વડાપ્રધાન નરેન્દ્ર મોદી લદ્દાખના કારગિલ પહોંચ્યા, 1999ના યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લદ્દાખના કારગિલ પહોંચ્યા છે. તેમણે 1999ના યુદ્ધના…
રાજ્યમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે
રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને…
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 118 કેસ, અત્યાર સુધીમાં 41 બાળકોના મોત
દેશના ઘણા ભાગોમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુજરાતમાં પણ બુધવારે…
દ્વારકાના સુદર્શન સેતુમાં પાંચ જ મહિનામાં સળિયા દેખાવા લાગ્યા, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો
રાજ્યમાં ભારે વરસાદને લઈ અનેક લોકોના જીવન પર ભારે અસર પડી છે. આ દરમિયાન હજુ પણ…
વકીલ બારોબાર શૌચક્રિયા કરવા બેઠાં અને કૂતરું પ્રાઇવેટ પાર્ટ કાપીને ભાગી ગયું
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પિટબુલ કૂતરો ફરી એકવાર આતંક મચાવતો જોવા મળ્યો છે. જ્યાં ખુલ્લામાં શૌચ કરી…
ખંડણીના ગુનામાં મદુરાઈ પોલીસથી બચવા સૂર્યા કુમારી પતિના ઘરે સંતાવા માટે ગાંધીનગર આવ્યાં હતા
ગાંધીનગરમાં IAS રણજીત કુમારની પત્ની સૂર્યા કુમારીના આપઘાત કેસમાં નવું નવું બહાર આવી રહ્યું છે. હવે…
પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જેવી શરતો ઘણી વાર અનેક તકરારોને આમંત્રિત કરી શકે : હાઇકોર્ટ
જામીન આપતી વખતે મૂકવામાં આવતી શરતોના ભંગ બદલ જામીન રદ કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજીમાં…
રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં ખાલી પડેલી જજની સંખ્યા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો
સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ…
ગાંધીનગરમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જમાવી ‘ડમરી ‘ થયાં યુવક- યુવતીઓ, વાંચો કોણ છે આ નબીરા…
ગાંધીનગરની નજીક આવેલા અલુવા ખાતેના એક ફાર્મ હાઉસમાં બર્થડે પાર્ટીના નામે ચાલતી દારૂૂની મહેફિલમાં પોલીસે દરોડો…
રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે પુછેલ પ્રશ્ન, ગુજરાત હાઈકોર્ટમાં ૫૨ ન્યાયાધીશોની જગ્યાઓમાંથી ૨૩ જગ્યાઓ ખાલી
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી : શક્તિસિંહ નવી દિલ્હી રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના જવાબમાં…
વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટરે પ્રેમજાળમાં ફસાવી શૈક્ષણિક ધામમાં જ દુષ્કર્મ આચર્યું
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને…
બોરસદમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ અને પાણી ભરાયેલ નીચાણવાળા વિસ્તારોનું ટ્રેક્ટર ઉપર બેસીને નિરીક્ષણ કરતા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ
અધિકારીઓ સાથે બેઠક યોજી બોરસદ શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિથી વાકેફ થયા આણંદ બોરસદ શહેરી વિસ્તારમાં…
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં પેવિંગ બ્લોકની થયેલ કામગીરીની તટસ્થ એજન્સી મારફતે તપાસ કરવા વહિવટી કમિશ્નરને પત્ર લખતા ગુજરાત વિધાનસભા પુર્વ વિપક્ષનેતા પરેશ ધાનાણી
બ્લોક રોડમાં ખુબજ નબળી કક્ષાનુ કામ કરેલ હોવાનાં લીધે તમામ બ્લોક રોડ તુટી ગયા : ધાનાણી…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત કરતી રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ
યુરોલોજી વિભાગને લેપ્રોસ્કોપિક સર્જરી માટે 3-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમ પ્રાપ્ત થઈ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ હેઠળ વર્ષ…
વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાતે
ગઇકાલ તા. ૨૪ જુલાઇએ રાજ્યમાં સૌથી વધુ વરસાદ બોરસદમાં વરસ્યો હતો. ૩૫૪ મી.મી. જેટલો વરસાદ બોરસદ…