કોરોનાથી ભારતમાં ત્રીજુ મૃત્યુ, આ રાજ્યમાં નવા 26 પોઝીટીવ કેસ નોધાયા

ભારતમાં એક-એક સેકેન્ડે કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, દરેક રાજ્યોમાં કોરોના ફેલાઇ ગયો છે. આવી…

કોરાના વાયરસનાં પગલે મહાનગરપાલિકા સુરત ધ્વારા અગમચેતી પાગલા રૂપે તૈયારી

સુરત શહેરમાં કોરોનાની દહેશતના પગલે લોક જાગૃતિ તેમજ તકેદારીને લઇને તંત્ર દ્વારા સજ્જડ કામગીરી કરવામાં આવી…

ભારતના આ શહેરમાંથી કોરોનાના 5 દર્દી હોસ્પિટલથી જંમ્પ

કોરોના (corona) વાયરસથી લોકો એટલા વધુ ડરી ગયા છે કે હોસ્પિટલમાં એકલા રહીને સારવાર પણ નથી…

કોરોનાથી બચવા ગૌમૂત્ર રામબાણ ઈલાજથી ચર્ચાથી લોકો ગૌમુત્ર પીવા લાગ્યા  

કોરોના વાયરસને ભારતમાં મહામારી જાહેર કરી દેવામાં આવી છે. દુનિયાભરમાં વૈજ્ઞાનિકો કોરોના વાયરસના નિદાન માટેના વેક્સીનેશનને…

કોરોના ઇફેક્ટ- કોરોના વાયરસને કારણે નોનવેજમાં મંદી, વેજીટેરીયનમાં તેજીનો માહોલ

વિશ્વભરમાં કોરોના વાઈરસને કારણે 5 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. ગુજરાતમાં પણ લોકોમાં કોરોનાનો…

જો બિલાડી રસ્તામાં આડી ઉતરે તો શું ખરેખર થાય અશુભ, જાણો શુકનશાસ્ત્ર શું કહે છે

મોટાભાગે તમે જોયુ હશે કે ક્યાંક જતી વખતે બિલાડી રસ્તો કાપે તો કેટલાક લોકો તેને અપશુકન…

મોબાઈલ પર ઉધરસનું ખોં ખોં સાંભળી થાકી ગયા છો ? કોલરટયુન કાઢી શકાય છે

ભારત સરકારે તમામ ટેલિફોન ઓપરેટરોને 30 સેકંડની ઓડિયો ક્લીપ ડિફોલ્ટ કોલર ટ્યુન તરીકે સેટ કરવા આદેશ…

ગોંડલમાં દારૂ ક્યાં મળે છે અને જૂગાર ક્યાં રમાય છે, તેના પોસ્ટર લાગ્યા

ગોંડલમાં વધી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે એક જાગૃત નાગરિક તરફથી પોલીસની આંખ ખોલવા માટે બેનર…

કોરોનાનો ભય, 8 દેશમાંથી અમદાવાદ આવતા લોકોને તેમના ઘરમાં જ આઈસોલેશનમાં રખાયા

કોરોના વાયરસના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની સામે લડવા માટે આરોગ્ય…

ગુજરાત સરકારના આ વિભાગમાં થશે 11 હજાર કર્મચારીની ભરતી, જાણો કોણે કરી આ જાહેરાત?

ગુજરાત સરકાર ચાલુ વર્ષે ગુજરાત પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 10,989 નવી જગ્યાઓ પર ભરતી કરશે. વિધાનસભા…

કોરોના વાઇરસના કારણે ડાયમંડ ઉદ્યોગે 12 કલાકને બદલે 8 કલાકની શિફ્ટ કરી

વિશ્વના દેશો એક પછી એક કોરોના વાઇરસની (coronavirus) ચપેટમાં આવી રહ્યા છે ત્યારે આ કોરોનાની સૌથી…

‘તારીખ કેમ નથી આપતા, મને કેમ બેસાડી રાખો છો?’ કહીને આરોપીએ કર્યું જજનું અપમાન

મોરબીની ચીફ જયુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગઈકાલે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે મુદતે હાજર રહેલા આરોપીને…

નવા એસ.ટી. બસ સ્ટેન્ડનું કામ તાકીદે પુરૂ કરી તા.25 સુધીમાં સોંપી દો: ડેવલપર્સને નોટીસ ફટકારી

તાજેતરમાં રાજયનાં મુખ્યમંત્રીએ રાજકોટનાં અદ્યતન અને એસ.ટી. બસપોર્ટનું ઉદઘાટન કર્યુ હતું. પરંતુ હજુ સુધી આ નવું…

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કહેર પર સુપ્રીમ કોર્ટ થઈ એલર્ટ, તાત્કાલિક લઈ લીધો મોટો નિર્ણય

દેશમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે સુપ્રીમ કોર્ટે પણ…

કોંગ્રેસ ધ્વારા શક્તિ સાથે ભરતનું મિલન થી ભાજપમાં ત્રીજો ઉમેદવાર ઊભું રાખવા મનોમંથન

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીને લઇને કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી માથાકુટ જામી હતી. એટલુ જ નહીં,રાજ્યસભાના ઉમેદવાર…