કોંગ્રેસના વિરોધપક્ષના નેતા તરીકે ૬ નામ ઊભરી આવ્યા, કોંગ્રેસના વિરોધપક્ષના નેતા તરીકે ૬ નામ ઊભરી આવ્યા

    ગુજરાતમાં કોંગ્રેસનું જે રીતે ધોવાણ થયું છે ત્યારે અગાઉ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી એ…

દિ-લીપ, જીજે ૧૮ જિલ્લા પંચાયતનું ભાજપના દિલીપનું મજબૂત લિપણ સાથે આગમન

  જીજે ૧૮ ગાંધીનગર ખાતે આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલ દ્વારા પ્રમુખ પદે આરૂઢ…

ભાજપના શાસનકાળમાં રાજ્યનું દેવું આશરે ૬ ટકા જેટલું ઘટ્યું છે અને રાજ્યના નાગરિકોની માથાદીઠ આવક રૂ. ૨,૪૬,૩૨૯ રૂપિયા જેટલી થઇ છે, જે કોંગ્રેસકાળમાં માત્ર રૂ. ૩૬૨ ની હતી : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ

ચૌદમી વિધાનસભાના આઠમા સત્રના આજના દિવસે થયેલી ”અંદાજપત્ર” પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે, આ ચર્ચા ઉપરનો…

જીજે ૧૮નું હાર્દસમુ સે.૨૧ બન્યું કોંક્રિટનું જંગલ

નરેન્દ્ર મોદી દાદા, અમિત કાકા, રૂપાણી દાદા, નીતિન કાકા હવે દીકરાઓ ગાંધીનગર મનપામાં પૈસા આપવાનું બંધ…

ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણને કારણે કરફીયુ

                  રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને…

પેથાપુર બાદ કુડાસણ ખાતે ડમ્પિંગ સાઇટ ની બબાલ

ગાંધીનગર ખાતે હમણાંજ મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ પેથાપુર ખાતે ખસેડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારે વિરોધ…

આપ પાવરફુલ, કોંગ્રેસ ડબ્બા ડૂલ થતાં કોંગ્રેસનું રાયસણ ખાતે આવતીકાલે કાર્યકરોનું સંમેલન

ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થયો છે, ત્યારે આપ પાર્ટી સુરત ખાતે ઉભરી આવી છે અને સુરતમાં ૨૭…

ભાજપ દ્વારા ૬૦ વર્ષની વયના ઉમેદવારોને ટિકિટ નહીં આપવાના નિર્ણયથી સીનિયર સીટીજનોએ અન્ય પક્ષો પર નજર દોડાવી

જીજે ૧૮ ગાંધીનગર એટલે ગ્રીનસિટી, વૃક્ષોની નગરી તરીકે બિરૂદ મળ્યું છે ત્યારે આ બિરૂદ હવે ભુંસાતું…

આપ પાર્ટી બાદ કોંગ્રેસનું રાયસણ ખાતે આવતીકાલે બેઠક, રાઓવર્લ્ડ નું લાગ્યું ઘેલું

રાજ્યમાં કોરોના નો કહેર વધતો જાય છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ ના બ્યૂગલો વાગી રહ્યા છે.…

GJ-18 ખાતે આપનો ટેમ્પો જામ્યો

ગાંધીનગર ખાતે આજરોજ રાયસન ખાતેઆમ આદમી પાર્ટીના કાર્યકરોનો સંમેલન યોજાયું હતું ત્યારેમોટી સંખ્યામાં કાર્યકરોની સંખ્યા જોવાઈ…

ગાંધીનગર કોંગ્રેસના મુકેશ પટેલે પંજો છોડીને ઝાડુને પકડ્યું

ગાંધીનગર શહેરનાપૂર્વ કોંગ્રેસના શહેર પ્રમુખ મુકેશ પટેલે આજરોજ ગાંધીનગર ખાતેના રાયસણ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના…

આપ કોઈ પ્રસંગનો માંડવો નથી , કોરોના ટેસ્ટ તથા કોરોનાની રસી લેવાની ભીડ છે

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધીરે-ધીરે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે પહેલા અમદાવાદ હતું , હવે સુરતે…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com