GJ- 18 નાં BJPના મહિલા કાર્યકરનાં આપઘાતથી ખળભળાટ, કોણે ભર્યું આવું પગલું? વાંચો…..

અમદાવાદ શહેરમાં ચાંદખેડામાં રહેતા BJPના મહિલા કાર્યકરે આત્મહત્યા કરી છે. જેમાં 50 વર્ષીય પિનલ શાહ નામની…

નકલી પોલીસ બની રાહદારીઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપી છરી બતાવી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની લુંટ કરતા ઈસમોને ઝડપતી રામોલ પોલીસ

લુંટ કરી મેળવેલ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ:૦૨ તથા રોકડા રૂપીયા તથા છરી તથા ગુનામાં…

કરચોરી અને નાણાકીય છેતરપિંડીથી દેશની નાણાકીય સ્થિરતા અને આર્થિક વિકાસને જોખમાય છેઃ ઉપરાષ્ટ્રપતિ

જીએસટીને ‘ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ’માં પરિવર્તિત કરવા બદલ ઉપરાષ્ટ્રપતિએ સીએ સમુદાયની પ્રશંસા કરી ઉપરાષ્ટ્રપતિએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને…

કમિશનરના ૨૦૨૩-૨૪ નાં અંદાજપત્ર અંતર્ગત અંદાજીત રૂ. ૧૮૧૧ કરોડ સામે રૂ. ૧૫૪૭ કરોડ કેપિટલ આવક તેમજ  રેવન્યુ આવક રૂ. ૬૩૬૪ કરોડ સામે રૂ. ૨૯૮૦ કરોડ  આવક થઈ

સને ૨૦૨૩-૨૪ મ્યુનિસીપલ કમિશનરનું રૂ.૮૪૦૦ કરોડનું બજેટ બનાવવામાં આવ્યું હતું અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા ખાતા…

ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અને આમ આદમી પાર્ટી ગુજરાત Minority President અમજદ ખાન પઠાણે જન્મદિવસ નિમિત્તે શારદાબેન હોસ્પિટલમાં 1000 ફળોના પેકેટનું વિતરણ કર્યું

અમદાવાદ આજે, 24 નવેમ્બર 2023, ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અને આમ આદમી પાર્ટી ગુજરાત Minority President અમજદ…

ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું રાતોરાત સ્થળ કેમ બદલાયું? અંદરના ડખા બહાર આવ્યા?

ગુજરાતમાં ૨૫ વર્ષથી એક હથ્થું શાસન ભાજપ કરી રહ્યું છે ત્યારે આ પાર્ટીને સિંચવવા અનેક લોકોનો…

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દિલ્લીમાં ૭ થી ૧૦ ડિસેમ્બર આયોજિત થઈ રહેલા ૬૯ માં રાષ્ટ્રીય અધિવેશન ના શુક્રવાર ના રોજ પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

દિલ્લીમાં અભાવિપના અધિવેશનમાં ઈંદ્રપ્રસથ નગર નામથી ટેંટ સીટી નું નિર્માણ થશે : સમગ્ર ગુજરાતની તમામ સ્ટેટ…

આંધળા થઈને મકાન નહીં લઈ લેવાનું, પહેલાં બધું જોઈ લો,.. જાણી લો… પછી OK કરો

ઘર, ફ્લેટ, પ્લોટ અથવા અન્ય કોઈપણ મિલકત ખરીદવી એ એક મોંઘી ડીલ છે, તેથી તેમાં સંપૂર્ણ…

ધ્યાન રાખજો, સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યાં છે… દેશમાં ગુજરાત ચોથા ક્રમે છે

શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં પણ હાલ બપોરના સમયે ગરમીને અહેસાસ થાય છે. ત્યારે બીજી…

ચાર્ટડ એકાઉન્ટન્ટે GTU વાળાને રૂ.50 કરોડમાં સુવડાવી દીધા,.. વાંચો કઈ રીતે…

હ્યુમન એરરના કારણે ગુજરાત ટેકનીકલ યુનિર્સિટીને ઈન્કમ ટેક્સની 50 કરોડની નોટિસ મળી છે. અત્રે જણાવીએ કે,…

દક્ષિણ MLA અલ્પેશ ઠાકોરનો ટેમ્પો જામ્યો, સ્નેહ મિલન હાઉસફુલ, મજબૂત MLA તરીકે ઉભરી આવ્યા, તંત્ર ઉપર ભારે પક્કડ

પ્રજાના પ્રશ્નોને વાંચા આપીને દક્ષિણના એમ.એલ.એ નું ભલે વજન આરોગ્ય ક્ષેત્રે ઘટ્યું પણ કમલમ ખાતે તેમનું…

વિજય હજારે ટ્રોફી : ગુજરાત ટીમનો આસામ સામે ૩૬ રનથી ભવ્ય વિજય 

સૌરવ ચૌહાણ ગુજરાત તરફથી સૌરવ ચૌહાણે 108 રન બનાવ્યા પિયુષ ચાવલાએ 10 ઓવરમાં 48 રન આપી…

સુરત કોર્ટમાં 100 કરોડનાં ફ્રોડ સામે 500 કરોડનો માનહાનિનો દાવો

કશ્યપ ઇન્ફ્રાના ડિરેક્ટર હિરેન ભાવસાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ…

અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂૂપિયા 157 કરોડની છેતરપિંડી કરનાર કોલ સેન્ટર કંપનીના 13 જેટલા સંચાલકો સામે સીબીઆઇએ ગુનો નોંધ્યો

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂૂપિયા 157 કરોડની છેતરપિંડી કરનાર…

વડોદરાનાં કોર્ટ રૂમમાં જ અચાનક વકીલને હાર્ટ એટેક આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે વડોદરામાં સિનિયર વકીલને કોર્ટ રૂમમાં…