રાજપૂત સમાજના એટલા ખરાબ દિવસો આવ્યા નથી કે, મહિલાઓને જોહર કરવું પડે, પોલીસ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે ઘર્ષણ…
ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવા જનાર પાંચ ક્ષત્રિયાણીઓને હાલમાં બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે.…
રાજકોટમાં સભા સંબોધતા રૂપાલા રડવા લાગ્યા,…
રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યાં છે. તેઓ…
ચૂંટણીમાં ચૂંટણી પંચ હવે ઉમેદવારનાં ભજીયા, ચા ,કોફી અને અન્ય ખર્ચા પર પણ ધ્યાન રાખશે, વાંચો બધી વસ્તુનો ભાવ…
લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે.ત્યારે આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ સ્થળે સભા, સરઘસો અને રેલીઓનું આયોજન…
રાંદેસણમાં 60 ટકા શેરના ભાગીદારીનો લાભ લઇ બે બિલ્ડર ભાઇઓ પડોશીને હિસાબ આપતા ન હતા
રાંદેસણમાં આવેલી લેન્ડમાર્ક લીવિંગના બિલ્ડર ભાઇઓએ પડોશીને ભાગીદાર બનાવ્યા હતા. પડોશમાં રહેતા હોવાની વિશ્વાસ આવતા સાઇટમાં…
હાથ ઉછીનાં લીધેલા રૂ. 8.85 લાખ પરત આપવાનો ચેક બાઉન્સ થતાં ગાંધીનગર કોર્ટે 2 વર્ષની સજા ફટકારી
ગાંધીનગરના સેકટર – 27 માં રહેતા શખ્સે પિતાને સહકારી મંડળીમાં પૈસા ભરવાની જરૂરિયાત ઊભી થતાં પંદરેક…
જુહાપુરાનો ધોરણ 10 પાસ યુવક ફાંકડું અંગ્રેજી બોલી અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ઠગતો હતો
જુહાપુરાનો ધોરણ 10 પાસ યુવક ફાંકડું અંગ્રેજી બોલી અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ઠગતો હતો. પોલીસે…
“નિતિન કાકાનું બહાર કેટલું ચાલે છે પણ અંદર ઘરમાં ચાલતું હોય તો પૂછી જુઓ.” : સી આર પાટીલ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નીતિન પટેલના એક નિવેદનને લઇને ટિપ્પણી કરી હતી જેની ભારે ચર્ચા થઇ…
સીએમ યોગીએ અલીગઢમાં ગર્જના કરી, કહ્યું, ફકત રામનું નામ નથી લેતા, ગુનેગારોનું રામ નામ સત્ય પણ કરીએ છીએ…
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતાઓ અલગ અલગ…
બર્ડ ફ્લૂ વાયરસ H5N1 ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, કોવિડ કરતાં 100 ગણો વધુ ખતરનાક
વિશ્વભરમાં વિવિધ પ્રકારના રોગો પર સંશોધન ચાલુ છે. આ ક્રમમાં તાજેતરમાં બર્ડ ફ્લૂ પર એક સંશોધન…
અમેરિકામાં 4.8 ની તીવ્રતાનો ભૂકંપ,બોસ્ટનથી ફિલાડેલ્ફિયા સુધી ધરતી હલી..
અમેરિકામાં શુક્રવારે ન્યૂયોર્ક સિટીની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8ની નોંધાઈ…
મધરાતે 3:25 મિનિટે ભચાઉ તાલુકાના કડોલ નજીક 2.9ની તિવ્રતાનો આંચકો નોંધાયો..
કચ્છ જિલ્લામાં સમયાંતરે ભુકંપના આચકાઓ આવતા રહે છે. ત્યારે ગુરુવારની મધરાત બાદ 3:25 મિનિટે ભચાઉ તાલુકાના…
હોસ્પિટલમાં કોઈ ધ્યાન ના આપે તો તમે FIR પણ નોંધાવી શકો છો
કોઈપણ ગંભીર બીમારી કે ઈમરજન્સીના કિસ્સામાં એક હોસ્પિટલ કામમાં આવે છે, જ્યાં દર્દીનો જીવ બચાવવાના પ્રયાસો…
પડીકાવાળા વરરાજા, લગ્નની ગાડી ફૂલોથી નહીં પડીકાથી સજાવી, જુઓ વિડિયો
ભારત જેવા દેશમાં લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું જ મિલન નથી પરંતુ બે પરિવારો પણ છે.…
સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટે રોંગ સાઈડમાં આવતી મહિલાને રોકતાં મેથીપાક ચાખવો પડ્યો…
સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહેતા યુવાનો પિયુષ ધાનાણી નામથી વાકેફ છે. થોડા સમય પહેલા સુરતના આ…
વિદ્યાર્થીના હિતમાં શિક્ષક આકરા પગલા લેતા હોય છે, શિક્ષક માટે વિદ્યાર્થીનું હિત ઘણું મહત્વનું છે : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે શિક્ષકોના હિતમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે વિદ્યાર્થીના…