુજરાત…
તડકામાં ભલે તપીને કાળા ડીબાંગ હબસી, કૃષ્ણ કાનુડો બની જઈએ પણ મારે કાળા ચોખ્ખા રોડ જાેઈએ ઃ મેયર હિતેશ મકવાણા
ગુજરાતનું કહેવાતું GJ-18 મનપા બન્યા બાદ,રોડ,રસ્તા, પાણીની પાઈપલાઈન એવા ભૂંગળા નું કામ પૂરજાેશમાં ચાલુ છે. ત્યારે…
રાજ્યમાં પોલીસ કર્મીઓની દાદાગીરી અને લુખ્ખાગીરીના કિસ્સાઓ ધુમાડે ચડ્યા
પ્રબુદ્ધ નાગરિકોમાં થતી ચર્ચાઓમાં આવા ગેરશિસ્ત દાખવતા પોલીસ કર્મીઓને બરતરફ કરીને નવી ભરતીઓ કરી યોગ્ય બેરોજગાર…
GJ-18 ખાતે કોર્ટ બિલ્ડીંગનું કામ ક્યારે શરૂ થશે? દરેક વકીલમાં પૂછાતો પ્રશ્ન
ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતેથી તમામ ઓર્ડરો, હુકમો, આદેશો, પરિપક્વ થી લઈને અનેક ર્નિણયો અહીં લેવામાં…
GJ-18 ખાતે રાહતદરના ૩૫૬૩ પ્લોટની ફાળવણી કેટલાક લાલચુ નેતા-અધિકારીઓને કારણે અટકી
ગાંધીનગર શહેરમાં રહેણાંકના ૩૫૬૩ પ્લોટ ખાલી હોવા છતાં ફાળવણી થઇ શકતી નથી. રાહતદરના પ્લોટ લઇને નેતાઓ…
ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો, ૨૨ સરકારી બાબુઓ સામે ફોજદારી ધારા હેઠળ ગુનો દાખલ કરવા આયોગની કડક સુચના…..
ગુજરાતમાં રોજ-બરોજ એ.સી.બી.ની ઝપટે અધિકારી, કર્મચારી પકડાય છે, ત્યારે પહેલા કહેવાતું હતું કે ફલાણા અધિકારી લાખોપતિ,…
આઉટસોર્સિંગ ભરતી સે ભ્રષ્ટાચાર મેં ચઢતી, સરકારી તિજાેરીમે પડતી, રોજગારી નહિ બઢતી, ભ્રષ્ટાચાર સે પે,PAYઅ સે મલાઈ,
ગુજરાત સરકારમાં રીટાયર્ડ થયા બાદ પણ પેન્શન, મકાન ,ગાડી, બંગલો તમામ સુખ-સુવિધાઓ હોવા છતાં મેં અભી…
સેક્ટર 8, 24, 27ના રંગમંચ અને સેક્ટર 7ની લગ્નવાડીનું સંચાલન મહાનગરપાલિકાના હાથમાં, માત્ર 15000 રૂપિયામાં થશે બૂક
ગાંધીનગર મહાનગરપાલિકાની રંગમંચ શાખા દ્વારા રંગમંચ અને વાડીઓનું બૂકિંગ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી…
રાજ્યમાં રજીસ્ટર્ડ ગૌશાળાને પશુ દીઠ રૂ. ૩૦ની સહાય તા.૧લી એપ્રિલ-૨૦૨૨થી અપાશે : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો : સેવાસેતુના…
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન
વડનગરની ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવાશે : યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ…
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે જિલ્લાના તરવૈયાઓની યાદી તેમજ હેમ રેડિયો – વાયરલેસ સેટ તેમજ બોટ…
સરકારની ખોટી નીતિઓને કારણે છેલ્લા 1 વર્ષમાં 2 લાખ બાળકો કુપોષિત થયા : આપ નેતા ઇસુદાન ગઢવી
આપ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી ગુજરાતમાં 3,84,000 બાળકો કુપોષિત છે : ઇસુદાન ગઢવી ભાજપના હોદ્દેદારો…
ભાજપમાં નવી ભરતી, જુના નથી થવા દેતા ચઢતી, તો પાછળથી ના આવે પડતી?
ગુજરાતમાં ૨૩ વર્ષથી વધારે સમયથી ભાજપનું એકહથ્થુ શાસન છે. તે પણ વિકાસ ને આભારી છે. ત્યારે…
પ્રજાનો સાદ, કચરાનો વરસાદ,ડસ્ટબીન બન્યા ડબ્બા, જેવો ઘાટ
ગુજરાતનું કહેવાતું પાટનગર એવું GJ-18 ખાતે ૩ ટર્મથી મનપા એવું મહાનગરપાલિકા વહીવટ કરે છે, ત્યારે અનેક…