GJ-18 ખોરજ ખાતે યોજાયેલ વંદે ગુજરાત કાર્યક્રમમાં સંખ્યા ન થતાં ૫૦ ટકા સ્ટાફ મનપાનું જાેતરી દેવાયો,

ગુજરાતમાં ૨૩ વર્ષથી એક હથ્થું શાસન ભાજપ કરી રહ્યું છે, ત્યારે વિકાસના કામો પણ એટલા જ…

આડેધડ ખોદકામ, વ્યવસ્થિત પુરાણ ન થતા શોર્ટ લાગવાથી બે ગાયો ના મૃત્યુ, એકની હાલત ગંભીર

અબોલ જીવનું મૃત્યુ, માનવજીવ માટે જાેખમ GJ-18 મનપા દ્વારા પાણી ,ગટરોની લાઈનો લખવાનું કામ ચાલુ છે…

હર ઘર તિરંગા ભાજપનો કાર્યક્રમ ખાસ, ન મળે વાંસ, નેતાઓના અધ્ધર શ્વાસ જેવો ઘાટ

ગુજરાતમાં આઝાદીનાં ૭૫ માં વર્ષની અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી એનિમલ તે ભાજપ દ્વારા”હર ઘર તિરંગા દ્વારા…

ડુપ્લીકેટ પોલીસ બની લુંટ કરતા ત્રણ આરોપીઓને એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

આરોપીઓ યાસીન @ પપૈયો , સરફરાજ પીર અલી સૈયદ, સાનું પીર અલી સૈયદ અમદાવાદ અમદાવાદ શહેર…

સાબરમતી નદી માટે છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૨૮૨.૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ છતાં પાણી સતત પ્રદુષિત કેમ ? : શક્તિસિંહ ગોહિલ

     રાજ્યસભા સાંસદ , AICC રાષ્ટ્રીય પ્રવક્તા  શક્તિસિંહ ગોહિલ નવી દિલ્હી આજે રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

*અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. ૮૦ (વટવા-૬)-એક ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં. ૪૨૬ (કઠવાડા) અને જુનાગઢની…

GJ-18 મહાનગરપાલિકાના ચેરમેન શું રમતા પકડાયા લોકોમાં ચર્ચાનો વિષય , વાંચો

દેશમાં એવા ઘણા જ વ્યક્તિઓ છે, કે ગમે તેવા હોદ્દાઓ ઉપર હોય અને ગમે તેવી પૈસાપાત્ર…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા નવ વર્ષથી વટવા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં નાસતા ફરતા લાકડા ગેંગના કુખ્યાત આરોપીને પકડ્યો 

  અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વિર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય…

સરખેજ મકરબા ખાતે હાઉસીંગ પ્રોજેક્ટ દ્વારા ૨૧૪૦ આવાસોનો કોન્ટ્રાક્ટની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઇન હોવા છત્તા સીંગલ બીડર કંપનીને ભાવવધારા સાથે આપવાની દરખાસ્ત શંકા ઉપજાવે તેવી

  વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ આ દરખાસ્ત પરત લેવામા આવે અને નવેસર થી ટેન્ડર દ્વારા યોગ્ય…

ભાજપાનો પ્રિમોન્સુન એકશન પ્લાન નિષ્ફળ જતાં આજે કોંગ્રેસના AMCમાં દેખાવો

    કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિમંડળે મેયરને મળી આવેદનપત્ર આપ્યું હતું અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો પ્રિમોન્સુન…

કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે ગુરુપૂર્ણિમા નિમિત્તે મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના આશીર્વાદ લીધા

તાપડીયા આશ્રમમાં ગૌશાળામાં શેડ બનાવવા માટે રૂ.પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી અમરેલી કાઁગ્રેસના લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી…

મહિલા સુરક્ષા સેતુ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય  બેઠક

  ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી  સહિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સહિતના ઉચ્ચ…

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કેબિનેટ દ્વારા તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવા રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ દ્વારા…

તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને મંજૂરી આપી : પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2798.16 કરોડ અને 2026-27 સુધીમાં પૂર્ણ થશે

  નવી દિલ્હી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્રીય કેબિનેટે તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે…

શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી નિર્ણય લઈ શકશે : શિક્ષણમંત્રી જીતુ વાઘાણી

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ગાંધીનગર રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદી વાતાવરણને…