મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગોલ્ફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત GFI TOUR 2024નો આરંભ કરાવ્યો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપથી સ્પોર્ટ્સ સહિતના સેકટરમાં યુવાશક્તિથી ભારતને આગળ લઈ જવાની અપીલ કરી છે. તેમણે…
જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી, શનિવારે બે લોકોની ધરપકડ કરી
ગુજરાતના જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.…
વડોદરામાં પતિ ઘરે ચા પીવા ના આવતાં પત્નીએ ગળેફાંસો ખાઈ લીધો…
વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો કારણ કે…
બોરસદ ખાતે 3072 જેટલા કાર્યકરો કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા, …
આણંદ જિલ્લાના બોરસદ ખાતે આજે યોજાયેલા કાર્યક્રમમાં કૉંગ્રેસના આગેવાન કાર્યકરો સહિત 3072 જેટલા કાર્યકરો કૉંગ્રેસ સાથે…
નકલી ડોકટર: 17 વર્ષની ઉંમરે એક માણસ ધોરણ 12ની નકલી માર્કશીટ મેળવે છે. એક કૉલેજમાં એમબીબીએસના કોર્સમાં પ્રવેશ મેળવે છે. ડૉક્ટર બને છે, આખી જિંદગી પ્રૅક્ટિસ કરે છે
માણસને જ્યારે કોઈ શારીરિક તકલીફ થાય કે બીમાર પડે તો તરત એ ડૉક્ટર પાસે જાય છે.…
સીએમ યોગીના નેતૃત્વ અને નિર્ણયોએ તેમને જનતામાં લોકપ્રિય બનાવ્યા, મુખ્યમંત્રીઓમાં સીએમ યોગી પ્રથમ સ્થાને…
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર સતત વધી રહી છે. X (Twitter) પ્લેટફોર્મ…
વડોદરામાં રેલવે ઓવર બ્રિજ સેગમેન્ટ ઇરેક્શનના કામને કારણે, છાણી-છાયાપુરી ઓવર બ્રિજ 5 થી 12 ફેબ્રુઆરી 2024 એટલે કે 8 દિવસ માટે બંધ રહેશે
ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી લેવામાં આવી બહેતર સંકલન અને માર્ગદર્શન…
આજે વિશ્વ કેન્સર દિવસ : સર્વાઇકલ કેન્સર અથવા ગર્ભાશયના મુખનું કેન્સર – કારણો, લક્ષણો, નિદાનની પદ્ધતિઓ, સ્ક્રીનિંગ પદ્ધતિઓ અને સારવાર વિશે જાણો
આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ વિકાસશીલ દેશોમાં ઓછી જાગૃતિ, અપૂરતી તપાસ અને સામાજિક-આર્થિક…
સિવિલ હોસ્પિટલની બાળ સુરક્ષાની જવાબદારી ઉઠાવવાની નવતર પહેલ,૧૨૦૦બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં નવી સુવિધા,ત્યજી દીધેલ નવજાત શિશુ માટે પારણું
અમદાવાદ ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્રારા જીલ્લા બાળ સુરક્ષા તંત્ર ની…
રેલવે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જારી,અલગ-અલગ કેટેગરી માટે સમયબદ્ધ ચરણોમાં પરીક્ષા થશે,વર્ષમાં ચાર વાર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ રેલવેમાં ભરતી માટે મોટી જાહેરાત કરી અમદાવાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ…
ચોરીમાં ગયેલ સ્પોટર્સ મો.સા સાથે એક ઇસમને પકડી જયપુર સીટીના વાહન ચોરીનો અનડીટેક ગુનો ડીટેક્ટ કરતી સરખેજ પો. સ્ટેશન ટીમ
આરોપી સંજય ઉર્ફે સંજુ અમદાવાદ અમદાવાદ પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ તથા નાયબ પોલીસ…
ડોસો તો મરી ગ્યો તું પણ મરી જા જેથી આ મકાન અમારા નામે કરી લઈએ, અને જીવ ન ચાલતો હોય તો કેનાલે ઉભી રહે અમો ધક્કો મારી દઈશું
અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની ફિલ્મ તમે બાગબાન તો જોઈ જ હશે. આવો જ એક કિસ્સો…
રાજકોટમાં યુવતીઓ રણચંડી બનીને યુવકને વાળ ખેંચી માર માર્યો
રાજકોટમાં એક રોમિયોને રોમિયોગીરી ભારે પડી ગઈ છે. હાલ એક વીડિયો વાયરલ થયો છે. કેટલીક યુવતીઓએ…
કોંગ્રેસના કોર્પોરેટરે રખડતા શ્વાનના ત્રાસ મામલે અનોખો વિરોધ કર્યો
રસ્તે રખડતા પ્રાણીઓના ત્રાસની અનેક ઘટનાઓ સામે આવે છે. રખડતા ઢોર અને રખડતા શ્વાનનો અનેક લોકો…
અમદાવાદમાં ડબલ ડેકર AC બસમાં બેસવું હોય તો , જાણો રૂટ…..
અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે. અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે. તાજેતરમાં…