મા તુજે સલામ, તસવીરમાં સાફ- સફાઈ કર્મચારી પોતાના બાળકને લઈને કામે આવે છે, કારણકે મોંઘવારીએ માઝા…
રખડતા ઢોરોના પ્રશ્ને વાતોના વડા, મનપામાં આખલા ચરી રહ્યા છે? સિક્યુરિટી શું કામ કરે છે?
ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતેથી બધા જ પરિપત્રો,આદેશો,હુકમો, ભલે અહીંથી નીકળે, આખા ગુજરાતને આ દેશનું ચુસ્તપણે…
પી.એમ.આવતા GJ-18 ખાતે સાફ-સફાઈ, ઢોર પકડ ઝુંબેશ, રોડ, રસ્તા કલીન થઇ જશે, સાહેબ મહિને બે આટા મારી જાવ તેવી પ્રજાની અપીલ
ભારતના વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પોતે ગુજરાતના વિકાસ માટે હરહંમેશા તત્પર રહ્યા છે બે…
સાડા ચાર દાયકા બાદ જુના સચિવાલયની કાયાપલટ કરાશે, ૪ અબજના ખર્ચે રી-ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર
જુના સચિવાલયના હાલના દેખાતા ગેરૃઆ રંગના જનવાણી સ્ટાઇલના બ્લોક આવતા દિવસોમાં ઇતિહાસના પાને રહી જવાના છે.…
વરરાજાએ લગ્નમાં પહેરવા ઓનલાઇન શૂઝ પસંદ કર્યા, બોક્સમાંથી બીજા જ બુટ નીકળતા કંપનીને વ્યાજ-ખર્ચ સાથે રકમ ચૂકવવા હુકમ
રાજકોટ, વરરાજાએ લગ્નમાં પહેરવા ઓનલાઇન શૂઝ પસંદ કર્યા હતા જાેકે ડિલિવરી વખતે બોક્સમાંથી બીજા જ બુટ…
ગાંધીનગર ઉત્તર-દક્ષિણ વિધાનસભામાં ભવ્ય વિજયનો શહેર ભાજપનો નિર્ધાર
ગાંધીનગર મહાનગર ભાજપની કારોબારી બેઠક મંગળવારે સ્ટાફ ટ્રેનિંગ કોલેજ સે-૧૭ ખાતે યોજાઈ હતી. જેમાં મહાનગરના પ્રભારી…
GJ-18 ખાતે આવેલ ધોળાકુવા ગામ ખાતે ગાયો અને આખલાઓનો આતંક
GJ-18 ખાતે આવેલ ધોળાકુવા ગામ ખાતે ગાયો અને આખલા નો ત્રાસ, ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળીને ધોળાકુવા…
દેશમાં આપની બોલબાલા, ભ્રષ્ટાચાર કા મુંહ કાલા, મંત્રી કો જેલ મેં ડાલા, અબ ઝાડું પ્રજા કા વાલા…..
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો બાદ આરોગ્ય મંત્રી વિજય…
શહેરની દીવાલો પર રાજકીય પક્ષોએ પ્રચારથી ચિતરી, તંત્ર ચૂપ કેમ? હવે જ્યાં પોસ્ટર, ચીતરામણ કરવું હોય ત્યાં કરો જેવો ઘાટ
ગુજરાતમાં ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે, ત્યારે શહેરની દિવાલો ઉપર રાજકીય પાર્ટીઓ દ્વારા એટલું બધું ચિતરામણ…
સરકારની કચેરીઓ, નિગમો, કોર્પોરેશનો બન્યા ઘરડાઘર
ગુજરાતમાં ૨૦૨૨ ની સાલમાં મોટી સંખ્યામાં લોકો રિટાયર્ડ થયા છે. ત્યારે સરકારમાં રિટાયર્ડ બાદ એક વર્ષથી…
કપિલ સિબ્બલના કોંગ્રેસને રામરામ : અખિલેશ યાદવની હાજરીમાં સમાજવાદી પક્ષ તરફથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વકીલ કપિલ સિબ્બલે કૉંગ્રેસ ને રામરામ કરી દીધા છે.અને તેઓ…
મોબાઈલનું ઘેલુ લાગ્યુ રે લોલ… ઉનાળાની કાળઝાળ ગરમીમાં એય કચરાના થેલા ઓશીકું બનાવીને શ્રમજીવી મોઝથી મોબાઈલમાં…
બાળકોની કીટ બેસ્ટ, ફેરવાઈ રહી છે, વેસ્ટ, થોડો લો રેસ્ટ, કરો કામ કરવાનો ટેસ્ટ, તો થશો પ્રજામાં બેસ્ટ
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જે મહાનગરપાલિકાઓનો સમાવેશ કર્યો છે, તેમાં મનપા એવી GJ-18 પણ છે. ત્યારે…
૩૦૭ રૂપિયાની ભરતીમાં બાર વાગ્યા સુધી ઉનાળામાં ટ્રેનિંગ, બળબળતા તાપમાં આ લોકો માણસ નથી?
ગાંધીનગર રાજ્યમાં બેકારોની સંખ્યામાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે જરૂર પડે તો બોલાવે બાકી…
દલિતોને ઘોડા પર ચઢવાના વિરોધ બાદ દલિતની દિકરીએ હાથીની અંબાડી પર સવારી કાઢી- વાંચો-ક્યાં?
દેશમાં હજુપણ ગ્રામ્ય વિસ્તારોમાં મનુવાદી એવા માનસિકતા ધરાવતા એવા તત્વોને કારણે ગ્રામ્યનું નામ પણ બગડતું હોય…