સાફો અને સનગ્લાસ પહેરેલો પોતાનો ફોટો પોસ્ટ કર્યો, તો દલિત યુવાનને માર માર્યો, દલિતોનું રેલી સાથે આવેદન

દલિત સમાજના લોકો ગુરુવારે સનગ્લાસ અને સાફા પહેરીને હિમતનગરમાં સાબરકાંઠાના એસપી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી…

રીલ બનાવવાનાં ચક્કરમાં છોકરી એવી પડી કે…..,જુઓ વિડીયો

વરસાદના ખુશનુમા વાતાવરણમાં સોશિયલ મીડિયા પર એક પછી એક રીલ જોવા મળી રહી છે. ક્યારેક કોઈ…

અમદાવાદ શહેર અન્ન નિયંત્રક વિમલ પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

રેશનકાર્ડ ધારકો માય રેશન એપ્લિકેશન થકી ઘરે બેઠા કે.વાય.સી કેવી રીતે થઈ શકે? તેની જાગૃતિ લાવવાના…

ભાજપ દ્વારા અમદાવાદ ટાગોર હોલ ખાતે”કારગિલ વિજય જનસભાનું” આયોજન,  શહીદ વીર પરિવારના સભ્યોના સન્માન 

કોંગ્રેસ પાસે ક્યારેય પણ કોઈ પ્રકારની વિચારધારા રહી નથી. કોંગ્રેસે ફક્ત ચૂંટણી જીતવા અને સત્તા મેળવવા…

અમદાવાદ મંડળ પર રેલવે ટિકિટ ભાડાની ચુકવણી માટે QR કોડની સુવિધા

અમદાવાદ, મણીનગર, અસારવા તથા વટવા સ્ટેશનોના તમામ અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર ક્યૂઆર કોડ મારફતે અનરિઝર્વ્ડ ટિકિટની…

પુર્વમંત્રી જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે ખટરાગ, જાણો શું છે મામલો

પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ સમિતીના ચેરમેન નરેશ પટેલે કરેલા નિવેદન અંગે પુર્વમંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યુ…

ખાતરની 2,000 થેલી કૂવામાં માંથી મળી આવી,.. ગુજરાત કનેક્શન?

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લાના ભોકરદન તાલુકામાં ખાતરની 2,000 બૅગ કૂવામાં નાખી દેવાનો એક કિસ્સો…

તનિષ્કના શોરૂમ માં ઘૂસીને હીરાના દાગીનાની લૂંટ, આશરે 20 કરોડ રૂપિયાનાં દાગીના લૂંટાયા

બિહારના પૂર્ણિયામાં ધોળા દિવસે 20 કરોડ રૂપિયાની લૂંટની ઘટના બની છે. તનિષ્કના શોરૂમ માં ઘૂસીને હીરાના…

IAS પૂજા ખેડકરનાં કૌભાંડ બાદ સીવીલ સર્વીસ ઉપર પણ અનેક સવાલો ઉભા થયાં

IAS પૂજા ખેડકરે કથિત OBC Certificate જાહેર કરીને IAS માં નોકરી મેળવી છે. જ્યારે આ મામલો…

એકલા ગુજરાત રાજ્યમાં જ રૂ. 2000 કરોડ વળતરના દાવાઓના નાણાં જમા છે : સુપ્રીમે ખુલાસો માગ્યો

રાજ્યના નિવૃત્ત જજે મે મહિનામાં મેલ કરેલો તેના પરથી ખંડપીઠે સુઓમોટો પિટિશન કરી છે. જેમાં રાજ્ય…

રાજયમાં છેલ્લા ચાર વર્ષમાં 4861 જેટલા નાના ઉદ્યોગો થયાં બંધ, હકિકતો સામે આવી

મંદી અને આર્થિક તંગીના કારણે એકમો માંદા પડયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ એકમો બંધ થયા, ગુજરાત ત્રીજા…

માનહાનિના કેસમાં રાહુલ પહોંચી શક્યા નહીં, હવે 12 ઓગસ્ટે હાજર થવું પડશે

સુલતાનપુરના એમપી ધારાસભ્યની અદાલતે પણ રાહુલ ગાંધીને અમિત શાહ વિરુદ્ધ આપેલા નિવેદન માટે તેમની સામે નોંધાયેલા…

Gj -18 ખાતે વનતંત્ર દ્વારા તોડવાની નોટિસો મંદિર કે દેરીઓ ? બજરંગ દળ, vhp માં રોષ ભભુક્યો

મંદિરોને અગાઉ તિજોરી, મંજીરાથી લઈને તમામ ચીજ વસ્તુઓ મનપા દ્વારા આપી છે ,ત્યારે આ દબાણ સંયુક્ત…

રાજ્યના પ્રત્યેક દર્દી માટે શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ એ જ અમારી પ્રાથમિકતા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય…

મહિલા ડોકટરને ફોન આવ્યો, તમારા ફોનનો ઉપયોગ પોર્ન વીડિયો ફેલાવવા માટે થઈ રહ્યો છે અને તેણીએ 59 લાખ રૂપિયા આપી દીધા…

અભણ તો ઠીક પરંતુ ભણેલા ગણેલા અને ટોપના લોકો પણ સરળતાથી ઠગાઈનો ભોગ બની જતાં હોય…