આરટીઆઇ એક્ટિવિસ્ટ, પૈસા પડાવવાની પ્રેક્ટિસ, ક્યાં ક્યાંથી રૂપિયા પડાવી લાવ્યો મહેન્દ્ર પટેલ, વાંચો….
સ્કૂલો બંધ કરાવવાની ધમકીઓ આપી સંચાલકો પાસેથી પૈસા પડાવતા ઝડપાયેલા આરટીઆઇ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલે સુરતના પલસાણા…
બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના: જોજો કોઈના લગ્નમાં આમંત્રણ વિના ખાવાનું ઝાપટવા જશો તો 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે…
જો તમે લગ્નમાં હાજરી આપી રહ્યા છો, તો સાવચેત રહો. કન્યા અને વરરાજાને આશીર્વાદ આપવાને બદલે,…
ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને આગામી બજેટમાં દેશના વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વિચારણા કરવા અનુરોધ કર્યો
ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને આગામી બજેટમાં દેશના વરિષ્ઠ નાગરિકો માટે…
ગુડાના આવાસમાં જેમણે નિયત સમયમાં રૂપિયા નથી ભર્યા તેણે હવે ભરવા પડશે,… LIG−2ની સ્કીમના 65 બાકીદારો સામે અંતિમ તબક્કાની નોટીસ ફટકારાઈ
કરોડોના ખર્ચે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) દ્વારા આવાસ યોજના અંતર્ગત આવાસોનું નિર્માણ કરેલ છે. રાહતદરે…
પેથાપુર પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની હાટડી ચલાવતાં રીઢા બુટલેગરને 46 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો..
ગાંધીનગરના કોલવડામાં હૂડકોનાં મકાનમાં પૂર્વ બાતમીના આધારે પેથાપુર પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની હાટડી ચલાવતાં રીઢા…
50 કલેક્ટર, ddo સહિત ias અધિકારીઓની બદલી ના હુકમો, વાંચો બદલીની યાદી
IAS TRANSFER NOTIFICATION DATED.30-01-2024 Mamlatdar HPS Order D.30.01.2024 (PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક…
રાજ્યના વહીવટી વિભાગમાં મોટાપાયે બદલીનો ઘાણવો , રાજ્યના 50 જેટલા IAS અધિકારીઓની ટ્રાન્સફર કરાઈ
IAS TRANSFER NOTIFICATION DATED.30-01-2024 (PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો)👆👆 રાજયના સામાન્ય વહીવટી…
મહિલા સશક્તિકરણના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સાઉથ દ્વારા હીરામણિ સ્કૂલ કેમ્પસમાં મહિલા ટેનિસ ક્રિકેટ રોટરી લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ તા. ૨૭ અને ૨૮ જાન્યુઆરી-૨૦૨૪ના રોજ હીરામણિ સ્કૂલ કેમ્પસમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સાઉથ દ્વારા…
હવે શાળાનાં મેદાનમાં ન્યુટ્રીશન ગાર્ડન બનાવાશે, તેમાં ઊગેલાં ફળ – શાકભાજી બાળકોને મધ્યાહન ભોજનમાં અપાશે..
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક-માનસિક વિકાસ માટે જરૂરી પોષકતત્વો મળી રહે તે માટે…
☝️ ભારતની અઘરી આઈટમો, જુઓ વિડિયો, કસરત લાઈટના થાંભલા પર
ઇન્ટરનેટ પર ક્યારે અને શું વાયરલ થઈ જાય તેનો કોઈને ખ્યાલ રહેતો નથી. કેટલાક વીડિયો લોકોને…
CRPF કેમ્પ પર નક્સલવાદીઓએ મોટો હુમલો, 3 જવાનો શહીદ, 14 જવાનો ઈજાગ્રસ્ત
છત્તીસગઢના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં CRPF કેમ્પ પર નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો. આ હુમલામાં…
કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા આ નયનરમ્ય ટેબ્લોને પીપલ્સ ચોઈસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો
યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છના ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને…
ઝારખંડના કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં EDના અધિકારીઓએ મુખ્યમંત્રી હેમંત સોરેનના ઘેર રેઇડ પાડી, જાણો શું શું જપ્ત કરાયું…
વાસ્તવમાં, ઝારખંડના કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા માટે EDના અધિકારીઓ સોમવારે સવારે…