અલાબામાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં ગોળીબાર, ઓછામાં ઓછા સાત લોકોનાં મોત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ઘટના બાદ અલાબામાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં ગોળીબાર થયો…
અમેરિકામાં દરરોજ બે સામૂહિક ગોળીબાર થાય છે, ગન કલ્ચરથી સરકાર પણ ચિંતિત
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રસાયે ફરી એક વખત ગન કલ્ચરની ચર્ચા શરૂ કરી છે. અમેરિકાનું ગન…
રફતારના કહેરએ બે લોકોના જીવ લીધા, આઈ 20 ગાડીને પાછળથી સ્પીડમાં આવતી બ્રેઝા કારે ટક્કર મારતા જ બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત
અમદાવાદના એસ.જી હાઈવે પર રફતારના કહેરએ બે લોકોના જીવ લીધા છે. હાઈવે પર સાઈડમાં પાર્ક કરેલી…
ગુડાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે ભારે ગંદકી, ડેન્ગ્યુ જેવી બિમારીઓ ઝડપથી ફેલાઈ રહી હોવાનો સ્થાનિક રહીશોનો દાવો
કોઈ પણ શહેરમાં મ્યુનિસિપાલિટીઓનું કામ લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું છે. જો કે, ગેરવહીવટના કારણે લોકો…
આંતરરાષ્ટ્રીય સિસ્ટમમાં ઝડપી ફેરફારો, અમેરિકા સિવાય અન્ય દેશો હવે શક્તિશાળી બની રહ્યા છે
છેલ્લા દાયકામાં આંતરરાષ્ટ્રીય સિસ્ટમમાં ઝડપી ફેરફારો જોવા મળ્યા છે. શીત યુદ્ધના અંત પછી અમેરિકા સૌથી શક્તિશાળી…
ગામ બારોબાર વેચાઈ જતાં ભડકેલા જુના પહાડિયાનાં ગ્રામજનોએ દહેગામ મામલતદાર ઓફિસ ખાતે રેલી સ્વરૂપે સુત્રોચાર કરીને મામલતદાર અને સબ રજીસ્ટારને આવેદનપત્ર આપ્યું
ગાંધીનગરના દહેગામ તાલુકાના જુના પહાડિયામાં બારોબાર આખુ ગામ વેચી દેવાનો મામલો સામે આવ્યો હતો, ગામની જમીન…
એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં રાત્રિ ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી
છોટા ઉદેપુર તાલુકાના પુનીયાવાંટની એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં રાત્રિ ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અર્થશાસ્ત્રીઓની બેઠક,આગામી બજેટમાં સરકાર નોકરીઓ, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન અપાશે
આગામી બજેટમાં સરકાર નોકરીઓ, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપી શકે છે. આ માટે…
RBIએ બેંકોને ફટકાર લગાવી, બેંકોએ લોનની રકમ લોકોના ખાતામાં પહોંચે તે દિવસથી વ્યાજ વસૂલવું જોઈએ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બેંકો તરફથી ઘણી ફરિયાદો મળી રહી હતી. આવી સ્થિતિમાં, બેંકોને કહેવામાં આવ્યું…
ગામમાં ઢોર ચરાવવાનું કામ કરતી યુવતીએ રૂ. 1 લાખમાં નકલી ડિગ્રી ખરીદી
રાજસ્થાનમાં નકલી ડિગ્રી કેસમાં SOGએ ચિત્તોડગઢની મેવાડ યુનિવર્સિટીમાં આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના સેકન્ડ ગ્રેડના…
ચાંદીપુરા વાયરસ થયો છે?, તો ક્યાં લક્ષણો જોવા મળે છે જાણો…
ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવા વાયરસે દેખા દીધી છે. આ વાયરસનું નામ ચાંદીપુરા…
ડિજિટલ ઇન્ડિયાનાં દાવાઓ વચ્ચે કરદાતાઓને કેવી સમસ્યા, ગ્રાહકે સોશીયલ મિડીયા પર રોષ વ્યક્ત કર્યો,
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કામગીરી સાથે જોડાયેલી આ સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે અને ઈન્ટરનેટ…
મેઘરાજાના સાંબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જાવ,મંગળવારથી મેઘરાજા રૌદ્રરૂપ ધારણ કરી શકે છે
મેઘરાજાના સાંબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જાવ. કેમ કે, કાલે બંગાળની ખાડીમાં મજબૂત લો-પ્રેશર સર્જાઈ શકે…
બિલના ચેક પર સહી કરવા મહીલા સરપંચે રૂ.25,000ની લાંચ માંગી
પંચમહાલના વાઘજપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ 25 હજાર રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ રંગેહાથ ઝડપી…
ગાંધીનગરમાં ત્રણ સંતાનના જન્મ બાદ 10 લાખના દહેજની માંગણી કરી પતિએ બીજા લગ્ન કરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
ગાંધીનગરનાં ભાટ ગામની પરિણીતાને લગ્નના 14 વર્ષ પછી શારીરિક માનસિક ત્રાસ આપી 10 લાખ દહેજની માંગ…