તમિલનાડુમાં EDની ટીમ પર આંચકો : મંત્રીના દરોડા દરમિયાન પોલીસે જ કેસ નોંધ્યો

  ચેન્નઈ પોલીસે ધારાસભ્ય હોસ્ટેલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ દ્વારા કરાયેલા દરોડાના સંદર્ભમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સંકટ? 25 ઓગસ્ટે અમેરિકન અધિકારીઓ ભારત નહીં આવે, અમેરિકાનો નવો દાવ

  અમેરિકા, 17 ઓગસ્ટ 2025: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા…

ગુજરાતમાં IPS અધિકારીઓ વચ્ચે વિવાદ: મનીષ સિંહે અભય ચુડાસમાને આઠ લાખ જમા કરાવવા કહ્યું

  ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ વચ્ચે ફરી કોલ્ડ વોરની શરૂઆત થઈ છે. એક જુનિયર આઈપીએસ અધિકારીએ એડિશનલ…

Call Merging Scam: માર્કેટમાં આવ્યું નવું કૌભાંડ, ફોન ઉપાડતા જ ખતમ થઈ જશે તમારું બેંક બેલેન્સ, જાણો તેનાથી બચવાના ઉપાય.

  તાજેતરમાં, એક નવી છેતરપિંડી વિશેની માહિતી પ્રકાશમાં આવી છે, જેમાં છેતરપિંડી કરનારાઓ વપરાશકર્તાઓને કૉલ મર્જ…

સ્વામીનારાયણ મંદિરમાં જુગાર! ગઢડામાં ખુદ સ્વામી જ પત્તા રમતા પકડાયા

  સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની સાથે સાથે શ્રાવણિયા જુગારનું પણ…

પત્ની સાથે ઝઘડો થયા બાદ, પતિએ તેના ચાર બાળકોને કૂવામાં ફેંકી દીધા, પછી પોતે પણ કૂદી પડ્યો, પાંચેયના મોત

  મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં, જ્યારે એક વ્યક્તિએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો, ત્યારે તેણે તેના ચાર…

જેલોમાં કેદ બંદીવાનના પરિવાર અને વૃદ્ધ કેદી માટે ‘વિકાસદીપ’ યોજના: કેદીઓના બાળકોને ત્રણ સ્તરે ઇનામ મળશે; વૃદ્ધ કેદીઓ માટે અલગ બેરેક, કેરટેકર અને આરોગ્યની સુવિધા

  રાજ્યની જેલોમાં કેદીઓના અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બે મોટા નિર્ણયોની સરકાર દ્વારા જાહેરાત કરવામાં…

પશ્ચિમ બંગાળની સરકારે લીધો મોટો નિર્ણય, હવે ત્યાંના સિનેમાઘરોના માલિકોએ કરવું પડશે આ કામ

  ‘કંતારા’, ‘મહાવતાર નરસિંહા’, ‘પુષ્પા’ અને અન્ય ફિલ્મોની સફળતા પરથી તમે અંદાજ લગાવી શકો છો કે…

GSTના નવા સ્લેબમાં આ વસ્તુઓ થઈ જશે સસ્તી, આ ચીજો પર લાગશે 40% ટેક્સ !

  વડા પ્રધાન મોદીએ GST પર સુધારાનો સંકેત આપ્યો હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે આ…

એઆઈસીસીએ ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી : ગુજરાત કૉંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકોનું મુખ્ય કામ જિલ્લા સ્તરે કોંગ્રેસના પ્રમુખોની પસંદગી કરવાનું છે.આ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓમાં ઉત્તરાખંડમાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર ,હિંમતસિંહ પટેલ,પંજાબ માં ભરતસિંહ સોલંકી,લાલજીભાઈ દેસાઈ, અમૃતજી ઠાકોર, ઝારખંડમાં અમીબેન યાજ્ઞિક, અનંતભાઈ પટેલ,ઈમરાન ખેડાવાલા,ઓડિસામાં બિમલભાઈ શાહ અને પલક વર્માને પ્રભારી ની જવાબદારી સોંપવામા આવી છે . આ તમામ નેતાઓ હવે પંજાબ, ઉત્તરાખંડ,ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં જઈને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. પંજાબના કુલ २८ નિરીક્ષકોમાંથી ગુજરાતના બે નેતાઓ, ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈનો સમાવેશ કરાયો હતો. ઉત્તરાખંડના ૨૬ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના પાંચ નેતાઓ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને અમૃત ઠાકોરને સ્થાન મળ્યું હતું. ઝારખંડના પચીસ નિરીક્ષકોમાંથી ગુજરાતના ત્રણ નેતાઓ, ડો. અમી યાજ્ઞિક, અનંત પટેલ અને ઈમરાન ખેડાવાલાની પસંદગી થઈ હતી. જ્યારે ઓડિશાના ૩૫ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના એક માત્ર નેતા બિમલ શાહને જવાબદારી સોંપવામાં આવી હતી.

અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે,એઆઈસીસીએ જેના ભાગરૂપે…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા

વેજલપુર ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શહેર…

જંગલમાં સિંહોની સંખ્યા વધી, રાજકારણમાં ઘટી, ઘટતી સંખ્યાથી ચિંતિત સૂર્યસિંહ ડાભી કોંગ્રેસમાં પરત ફરશે

જોવા જઈએ તો રાજકારણમાં સિંહોની સંખ્યા ઘટી છે, જંગલમાં સિંહની સંખ્યા વધી છે, ત્યારે આવનારી પેઢી…

કુદરતે પાકિસ્તાનને બાનમાં લેતા વેર્યો વિનાશ, ભયાનક પૂરમાં 255ના મોત

છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આકાશમાંથી આફત વરસી છે. ભારે વરસાદથી અચાનક…

ગુજરાત સરકારનો જેલના બંદીવાનો અને તેમના પરિવારજનો માટે ઐતિહાસિક નિર્ણય

  રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા…

દુનિયાનો એવો દેશ જ્યાં 76 દિવસ સુધી નથી પડતી રાત, 24 કલાક ચમકતો રહે છે સૂરજ!

  નોર્વે ઉત્તર ધ્રુવની ખૂબ જ નજીક આવેલો છે, જેના કારણે અહીં હવામાન અત્યંત ઠંડું રહે…