ગુજરાત ક્રિકેટ એસોસિએશનની અમદાવાદ મેચની ટિકિટ અંગે મોટી જાહેરાત : ટીકીટોનું ઓનલાઈન વેચાણ Book My Show એપ્લીકેશન અને વેબસાઈટ ઉપર 4 ફેબ્રુઆરી ના રોજ બપોરે ૧૨ કલાકથી શરૂ થશે

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ શરૂ : અમદાવાદના નરેન્દ્ર મોદી…

ઔડાની ૩૦૨મી બોર્ડ બેઠક ગઈકાલે યોજાઈ:  પ્રોજેક્ટમાં પેકેજ-૧માં પુર્વના ૩૭.૦૦ કિ.મી.તથા પેકેજ-૨માં પશ્ચિમના ૩૯.૨૫૪ કિ.મી. લંબાઈમાં અંદાજિત રૂ.૨૨૦૦.૦૦ કરોડના ખર્ચે અંદાજ પત્રક તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ

બેઠકમાં કુલ ૧૮ નગરરચના યોજનાઓની પહેલાની દરખાસ્તોને પરામર્શ આપવામાં આવ્યો અમદાવાદ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના…

 “વયમ રક્ષામહ” : ભારતીય કોસ્ટ ગાર્ડ 01 ફેબ્રુઆરી 2025ના રોજ તેના 49મા સ્થાપના દિવસની ઉજવણી  કરી : 52,560.96 કરોડની કિંમતનો દારૂ અને આંદામાન સમુદ્રમાં એક જ કેચમાં 6,016 કિલો નાર્કોટિક્સનો રેકોર્ડ જપ્ત

  151 જહાજો અને 76 એરક્રાફ્ટનો સમાવેશ, 2030 સુધીમાં, ICG તેના 200 સપાટી પ્લેટફોર્મ અને 100…

ભારતીય કોસ્ટ ગાર્ડે ગાંધીનગર ખાતે 49મા સ્થાપના દિવસની ઉજવણી કરી: રાજ્યપાલે ICGની રાષ્ટ્રની સેવાની પ્રશંસા કરી

ગાંધીનગર ભારતીય કોસ્ટ ગાર્ડે 01 ફેબ્રુઆરી 2025 ના રોજ તેનો 49મો સ્થાપના દિવસ ઉજવ્યો. આ પ્રસંગે,…

૭૫૦૮ ઓડીટ વાંધા પૈકી ૬૯૯૬ વાંધા બાકી માત્ર ૫૧૨ વાંધાનો નિકાલ,સમયસર હિસાબ આપવામાં સત્તાધારી ભાજપ નિષ્ફળ : શેહઝાદખાન

બાકી રહેલ વાંધાનો ત્વરીત નિકાલની વ્યવસ્થા તાકીદે ગોઠવવા,મ્યુ.ચીફ ઓડિટર દ્વારા વાધાંનો સમયસર નિકાલ કરવા જે કોઈ…

જય અંબે પ્રોપર્ટી સોલ્યુશન્સે અમદાવાદમાં સિંધુ ભવન રોડ અને ગોતામાં નવી શાખાઓ સાથે તેનો વ્યાપ વધાર્યો : ફાઉન્ડર મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત ઠક્કર

રોકાણકારોને સ્ટ્રેટેજિક ઉકેલ અને મિલ્કત સંચાલન: રિયલ એસ્ટેટ રોકાણકારો માટે ઉત્તમ મિલ્કત જાળવણી અને મહત્તમ વળતર…

શ્રી પદ્મશાલી જ્ઞાતી સમાજ દ્વારા કુળદેવ અષ્ટ ચિરંજીવી શ્રી માર્કન્ડેય મહામુનિ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા,બાઇક રેલી કાર્યક્રમ

અમદાવાદ તારીખ 01/02/2025 શ્રી પદ્મશાલી જ્ઞાતિ સમાજ દ્વારા *કુળદેવ અષ્ટ ચિરંજીવી શ્રી માર્કન્ડેય મહામુનિ જન્મોત્સવ નિમિત્તે…

ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વ કેન્સર દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ‘યુનાઇટેડ બાય યુનિક’ કેન્સર હિરોઝ, આપણી વચ્ચે કાર્યક્રમ સરદાર સ્મારક ખાતે યોજાયો

અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમિશનર શ્રી હર્ષદભાઈ પટેલની મુખ્ય અતિથિ…

કેન્દ્રીય બજેટ 2025-26 : ટેકનોલોજીકલ નવીનતા, ટકાઉપણું અને માળખાગત વિકાસ પર ભાર, ઉત્પાદન ક્ષેત્રની સ્પર્ધાત્મકતાને મજબૂત અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે : દર્શન શાહ

દર્શન શાહ  (કન્વીનર ,CII ગુજરાત રાજ્ય મેન્યુફેક્ચરિંગ પેનલ) આ એક સંતુલિત બજેટ છે જે સામાન્ય માણસથી…

કેન્દ્રીય બજેટમાં વધુ પડતા કમ્પ્લાયન્સનો બોજો ઘટાડવાની પ્રશંસા,જે ઉદ્યોગો અને વ્યવસાયને વધુ કાર્યક્ષમ બનવા, તેનો ખર્ચ ઘટાડવા અને નવી વૃદ્ધિની તકો ઉભી કરવામાં મદદ કરશે :  GCCI પ્રમુખ સંદીપ એન્જીનીયર

અમદાવાદ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે તા. 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ કેન્દ્રીય બજેટની…

ગુજરાતમાં ડિજિટલ શ્રેષ્ઠતાનું સન્માન કરવા માટે એઆઈસી ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ 2025નું  9મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નોવોટેલ હોટેલ ખાતે થશે આયોજન

આ ઇવેન્ટમાં 25 થી વધુ શ્રેણીઓ હશે, જેમાં દરેક શ્રેણી ચાર સ્તરની સિદ્ધિઓમાં પ્રભાવકોને ઓળખશે, આ…

100 મી. કરતા ઊંચી બિલ્ડિંગમાં દર પાંચ પછી એક માળ ખાલી રાખવો પડશે

  હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર એનઓસી આપવા માટે તમામ શરતોનું પાલન થશે તો જ મંજૂરી આપવાનું સરકારનું…

BZ કૌભાંડના મુખ્ય આરોપીના સમર્થનમાં 50થી વધુ હોર્ડિંગ લાગ્યા, કોણ સમર્થન કરી રહ્યું છે જેનો ઉલ્લેખ નહોવાથી કેટલાક સવાલ ઉભા થઇ રહ્યાં છે..

અરવલ્લી BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં બંધ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાં 50થી વધુ…

Budget 2025-2026 : માળખાગત સુવિધાઓ, લોજિસ્ટિક્સ, ઔદ્યોગિક વિકાસ અને વેપાર પ્રોત્સાહન સંબંધિત પહેલોનો સમાવેશ

નવીદિલ્હી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે આજે નાણાંકીય વર્ષ 2025-2026 માટેનું અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યુ. આ અંદાજપત્રમાં…

સુપ્રીમ કોર્ટે લગ્નેત્તર સંબંધો અને તેનાથી જન્મેલા બાળકો અંગે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો

  પ્રેમીથી જન્મેલા બાળકનો કાયદેસર પિતા કોણ – તે સ્ત્રીનો પતિ કે પ્રેમી ? સુપ્રીમ કોર્ટે…