ગુડામાં ગફ્લેબાજી, ACBની તપાસ ચાલતી હોવા છતાં મામલતદારનો ચાર્જ, ૪૦ કરોડની મિલકતની આસામી હોવાની ચર્ચા

૮ થી ૧૦ કર્મચારી રેગ્યુલર હોવા છતાં તેમણે લટકણીયા ગાજર, મામકાઓનું રાજ જેવું ઘાટ રાજ્યમાં દરેક…

GJ-18 મનપાનું શ્વાનો માટે ખસીકરણ, નગરજનો લાડવા ખવડાવીને ડેવલોપિંગ તરફ,

શહેરમાં મહિલાઓ, સંસ્થાઓ દ્વારા શ્વાનોને લાડવાનો આહાર ખવડાવીને તગડા બનાવવા કવાયત શ્વાનોના ખસીકરણની રસી કરતાં નગરજનોના…

લકી ડ્રોના નામે છેતરપીંડી, ગોલ્ડ ફાયનાન્સના નામે ટોપલાભરી સ્કીમ લાવી ગ્રાહકને પોપટ બનાવ્યા

ગાંધીનગરના ઘ – ૫ પાસે સેકટર – ૨૨ ના સુરભિ કોમ્પલેક્ષમાં આવેલા મીનાક્ષી ગોલ્ડ ફાયનાન્સનાં નેજાં…

સેન્ટ્રલ વિસ્ટા બન્યો જાેખમી, પ્રેમી -પંખીડાથી લઈને અનેક બીભત્સ ચેનચાળા, રાત્રે મોડા સુધી યુવક યુવતીના ડેરા,

પોલીસે ધોકા વાળી કરવી જાેઈએ તેવી પ્રજામાં ચર્ચા, સેન્ટ્રલ વિસ્ટા ર્નિભર્યા કાંડ જેવી ઘટના આકાર લે…

પ્રેમવિરસિંહ IGP : ગુજરાતના સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન : 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડ સુધારાયા

  ડીજીપીની રેસમાં અતુલ કરવાલ , વિકાસ સહાય , સંજય શ્રીવાસ્તવ , અનિલ પ્રથમ : અમદાવાદ…

ઉતરાણમાં પતંગ દોરી ના લુટસો, જાન હે તો જહાન હૈ, જુઓ વિડિયો, બે રૂપિયાના પતંગમાં જીવ ખોયો

અમદાવાદ આલ્ફા વન મોલ સ્થિત કેન્ડી ફ્લોસ શોપમાં ISI માર્ક વિનાના રમકડાં વેચતા ભારતીય માનક બ્યુરોના દરોડા

વેપારી પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વિનાના 304 રમકડાં જપ્ત : કોઈપણ પ્રકારની માહિતી હોય તો 079-27540314 ,…

કેન્દ્ર સરકારે દેશવાસીઓ પાસેથી G20ના પ્રમુખ તરીકે ભારતની પ્રાથમિકતાઓ નક્કી કરવા અંગે મંગાવ્યા સૂચનો

૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં સરળ નોંધણી ફોર્મ ભરીને https://innovateindia.mygov.in/ પ્લેટફોર્મ પર સૂચનો મોકલી શકાશે અમદાવાદ ભારત…

CMO વોટ્સએપ બોટ દ્વારા હવે નાગરિકો મુખ્યમંત્રીને 7030930344 સીધી ફરિયાદ કરી શકશે

મુલાકાતીઓની રજુઆત-ફરિયાદના સમાધાન માટે ડીજીટલ પ્રણાલી ‘વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ VMS રાજ્યની ૮ મહાનગરપાલિકાના શહેરીજનોની ઓનલાઇન ઓફલાઈન…

GJ-18 સરગાસણ ખાતે Activa નવ યુવાન ચાલકને Wagonr એ ઉડાડતા પાછળ સ્કૂલવાને કચડ્યો

GJ-18 સરગાસણ ખાતે Activa ચાલક ગાડી નંબર GJ-18.DK.9981મીત મુકેશકુમાર પુરોહિત વાહન લઈને જતો હતો ત્યારે wagonr…

રાજ્યમાં SGSTએ ૬૫ માંથી ૫૧ બોગસ પેઢીઓ ઝડપી પાડી : અમદાવાદની ૬ પેઢીઓ બોગસ પકડી

૫૧ પેઢીઓ થકી રૂ. ૫૭૭ કરોડના બિલો ઇસ્યુ કરી રૂ. ૯૭ કરોડની વેરાશાખ પાસઓન કરી :…

અમદાવાદ તથા AHTU ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગના મુખ્ય આરોપીને નવજાત બાળક સાથે પકડ્યા

કાર્ટૂન તસવીર રેશ્માભાઇ રાઠોડ નામની વ્યક્તિ મારફતે નવજાત બાળક રૂપિયા ૨,૧૦,૦૦૦/- માં ખરીદ કરી હતી અમદાવાદ…

અખંડાનંદ હોસ્પિટલ તથા આયુષ કોલેજનું નવીનીકરણ કરવા ભૂષણ ભટ્ટની આરોગ્યમંત્રીને ભલામણ

જમાલપુર ખાડિયા વિધાનસભાનાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અમદાવાદ જમાલપુર ખાડિયા વિધાનસભાનાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ…

ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી : કૉંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી અમદાવાદમાં ૨, સુરતમાં ૩ અને જામનગરમાં…

લોનના નામે ફાંદેબાજાે મોબાઇલમાં વિડીયો કોલ દ્વારા ફોટા મેળવીને સેકસ રેકેટથી બોગસ ફોટા એડિટ કરીને મહિલાઓને બ્લેકમેલ કરતા હોવાના કિસ્સા

દેશમાં મોબાઇલનું ઘેલું લાગ્યું છે, ત્યારે મોબાઈલ દ્વારા અનેકના નાણા તફડાવી લેતી ગેંગ સક્રિય હતી, ત્યારે…