ગાંધીનગર સેક્ટર-6-બી કોમન ચોકમાં બગીચો બનાવવાથી આવારા તત્વોનો તેમજ પ્રેમી પંખીડાઓનો અડિંગો બની જશે

સેક્ટર-6-બી કોમન ચોક જે હાલમાં હોળી ચોક તરીકે ઓળખાય છે. ત્યાં ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા બગીચો…

ભાઈ જ્યારે પણ હાથમાં આ રાખડી જોશે ત્યારે ત્યારે ડ્રગ્સના દૂષણથી દૂર રહેશે

સુરતઃ શહેરમાં એક જવેલર્સએ સોના-ચાંદીની યુનિક રાખડી તૈયાર કરવામાં આવી છે. આજના યુવાનો ડ્રગ્સના દૂષણનો ભોગ બની…

130 દિવસ રજાપગાર, ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓ સરકાર દ્વારા ન સ્વીકારાતા પંચાયત ફાર્માસિસ્ટો સાથે સરકારનાં ફાર્માસિસ્ટો પણ વેક્સીનેશનની કામગીરીનાં બહિષ્કારમાં જોડાયા

અમદાવાદ ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ ની એક અખબારી યાદી જણાવે છે કે હાલમાં મંડળ દ્વારા તાજેતર…

રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની પ્રેરક ઉપસ્થિતિમાં નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત મતદાતાઓનો સંપર્ક કરાયો 

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન અનુસાર મતદાર ચેતના અભિયાન…

“કાલરીયા વાસ ગોકળપુરા ગામ ખાતે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઇસમો પૈસા પાનાથી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમનારને પકડતી સાણંદ ટાઉન પોલીસ”

અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક  પ્રેમ વીર સિંહ  અમદાવાદ  તથા પોલીસ અધિક્ષક  અમિતકુમાર વસાવા  અમદાવાદ ગ્રામ્ય, તથા નાયબ…

 “અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા ૫ વર્ષ દરમિયાન વધારાના એનર્જી ચાર્જ પેટે કરોડો રૂપિયાની ચુકવણી” અંગેની સ્પષ્ટતા કરતા શક્તિસિંહના આક્ષેપો પ્રજાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે પ્રદેશ કોંગ્રસના પ્રમુખ…

જુવો સાપોનો મેળો, શંકર નાં દ્વારે અનેક શંભુઓ સાપ લઈને બાધા પૂરી કરવા ભારે ભીડ , જુવો વીડિયો

કુડાસણ નાં સુકન sky માં આગ લાગી, જુવો વીડિયો live

મનપાની દૂઝણી ગાય સમજીને દસ વર્ષથી દોહી નાખનારને જશુ જોરદારે ધોયા, આવનારા સમયમાં ખાધેલ ઘી, માખણ પણ રિકવરી કાઢે તો નવાઈ નહીં?

ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરીની કામગીરીના ટેન્ડરમાં એલ1 આવેલી એજન્સી બેસ્ટ કોમ્પ્યુટર દ્વારા વધુ વપરાતી વસ્તુઓની…

પાટીલની પેજ પ્રમુખની આઇડિયાથી 156 સીટો સાથે જીત થઈ, પીએમની ઈચ્છા કોંગ્રેસનો રેકોર્ડ તોડવાનો હતો તેમાં અનેક પ્રમુખો ફેઇલ, પાટીલની કર દીયા કમાલ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા કોંગ્રેસનો રેકોર્ડ ગુજરાતમાં વિધાનસભા તોડવાનો હતો, તેમાં અનેક પ્રમુખો ફેલ ગયા…

સરકારી મિલકત આપણી સૌની છે, તેની સાર સંભાળ આપણે કરવી જોઈએ, સરકારી મિલકતને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો, તો આ શું ? જવાબદારી કોની ?

ગુજરાતમાં ડગલેને પગલે વિકાસ થયો છે, ત્યારે Gj-18 એટલે કે ગુજરાતનું પાટનગર કહેવાય, ત્યારે ગુજરાતના પાટનગરમાં…

GJ-18 ના મેયરની તબિયત નાદુરસ્તથી શુભચિંતકોનું ઘોડાપૂર, બાકી મેયર ઓફિસ આવ્યા વગર રહે નહીં,

GJ-18 મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા સતત 20 કલાક કામ કરી રહ્યા છે, અડધી રાત્રે ફોન કરો…

વેપારીને દુકાનમાં પાણી પડતા 6 મહિનાથી મહાનગરપાલિકાને ફરિયાદ છતાં ન થતા લોક દરબારમાં જવું પડ્યું, મનપાને ગુમડે ઘસીને લગાવવાની ?

GJ-18 મહાનગરપાલિકામાં પાવરફુલ કમિશનર, મેયર ,ડે. મેયર, ચેરમેન છતાં મનપામાં અરજદારને એક મહિનાથી ફરિયાદ કરવા છતાં…

ગુજરાતમાં શિક્ષણ સહાય યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે ૨.૮૧ લાખ જેટલા વિદ્યાર્થીઓને અપાઈ રૂ. ૧૫૯.૬૩ કરોડની શિષ્યવૃત્તિ

ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અને સાક્ષરતા દર સતત વધી રહ્યો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક…

ભાજપ સરકાર દ્વારા રૂ. ૩,૯૦૦ કરોડના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ સાથે  પર્દાફાશ કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ

ઉપરોક્ત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણી પાવર મુન્દ્ર લિમિટેડને લખેલ પત્ર વર્ષ ૨૦૧૮ થી લઈ…