બાપુનગરમાં પિતાએ પોતાના દસ વર્ષના દીકરાને એક ગ્લાસ પાણીમાં આશરે ૩૦ ગ્રામ જેટલો ઝેરી પાઉડર નાખી મારી નાખ્યો

આરોપી કલ્પેશભાઇ ગોવિંદભાઇ ગોહેલ મૃતક દીકરો : ઓમ ગોહેલ પિતાને પોતાના બાળકો સાથે મરી જવાનો વિચાર…

અમદાવાદ અને અમેરિકાના તબીબોએ બે બાળકીઓને અત્યંત જટીલ એવી સ્કોલિયોસીસ સર્જરી દ્વારા ખુંધની તકલીફથી પીડામુક્ત કરી

ઇન્ડો-અમેરિકન વર્કશોપ ફોર સ્પાઇન સર્જરી ઇન સરકારી સ્પાઇન હોસ્પિટલ !!સિવિલ મેડિસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા અમેરિકી…

પશ્ચિમ રેલવે ચલાવશે વધુ ત્રણ જોડી મહાકુંભ સ્પેશિયલ ટ્રેનો

અમદાવાદ-જંઘઈ, સાબરમતી-બનારસ અને વિશ્વામિત્રી-બલિયા ની વચ્ચે ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો…

ગુજરાતની જનતાનું મુળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગે સમિતિ રચના ગતકડા -નાટક :ડૉ. મનિષ દોશી

ગુજરાતમાં યુનિફોર્મ સર્વીસકોડની જરૂર છે, એટલે ‘સમાન કામ સમાન વેતન’, યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે, એટલે…

ભાણવડ નગરપાલિકા ચૂંટણીમાં ખોટી રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ મુદ્દે ‘આપ’ નેતા ઇસુદાન ગઢવિની ગાંધીનગર ખાતે ચુનાવ આયોગમાં ફરિયાદ 

રીટર્નિંગ ઓફિસર પર દબાણ બનાવીને ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા :ભાજપના નેતાઓએ…

પ્લાઝમા ટેકનોલોજીનો ઉપયોગ કરી સરફેસ મોડીફીકેશન કરવાના વિષય પર GCCI દ્વારા  સેમિનાર યોજાયો

  અમદાવાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) અને…

હીરા ઉદ્યોગને બજેટમાં કોઇપણ રાહત નહીં, ૫૦% કારખાના બંધ, પ્રોડક્શન ૭૦% ઘટયું, ગુજરાતમાં દોઢ કરોડ બેકાર : નરસિંહ પટેલ

હીરામાં વેકેશન ખુલ્યા બાદ ૭૦ દિવસ છતા હિરા ઉદ્યોગમાં દિન પ્રતિદિન મંદી, કારખાનાદારો તેમજ હિરામાં કામ…

૬૮ નગરપાલિકામાં ૧૯૬ બેઠકો તેમજ જુનાગઢ મહાનગરપાલિકાની ૯ બેઠકો, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની ૧૦ બેઠકો એમ કુલ મળીને ૨૧૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય

અમદાવાદ ૪ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો…

UCCથી ગુજરાતમાં આદિવાસી સમાજ, બક્ષીપંચ સમાજ, જૈન સમાજ અને વિચરતી વિમુક્ત જાતિના લોકોની ધાર્મિક-સામાજિક વિધિઓ, રિવાજો, પરંપરાઓને મોટી અસર થશે : અમિત ચાવડા

ગુજરાતમા ભાજપની આંતરિક લડાઇ, ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, સરકારીની નિષ્ફળતાઓ વ્યાપક છે, એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી…

ગુજરાતના એક શહેરમાં હાર્ટએટેકથી હાહાકાર! 72 કલાકમાં 7 લોકોને ઢળી પડતા મોત આવ્યું

રાજકોટમાં હાર્ટએટેકની ઘટનાઓ ઘાતક બની રહી છે. રાજકોટમાં હાર્ટએટેકથી 7 લોકોના મૃત્યુ થયા છે. માત્ર 72…

ગુજરાત સરકારમાં વર્ગ 1 અને વર્ગ 2 ની નોકરી મેળવવાની સુવર્ણ તક

ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠાલા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સરકારી…

લાલ મરચાએ ખેડૂતોને રડાવ્યા… રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષના સૌથી નીચા ભાવ આ વર્ષે મળ્યા

રાજકોટ રાજકોટમાં મરચાની સિઝન આવી ગઈ છે. ખેડૂતોના ખેતરમાં મરચાનો પાક તૈયાર થઈ ગયો છે અને…

ધારાસભ્ય કોમનમેન કરસન કાકા ના રહ્યા, વાંચો રસપ્રદ તેમની વાતો

મહેસાણા મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થયુ છે. કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના…

કાળી ટી-શર્ટ પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો.. જાણો

કર્ણાટક હવે તમે રસ્તાઓ પર દરેક જગ્યાએ ગતિ માપવાના કેમેરા લગાવેલા જોઈ શકો છો. એવું માનવામાં…

લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીના ડાયરાને ‘રામ રામ’.. લોકડાયરામાંથી સંન્યાસની જાહેરાત કરી

  ગુજરાતી લોકસાહિત્યના ખ્યાતનામ કલાકાર ભીખુદાનભાઈ ગઢવીએ લોકડાયરામાંથી સંન્યાસની જાહેરાત  છે. પદ્મશ્રીથી સન્માનિત થનાર લોકગાયકે અચાનક…