કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 18 ડિસેમ્બરે ક્રાઉડ ફંડિંગ અભિયાન ‘ડોનેટ ફોર દેશ’ દિલ્હીથી લોન્ચ કરશે
કોંગ્રેસે આ અભિયાનને ‘દેશ માટે દાન’ નામ આપ્યું,આ ઝુંબેશ ‘બેટર ઇન્ડિયા માટે દાન’ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની…
પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવો છો, તો તેની સીસ્ટમ પણ જાણી લો..
વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરતી વખતે તમે જોયું હશે કે ઘણા લોકો 100ની જગ્યાએ 110 કે…
કબુતરબાજીની અઢળક ફરિયાદોના પગલે ગાંધીનગર ખાતે ક્યાં દરોડા પડ્યા વાંચો
નકલી દસ્તાવેજોને આધારે , અમેરિકા, યુકે, કેનેડા તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સ્ટુડન્ય વિઝા, વર્ક પરમીટ વિઝા…
કૂતરાઓનો ત્રાસ, શું ખરેખર આ પાલિકા વાળા કૂતરાં પકડે છે!..તો આટલાં બધાં કૂતરાં આવે છે ક્યાંથી?…..
રખડતા કુતરાઓને પકડવા માટે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.ચાર સંસ્થાઓને કુતરા પકડવા માટેની…
ચાંગોદર ખાતે ઠાકોર સમાજના અગ્રણી, જનસંઘના કાર્યકર, અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સ્વ. શ્રી શંભૂજી ઠાકોરના નિવાસસ્થાને પરિવારજનો સાથે મુલાકાત કરતા શ્રી અમિતભાઈ શાહ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે દેશના છેવાડાના નાગરિક સુધી…
ગાંધીનગર મનપા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મફતમાં આપશે ગાય, વાછરડું અને બળદ
ગુજરાતમાં રખડતા ઢોર એક વિકટ મુદ્દો બનતો જઈ રહ્યો છે, ત્યારે રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે…
પ્લાસ્ટિકની ઝબલા થેલીઓ, જે હાથમાં આવ્યું એ લઈને લોકો ટ્રેક્ટરની પાછળ-પાછળ ડુંગળી લેવા માટે દોડ્યા
રાજકોટ જિલ્લાના ઉપલેટાના શાકમાર્કેટ રોડ પર આજે ખેડૂતો જાહેર માર્ગ પર ડુંગળીનું ટ્રેકટર ભરીને લોકોને મફતમાં…
રુફ્ટોપ સોલારમાં ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના ૮૨ ટકા ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ :છેલ્લાં ૩ વર્ષમાં ગુજરાતમાં પાંચ લાખ આવાસ પર રુફ્ટોપ સોલાર લાગ્યા : રહેણાંક રુફ્ટોપ સોલારમાં ગુજરાતનો ૮૦ ટકા હિસ્સો : મંત્રી કનુભાઇ દેસાઈ
અમદાવાદમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ‘રુફ્ટોપ સોલાર’ વિષય પર બે દિવસીય નેશનલ…
CID ટીમ દ્વારા અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં 30 દિવસ સુધી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું : ડીજીપી રાજકુમાર પાંડિયન
ગુજરાતમાં વિદેશ જનારા લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની નજરે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે
રાંદેરના જૂના કાષ્ટના ઘરોમાંથી પ્રેરણા લઈ એરપોર્ટને હેરિટેજ ઈમારતનો લૂક અપાયો સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન…
રુફ્ટોપ સોલારમાં ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના ૮૨ ટકા ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ :છેલ્લાં ૩ વર્ષમાં ગુજરાતમાં પાંચ લાખ આવાસ પર રુફ્ટોપ સોલાર લાગ્યા : રહેણાંક રુફ્ટોપ સોલારમાં ગુજરાતનો ૮૦ ટકા હિસ્સો : મંત્રી કનુભાઇ દેસાઈ
અમદાવાદમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ‘રુફ્ટોપ સોલાર’ વિષય પર બે દિવસીય…
વર્ષ ૨૦૨૩માં આ સરકારી યોજનાઓએ મચાવી ધૂમ, લોકોમાં ખુબ થઈ ચર્ચાઓ
દેશમાં મોદી સરકારના કામકાજને અનેક દ્રષ્ટિકોણથી જાેઈ શકાય છે. આર્થિક દ્રષ્ટિકોણથી સરકારે અનેક સફળતાઓ મેળવી છે.…
દક્ષિણના MLA અલ્પેશજી ઠાકોરનું કાર્યાલય સેક્ટર-૧૧ ખાતે ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ઓપન થશે, અનેક લોકોની માનતા ફળી,
ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે ૫ ધારાસભ્યોની સંખ્યા છે, તથા પાંચેય સીટોમાં કેસરીયો લહેરાવી રહ્યો છે, ત્યારે…
અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં સીઆઇડી ક્રાઇમનાં દરોડા, ત્રણેય શહેરના ઘણા વિઝા કન્સલટન્ટો સકંજામાં
બોગસ દસ્તાવેજોના આધારે વિઝા આપવાની ચોકકસ બાતમી આધારે સીઆઇડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડિયનના આદેશ અનુસાર ૧પ…
1.48 લાખ ચોરસમીટરમાં 2500 કરોડના ખર્ચે તૈયાર થનારા ડાયમંડ બુર્સમાં વર્ષે 2 લાખ કરોડ કરતાં વધુનો હીરાનો વેપાર થશે
વિકસિત ગુજરાત પ્રગતિની વધુ એક મોટી હરણફાળ ભરવા જઈ રહ્યું છે. આવતીકાલે 17મી ડિસેમ્બરે હીરાનગરી સુરતમાં…