પાટીદારોને ભાજપમાં ક્યારેય અન્યાય નથી થયો, શું ૨૦૨૨ બાદ ઝ્રસ્ પાટીદાર હશે કે નહીં તેને લઇને નીતિન પટેલનું મોટું નિવેદન

પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે તેમજ પાટીદાર સીએમ મુદ્દે મહત્વનું નિવેદન…

ગુજરાત સરકારની સાનુકૂળ નીતિ અને પ્રોત્સાહક યોજનાઓને લીધે ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટ માં સમગ્ર દેશમાં નંબર વન છે-મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં નયારા એનર્જી દ્વારા નિર્મિત પેટ્રોકેમિકલ પ્રોજેકટનો શિલાન્યાસ કરતા જણાવ્યું…

સુરત દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર જાહેર: રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એવોર્ડ અર્પણ

કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં…

કૃષિ કાયદા રદ્દ કરવાના નિર્ણય બાબતે પૂર્વ DyCM નીતિન પટેલે શું કહ્યું તે જાણો

દેશમાં ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ…

લાંબી હાઈટ હોવાના કારણે વિદેશમાંથી મગાવા પડે છે ચપ્પલ, પરિવારમાં દરેકની ઉંચાઈ 6 ફૂટથી વધારે

દરેક માણસ સુંદર, ઉંચો, પહોળો અને સુંદર દેખાવા માંગે છે. ઘણા બધા ગુણો ધરાવે છે, પરંતુ…

કૂતરાઓ માટે લોન્ચ થયો મોબાઈલ,

આપણે સૌ જાણીએ છીએ કે મોબાઇલ ફોન વગર દુનિયા જ અટકી જાય છે. ફોન વગરની લાઇફ…

ઓલિમ્પિક્સ માટે અમદાવાદ અને ગાંધીનગરનાં 22 લોકેશન્સ નક્કી

2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટેની દાવેદારીને મજબૂત કરવા સરકાર તૈયારી કરી રહી છે. ગુરુવારે આ…

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આશરે રૂ. ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ફૂટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરતાં શિક્ષણ મંત્રી

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ…

ગુજરાતમાં ૧૬૨ તાલુકામાં ગ્રંથ, ગ્રંથાલય જ નથી , ૭૯ આવેદન છતાં ભરતી કરવામાં કોણીએ ગોળ જેવો ઘાટ

ગુજરાતમાં બેકારીનો ગ્રાફ ધડાધડ ઉંચો જઇ રહ્યો છે .ત્યારે રાજ્ય સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં…

સે.૨૪ ના ગેરકાયદે કતલખાના તથા મટનની દુકાનો બંધ કરાવવાની રજૂઆત

સે.૨૪ ના ઈન્દ્રનગરના ગેરકાયદે કતલખાના તેમજ લાયસન્સ વિનાની મટનની દુકાન આ બાબતે એ સેક્ટર ૨૯ માં…

તંત્રના નવા લફરાથી બિલ્ડરોમાં ફફડાટ, અનેક પ્રોજેક્ટો ધોંચમાં, ૫૦ થી વધુ પ્રોજેક્ટો સ્ટોપ જેવો ઘાટ

કોરોનાની મહામારી બાદ મોંઘવારી પણ કુદકે-ભુસકે વધી રહી ચે. ત્યારે કાચામાલના ભાવવધારા તથા કેટલાક સરકારી નીતિનિયમોથી…

બેંગ્લોરની હરોળમાં આઇટી કંપની માટે હબ બનાવવા રીટા દ્વારા સરકારને રજુઆત,

ગુજરાત બેંગ્લોર કરતાં ૈં્‌ હબમાં ઘણુંજ પાછળ છે. ભલે ખાતે ભલે ઇન્ફોસીટી અને પાર્ક બનાવ્યું પણ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું જ્ઞાન તુલાથી સન્માન કરાયું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે સાંજે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, કાળીયાબીડના અભિવાદન અને પ્રેરણા પર્વમાં વિશેષરૂપે ઉપસ્થિત…

શિક્ષકનું કાર્ય સૌથી કઠિન છતાં અનિવાર્ય કારણ કે શિક્ષક જ સમાજ નિર્માણ-ચરિત્ર નિર્માણનું કાર્ય કરે છે – રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગરના ચોથા દિક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી…

મહેસાણા જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવતા જીતુભાઈ વાઘાણી

મહેસાણા જિલ્લામાં” આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય ‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’નો ગોઝારીયાથી પ્રારંભ કરાવ્યો. “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com