આજે ચાર વાગ્યે નર્મદાનું પાણી છોડાશે : કરોડોનો ખર્ચ અને સાફ સફાઈના કોન્ટ્રાક્ટ બાદ સાબરમતી નદી જળકુંભી : શેહઝાદખાન
અમદાવાદ અમદાવાદની સાબરમતી નદીમાં આજે સાંજે ચાર વાગ્યે નર્મદાનું પાણી છોડવામાં આવશે. જેને પગલે અમદાવાદ…
ખેડૂતોના રૂ. ૩ લાખના દેવા માફ, ખેત વીજજોડાણની વીજળી ફ્રી , પશુપાલકોને ૧ લીટર દૂધદીઠ રૂ.૫ સબસીડી, : કૉંગ્રેસ સંકલ્પપત્રની જાહેરાત
વિધાનસભા-૨૦૨૨ની ચુંટણીઓ માટેના ”ખેડૂતો-પશુપાલકો માટેના સંકલ્પપત્ર”ની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને …
દેશનું અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારા આવા તત્વો સામે કાર્યવાહી કરવા પ્રજાનો રોષ ભભૂકયો
તસવીરમાં GJ-03 પાસીંગ ધરાવતા વાહન ચાલકને આ રાષ્ટ્રધ્વજની ખબર નથી ત્યાં રાષ્ટ્રધ્વજ શું છે?? ત્યારે આ…
GJ-18 જુના સચિવાલય ખાતે રાષ્ટ્રીય ધ્વજ ઊંધો લટકાવતા તંત્ર સામે પ્રજાનો રોષ
GJ-18 જુના સચિવાલય ખાતેના બ્લોક નંબર આઠ ખાતે જ્યાં કમિશનર શ્રી ખોરાક અને ઔષધી નિયમન તંત્રની…
નગરજનો નમસ્તે, ડસ્ટબીન લઈ જાઓ હસ્તે, કચરો ન ફેકો રસ્તે,
GJ-18 મનપાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ દ્વારા જે વાહન ચાલકો માટે રોડ, રસ્તા પર ગાડીના દરવાજાે…
કચરાપેટી પણ સલામત નહીં,ઢોરો બાદ માનવજાત કચરાપેટી ફેદે છે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સ્માર્ટ સિટી હેઠળ કરોડો નહીં…
બંને સંગઠનના માસ્ટર કિંગ
રાજકારણ પણ અજબ -ગજબ છે તસવીરમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, બાજુમાં પૂર્વ શહેર પ્રમુખ…
GJ-18, સે-૨ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઇ
“હર ઘર” તિરંગા યાત્રામાં પ્રજાનો સારો પ્રતિસાદ અને લોકોમાં દેશપ્રેમને લઈને ખૂબ જ ઉત્સુકતા છે, આજે…
ભાજપ પ્રદેશના નામે ફોન કરીને વોર્ડની માહિતી મેળવવા કાર્યકરોને ફોન આવતા પ્રમુખને જાણ કરાઈ
ગુજરાતમાં ચૂંટણીઓની મોસમની હજુ વાર છે, પણ ખીલા ગઈ છે, ત્યારે રાજકારણમાં કોની પાસે કેવું સંગઠન…
સંત સરોવર ખાતે હજારો મૂર્તિઓનો વિસર્જન બાદ ઠેર ઠેર કચરાના ઢગ
ઇન્દ્રોડા ના ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં જાેડાઈને સાફ-સફાઈ કરી રહ્યા છે રાજ્યમાં તહેવારો આવે એટલે રંગે ચંગે…
રોટરી ક્લબ ઓફ અમદાવાદ રોયલ્સ દ્વારા ક્લબ 07 ખાતે ઇન્સ્ટોલેશન પ્રોગ્રામનું આયોજન
અમદાવાદ રોટરી ક્લબ ઓફ અમદાવાદ રોયલ્સ, રોટરી ડિસ્ટ્રિક્ટ 3054 નો ભાગ, રવિવાર, 7મી ઓગસ્ટ, 2022 ના…
સ્ટીટલાઇટના પતરાનાં ઢાંકણા ચોરતી ગેંગ સક્રીય
ગુજરાતનું કહેવાતું પાટનગરમાં હવે સ્ટ્રીટલાઇટનોના પતરાના ઢાંકણા પણ ગેંગ રહેવા દેતી નથી, ત્યારે આના કારણે શોર્ટ…
GJ-18 કોબા પરથી ૧૦.૦૯ લાખની પાણીની પાઇપો ચોરનાર પૂર્વ કર્મચારી ઝબ્બે,
GJ-18 એટલે ગુજરાતનું પાટનગર કવેયા, ત્યારે અહીંયાથી પરીપત્રો, આદેશો, ઠરાવો, તમામ અહીંથી થાય ત્યારે હમણાં જ…
ભજીયાની લારીઓમાં એકનું એક તેલના વપરાશથી નાગરિકોનું સ્વાસ્થ્ય ખતરામાં
ગાંધીનગર શહેરમાં આવેલ ખાણીપીણી વિસ્તાર જેવો કે મીના બજાર, ઘ-૫, સેક્ટર -૧૭, પથિક આશ્રમ ડેપો પાછળના…
પ્રજાને બચાવવા ટ્રાફિક પોલીસે સ્વયં લોખંડના તાર, સ્ટોપ બંદીબાંધી, જુઓ વિડિયો
જાેખમી કટો મુખ્યમાર્ગો હોવાથી લોકો આવન-જાવન કરતાં હોય છે, GJ-18 ખાતે કામ ચલાઉ જાેખમી કટો કોઇ…