રાજસ્થાનની રતનપુર બોર્ડર બાદ હવે ગિફ્ટ સિટીના રતનપુર બોર્ડર પાસેના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ, પીલે પીલે ઓ મોરે જાની, gj-૧૮ કી યે હૈ કહાની

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે પરિપત્રો, આદેશો, ઠરાવો તમામ હુકમો અહીંથી પસાર થાય, ત્યારે ગુજરાતનું જમાદાર કહેવાય…

જો હવે તમે 50 હજાર ઉપાડશો તો આધાર કાર્ડ બતાવવું પડશે, જાણો હવે રૂપિયા રાખવાના નિયમો

ઘરે રોકડ મર્યાદા: ઘણા લોકો હજુ પણ રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે. આ માટે લોકો…

જર્મનીમાં 14મી સદી બીસીના અંતમાં ત્રણ લોકોની કબરમાંથી તલવાર મળી આવી

જર્મનીમાં એક પ્રાચીન તલવાર મળી આવી છે, જેને પુરાતત્વવિદોએ કાંસ્ય યુગના દફન સ્થળમાંથી કાઢી છે. તલવાર…

પાર્ટીને એવી ‘વિશાળ’ જીત મળવી જોઈએ કે વિપક્ષોએ તેને પડકારતા પહેલા બે વાર વિચારવું પડે : અમિત શાહ

દિલ્હીમાં ભાજપની બે દિવસીય બેઠક શનિવારે સાંજે સમાપ્ત થઈ. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની નજર ‘વિશાળ’ જીત…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ૨૦મી ‘ન્યુરો અપડેટ ૨૦૨૩’ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ૨૦મી ‘ન્યુરો અપડેટ ૨૦૨૩’ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ કોન્ફરન્સના…

ડિસેમ્બર મહિનાનો અંત આકરો, જાન્યુઆરીમાં પણ કમોસમી વરસાદનો માર સહન કરવા તૈયારી રાખજો: અંબાલાલ પટેલ

ગુજરાતીઓ માટે ડિસેમ્બર મહિનાનો અંત આકરો બની રહ્યો છે. વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને ધમરોળવા આવીગયો…

ગાઝા પટ્ટી પર ભૂખમરો, એક મહિલાએ કહ્યું, ” મારો પુત્ર જ્યારે બીજા બાળકને બ્રેડનો ટુકડો પકડેલો જુએ છે ત્યારે રડે છે

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ સમય દરમિયાન સામાન્ય લોકોને જીવિત…

તાઈવાનમાંલોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા, 6.3ની તીવ્રતાનાં ભુકંપથી ભયનો માહોલ

તાઈવાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ગયું છે. દક્ષિણ ચીન સાગરમાં સ્થિત એક નાનકડા ટાપુ તાઈવાનમાં ભૂકંપના…

પાકિસ્તાનનાં પાપનો ઘડો ભરાયો, બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસા ભડકી, ટુકડાં થઈને રહેશે

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર તણખા ઉડી રહ્યા છે. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે…

અમેરિકા જવા આખું વિમાન ઉડાડ્યું, ગુજરાતના ગાંધીનગર જિલ્લાના હોવાની ભારે ચર્ચા વાંચો કેટલા ગુજરાતી??

માનવતસ્કરીની શંકાના પગલે ફ્રાન્સે રોકેલા પ્લેનમાં 260 ભારતીયોમાંથી 96 ગુજરાતી છે. યુએઈથી નિકારાગુઆ પહોંચાડવાના હતા, ત્યાંથી…

મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, ભગવાન શ્રી કૃષ્ણનાં અઘ્યક્ષ સ્થાને દ્વારકામાં 37,000 આહીરાણીઓ ગરબે ઘુમી

આજે આહીરાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. દેશના ખૂણે-ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા…

બધું જ ટીપ ટોપ થઈ ગયું હતું, વડાપ્રધાનનાં અગ્ર સચિવ આવતાં જ હતા ત્યાં ભારત સંકલ્પ યાત્રામાં ગાય ઘુસી અને દોડધામ મચી ગઈ…

ગાંધીનગરના શાહપુરમાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાનનાં અગ્ર સચિવના…

એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલો, EEZ માં પેટ્રોલિંગ કરતી વખતે ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ અને એરક્રાફ્ટે જવાબ આપ્યો 

નવી દિલ્હી ભારતીય કોસ્ટ ગાર્ડના પીઆરઓ,કમાન્ડન્ટ નિરંજન પ્રતાપ સિંહે જણાવ્યું કે 23 ડીસેમ્બર 23 ના રોજ…

કેનાલ સાથે ટ્રક અથડાયો, પાણીની રેલમછેલ… જાનહાની ટળી

ઉદયપુર-અમદાવાદ હાઈવે પર શુક્રવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. વાત જાણે એમ છે કે, ખેરવાડા…

અયોધ્યાના રામમંદિરના ઉદ્ઘાટન માટે 108 ફૂટ લાંબી અગરબત્તી કે અગરબત્તો, વડોદરામાં કામ ચાલી રહ્યું છે

બહુ જલ્દી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યુ છે. આ ઉદઘાટન પહેલા દેશભરમાં વિવિધ પ્રકારની…