મહિને 98 રૂપિયા બચાવવાના ચક્કરમાં 500 વેપારીઓએ કરોડો રૂપિયા કેવી રીતે ખોયા?

  ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી પેટીએમ કંપનીમાંથી કાઢી મુકાયેલા એક સેલ્સમૅને કંપનીની પ્રક્રિયા અને…

11.51 લાખમાં વેચાયો પૃથ્વીરાજ નામનો કાઠીયાવાડી અશ્વ, AC એમ્બ્યુલન્સમાં મોકલાયો

  આપણે અવાર-નવાર ગાય-ભેંસ કે અન્ય પ્રાણીઓ એ લાખોની કિંમતમાં વેચાયા હોય તેવા સમાચાર સાંભળતા હોઈએ…

₹18,000 છે બેઝિક સેલેરી? તો 8મા પગાર પંચમાં વધી ₹79,794 સુધી પહોંચી શકે છે વેતન, સમજો ગણતરી

  કેન્દ્ર સરકાર દ્વારા આઠમાં પગાર પંચની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. હવે આ…

ટ્રમ્પના યુટર્નથી વિશ્વભરના શેર માર્કેટમાં મોટો ઉછાળો, અમેરિકામાં તો રેકોર્ડ તૂટ્યો

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા વિવાદ પછી ટેરિફ વધારો 90 દિવસ માટે મુલતવી રાખ્યો છે.…

વિશ્વનું સૌથી મોટું પર્યાવરણને અનુકૂળ કન્ટેનર જહાજ ભારત પહોંચ્યું

વિશ્વનું સૌથી મોટું પર્યાવરણને અનુકૂળ કન્ટેનર જહાજ ભારત પહોંચ્યું: અદાણીના વિઝિંજામ બંદર પર રોકાયું APSEZ દ્વારા…

દિલ્હી રમખાણ કેસમાં કપિલ મિશ્રાને સેશન્સ કોર્ટમાંથી રાહત :તપાસના આદેશ પર ૨૧ એપ્રિલ સુધી પાબંધી

કપિલ મિશ્રાએ તેમની સામેના તપાસના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે આગામી સુનાવણી સુધી વધુ તપાસના…

કેન્દ્રીય મંત્રીની પૌત્રીની ધોળે દહાડે ગોળી મારીને હત્યા

  આરોપી પતિ ફરાર, પોલીસે તપાસ હાથ ધરીઃબુધવારે સવારે લગભગ નવ વાગ્યે કેન્દ્રીય મંત્રી જીતન રાન…

કેન્સરના દર્દીઓને ખોરાક અને આશ્રય આપતી જગ્યા BMCએ તોડી પાડી : હાઈકોર્ટે લગાવ્યો 2 લાખનો દંડ

  કોર્ટે કહ્યું કે વાદી મેસર્સ મહેતા એન્ડ કંપનીને ન ભરવાપાત્ર નુકસાન થયું: BMCને તે જ…

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી 30 એપ્રિલ સુધીમાં પ્રસ્તાવ માંગ્યો

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 30 એપ્રિલ સુધીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સરકારી વિભાગોમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs)…

મણિપુરના ચુરાચાંદપુરમાં 17 એપ્રિલ સુધી કર્ફ્યુ લગાવાયો

    મણિપુરના ચુરાચાંદપુરમાં 17 એપ્રિલ સુધી કર્ફ્યુ લગાવાયો વિવાદિત સ્થળ પર ઝોમી અને હમાર જાતિઓએ…

પેકેજ્ડ ફૂડ પર ચેતવણી લેબલ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

  સરકારે ત્રણ મહિનામાં નિર્ણય લેવો જોઈએ : સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આગામી ત્રણ…

કેન્દ્ર સરકારે ત્રણ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી: પીએમ મોદીએ તેની પ્રશંસા કરી

તિરુપતિ-પકલા-કટપડી રેલ્વે લાઇનને બમણી કરાશે: હરિયાણામાં સ્થિત ઝીરકપુર બાયપાસના બાંધકામની મંજૂરી: કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ અને વોટર…

મુર્શિદાબાદમાં વકફ કાયદાને લઈને હિંસામાં 22 લોકોની ધરપકડ કરાઈ

મુર્શિદાબાદમાં વકફ કાયદાને લઈને હિંસામાં 22 લોકોની ધરપકડ કરાઈ મુસ્લિમ લો બોર્ડનો વિરોધ, સુપ્રીમ કોર્ટમાં 10…

યમનમાં અમેરિકાના હવાઈ હુમલામાં 10 લોકોના મોત: ઈરાન સમર્થિત હુથી બળવાખોરોનો દાવો

અમેરિકાએ હોદેદાના અલ-હવાક જિલ્લાને નિશાન બનાવ્યો યમન ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ દાવો કર્યો છે કે યમનના…

ઇઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઇક : 23ના મોત

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી બરબાદ થયેલા ઉત્તરી ગાઝાથી બીજા એક મોટા સમાચાર આવી…