મલાલાનું પુસ્તક વાંચતા હોવાની શંકા રાખીને હથિયારધારી ટોળાનો હુમલો
શહેરના વસ્ત્રાપુરમાં આવેલા ઔડાના ગાર્ડનમાં કેટલાક લોકો પુસ્તક વાંચવા એકત્રિત થયા હતા. ત્યારે લાકડી અને દંડા…
મહાદેવ એપ.ના પ્રમોટર સહિત 97ને રૂા.40603 કરોડની જીએસટી નોટીસ
નવી દિલ્હી, તા.29 દેશભરમાં બહુ ચર્ચિત બનેલા મહાદેવ એપ.ના સુત્રોધારો સહિત 97 લોકોને રૂા.40603ની જીએસટી નોટીસ…
‘તમને 200 વર્ષ લાગ્યા તો અમારી પાસે ઉતાવળની અપેક્ષા કેમ?’ લંડનમાં CJI સૂર્યકાંતનો ધનિક દેશોને સવાલ
વિકસિત દેશોએ છેલ્લાં 200 વર્ષોમાં મોટા પાયે ઔદ્યોગિકીકરણ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે હવે સ્વચ્છ…
Trump એ વેનેઝુએલા સાથે કરી વિશ્વની સૌથી મોટી ડીલ, 65 અબજ બેરલ તેલ ભંડાર પર નિયંત્રણ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા સાથે “વિશ્વ ઇતિહાસનો સૌથી મોટો તેલ સોદો” જાહેર કરીને વૈશ્વિક સ્તરે…
પિતાના ઠપકા અને મારના ડરથી 4 બહેનોએ છોડ્યું હતું ઘર: સુરતથી 770 કિમી દૂર કર્ણાટકથી પોલીસે શોધી કાઢી
સુરતના પૂણાગામ વિસ્તારમાંથી રહસ્યમય રીતે ગુમ થયેલી ત્રણ સગીરા સહિત ચાર બહેનોના કેસનો આખરે ભેદ ઉકેલાયો…
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
રોજ 1 ઈંડું ખાવાથી હૃદય પર શું અસર થાય? 185 દેશોના ડેટામાંથી સામે આવ્યું સત્ય …
Nepal Flood: નેપાળ સરકારનો યુ-ટર્ન, હવે વિદેશી સહાય સ્વીકારવા તૈયાર, ભારતે બતાવી દિલદારી
નેપાળમાં આવેલા વિનાશક પૂર અને જળપ્રલય બાદ રાહત અને બચાવ કામગીરીને લઈને સરકારે પોતાના વલણમાં મોટો…
ફુડ પેકેટ ખાવાના શોખિન લોકો ખાસ વાંચી લે જો આ સમાચાર , સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ FSSAI એક્શનમાં આવ્યું;
જો તમે અથવા તમારા બાળકો વારંવાર પેકેજ્ડ ખોરાક ખાય છે અથવા તેને ખાવાનો આનંદ માણો છો,…
ગુજરાત ST બસ અને કાર રાજસ્થાનમાં અથડાયા, રાધનપુરના બે યુવાનના મોત
રાજસ્થાન જાલૌર સાંચોરમાં ગુજરાતની એસટી બસ અને ગુજરાતની કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. કારમાં સવાર…
🔥 સમિટ પહેલાં પાટનગરનાં 26 સર્કલનો થશે કાયાપલટ: લાંબા સમયથી પડતર દરખાસ્તને મંજૂરી, નવી સંસ્થાઓને સોંપાશે જવાબદારી
લાંબા સમયથી પડતર દરખાસ્તને પાટનગર યોજના વિભાગની મંજૂરી: સમિટ પહેલાં શહેરનાં 26 સર્કલ ‘વાઇબ્રન્ટ’ થશે :…
સિવિલના નેત્ર વિભાગમાં ઓપરેશનનો ‘ધમાકો’: 2 વર્ષમાં 7700થી વધુ દર્દીઓની આંખોની સર્જરી!
ગાંધીનગર સ્થિત GMERS સિવિલ હૉસ્પિટલના નેત્રરોગ વિભાગ દ્વારા વર્ષ 2025 દરમિયાન 1788 મેજર, 2163 માઇનર અને…
શિકારી ક્યાં ગાયબ? વનવિભાગ-પોલીસના હાથે હજુ ખાલી હાથ! ભાઈજીપુરા-સુઘડના બનાવમાં તપાસના નામે માત્ર રટણ, શિકારીનું પગેરું શોધવામાં તંત્ર નિષ્ફળ
ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મૂંગા પ્રાણીઓ હવે સુરક્ષિત રહ્યા નથી. થોડા દિવસ અગાઉ ગાંધીનગર…
ગિફ્ટ સિટી પાસે કચરાનો ‘કચરાકાંડ’! વલાદ ગામનું પ્રવેશદ્વાર કચરાના ઢગમાં ફેરવાયું
નેશનલ હાઇવે-48 પર આવેલા વલાદ ગામની એન્ટ્રી પાસે કચરાના ઢગલા ખડકાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો…
ખેલો ઇન્ડિયા સંવાદ’માં PM મોદીની યુવાનો સાથે સીધી વાતચીત: 2036 ઓલિમ્પિક માટે ભારતની પ્રતિભા ઘડવાનો મહાસંકલ્પ!
ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખાતે ‘MY Bharat’ ગાંધીનગર દ્વારા ‘ખેલો ઇન્ડિયા સંવાદ –…
બ્યુટી પ્રોડક્ટના ટીનમાંથી નીકળ્યા દારૂના 924 ચપલા
દારૂૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અવનવા અને ચોંકાવનારા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકોટ…