બોટાદમાં બનેલી ઘટનાની તલસ્પર્શી તપાસ માટે ૩ સભ્યોની સમિતીની રચના : સરકાર દ્વારા શિક્ષાત્મક પગલા લેવાશે : ગૃહમંત્રી હર્ષ સંઘવી
૯૨૦થી વધારે બુટલેગરોની PASA હેઠળ અટકાયત કરાઇ : ૩ ગુના દાખલ કરીને કુલ ૩૮-આરોપીઓમાંથી…
મતદારયાદી સબંધીત ફોર્મ ૧લી ઓગસ્ટથી સરળ :મતદારયાદીમાં સમાવિષ્ટ મતદાર ફોર્મ નં.૬ ( ખ ) ભરીને આધાર નંબર દાખલ કરાવી પોતાની એન્ટ્રીને પ્રમાણિત કરી શકાશે
૧લી ઓકટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો માટે ફોર્મ નં.૬ ભરીને મતદાર…
22.05 કરોડ અરજીઓ સામે માત્ર 7.22 લાખને નોકરી : બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે ૫૦૦૦ કરોડથી વધુ વસુલાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી અમદાવાદ કેન્દ્ર સરકાર દ્વારા આઠ વર્ષમાં વિવિધ…
ભાજપનો પ્રિમોન્સુન પ્લાન , રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી તથા વોટ૨ એન્ડ સુઅરેજ કમિટી તમામ મોરચે નિષ્ફળ : આજની સામાન્ય સભામાં મેયરના રાજીનામાની કૉંગ્રેસ દ્વારા માંગ
વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ ડીશીલ્ટીંગ માટે ૨૩ કરોડ રૂ. નો ખર્ચ , તો આખુ શહેર જળબંબાકાર…
‘ આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લઠ્ઠાકાંડના પીડિત પરિવારોની મુલાકાત લીધી : પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે બોટાદના બીજેપી કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન
ગુજરાતના સાંસદો સંસદમાં ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવતા નથી: ડૉ. સંદીપ પાઠક બરવાળાના ચોકડી ગામથી 40 ગામોમાં…
બરવાળા લઠ્ઠાકાંડ ઃઝેરી દારુથી ૫૭ના મોત
ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ…
GJ-18નો અંડરબ્રિજમાં વાહનચાલકોને લાઈટો ચાલુ થતાં દેખાતું નહીં હોવાની રાવ
GJ-18 મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઘ-૪ પાસે બનાવેલ અંડરબ્રિજમાં અનેક પ્રશ્નો સર્જાયા છે, ક્યારેક સળિયા…
ગ્રીન ગ્લોબલનું સેટિંગ ડોટ કોમ, મહેકમ સ્ટાફમાં ધુપ્પલ, ભૂતિયા સંખ્યા બતાવી મનપાની તિજાેરી સફાચટ છતાં નગરસેવકો ચૂપ ?
GJ-18 મનપા દ્વારા GJ-18 OLD એટલે કે ૧ થી ૩૦ સેક્ટરોમાં છમ્ડ્ઢમ્ કંપની અને ન્યુ GJ-18…
૧૫ ઓગસ્ટથી બદલાઇ જશે દસ્તાવેજાેની નોંધણીનો નિયમ ઃ બોન્ડ રાઇટરો-વકીલોનું કામ
આગામી ૧૫ ઓગસ્ટથી દસ્તાવેજાેની નોંધણીના એક નિયમમાં એક ફેરફાર રાજયની બધી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલી બની…
GJ-18 મનપાના વોર્ડ, ૧,૨,૩ ના નગર સેવકને કલેક્ટરનું તેડુ, ચા, ચૂંટણીખર્ચ એકસરખો, ગેરલાયક ઠરશે?
કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોના ચૂંટણીખર્ચ એક સરખાં હોવા બાબતે કોંગ્રેસના કોર્પોરેટરે રાજ્ય ચૂંટણીપંચમાં ફરિયાદ કરી…
અઢી દસકા પહેલા રીક્ષાના ડ્રાઈવર આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શીંદે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે ઘણોજ સંઘર્ષ કર્યો છે, ત્યારે એક કાર્ય કરથી લઈને પોતે ધારાસભ્ય…
પથિકાશ્રમ બસ સ્ટેન્ડ બન્યું કચરો ગંદકીનું ડમ્પિંગ સ્ટેશન?કાયાપલટ ક્યારે?
GJ-18 પથિકાશ્રમ બસ સ્ટેન્ડની હાલત સફાઈના નામે મીંડું જેવી હાલત છે ,ત્યારે મોટા બોર્ડ ઞંદકીના દંડ…
લઠ્ઠાકાંડને પગલે ગાંધીનગર જીલ્લા પોલીસ એલર્ટ મોડમાં વ્યાપક દરોડા પાડ્યા
ગાંધીનગર શહેરનાં સે.૧૫ ના ફતેપૂરામાં ઘેરઘેર ગૃહઉદ્યોગ માફક દારુનાં પીઠા ચાલી રહ્યા છે. ત્યારે બોટાદ લઠ્ઠાકાંડનાં…
GJ-18શહેર ગંદકી સાફ-સફાઈ બાદ હવે ગ્રીનસિટીમાંથી ખાડા નગરી
સેકટર ૪-૫, ખ- રોડ ખ-૧ થી ખ-૩ સુધી મહાત્મા મંદિર વી.વી.આઇપી ગણાતા રોડ હળવા વરસાદથી અસંખ્ય…
GJ-18 ભાઈજીપુરા પ્રાથમિક શાળામાં પાણી ભરાતા ચાર દિવસથી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત
ભાઇજીપુરા પ્રાથમિક શાળામાં તળાવના પાણી ભરાતા રોગચાળાની ચિંતા વાલીઓને સતાવી રહી છે. ગામનું તળાવ અને શાળાની…