હર્ષ સંઘવીની સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને સમીક્ષા : અમદાવાદના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર 

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે સવારે 10:30 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુરક્ષાની સમીક્ષા કરવા પહોંચ્યા…

સજા પામેલા કેદીઓની સમય પહેલા છૂટકારા મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટમાં સજા પામેલા કેદીઓની સમય પહેલા છૂટકારા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે આ…

પેથાપુરમાં બે અકસ્માતનાં બનાવ: 2 લોકોનાં મોત

ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાએ બે અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવોમાં રીક્ષા ચાલક તેમજ બાઈક સવાર મહિલાનું…

ગાંધીનગરમાં સમાધાન થઇ ગયું હોવા છતાં દીકરાની કસ્ટડી માટે પતિ ઉપર વીફરેલી પત્નીએ સાસુને પણ માર માર્યો

ગાંધીનગરમાં પતિ પત્ની વચ્ચેના ઘરકંકાસે પોલીસને દોડતી કરી દીધી હતી. કોર્ટમાં સમાધાન થઇ ગયું હોવા છતાં…

કલોલમાં વાસણ ઘસતી જેઠાણી પર બ્લેડનાં ઝીંકી દેરાણી નાસી ગઈ

કલોલ રેલ્વે પૂર્વ પાણીની ટાંકી પાસે પંદરેક દિવસ અગાઉ કચરા બાબતે દેરાણી જેઠાણી વચ્ચે ઝગડો થયો…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 11 ઓક્ટોબરના રોજ મુંબઈ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના રોડ શૉનું નેતૃત્વ કરશે

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 11 ઓક્ટોબર, 2023 બુધવારના રોજ મુંબઈ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ…

સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત…

ગુજરાતમાં લેઉવા પટેલ સમાજ જે તરફ જાય છે. તે તરફ રાજકારણ ઢળે છે: નરેશ પટેલ

લેઉવા પટેલનાં કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણનાં સંડેર ખાતે નિર્માણ પામી રહ્યું છે.ત્યારે સૌરાષ્ટ્રનાં કાગવડ…

ગાંધીનગરની 42 વર્ષીય ત્યક્તા મહિલાને સરગાસણનાં 26 વર્ષીય યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી ગઈ

ગાંધીનગરની 42 વર્ષીય ત્યક્તા મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી સરગાસણનાં 26 વર્ષીય યુવક સાથે મિત્રતા કેળવવી ભારે…

51 વર્ષ પહેલાં ઈઝરાયલી એજન્સી મોસાદે જે કર્યું તે જોઈને સમગ્ર દુનિયાની આંખો પહોળી જ રહી ગઈ, હવે હમાસને છોડશે નહીં..

ઈઝરાયલ પર ફરી આતંકી સંગઠન હમાસે હુમલો કર્યો છે. આ જોઈને બરબસ જર્મનીનાં મ્યૂનિખ શહેરમાં થયેલ…

એક પક્ષીએ એવી રીતે ગીત ગાયું કે પક્ષીવીદો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા, સાંભળો કેવું ગાય છે…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ 11 ઓક્ટોબરના રોજ મુંબઈ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના રોડ શૉનું નેતૃત્વ કરશે

‘ગેટવે ટુ ધ ફ્યુચર’ ની થીમ પર યોજાશે વાયબ્રન્ટ ગુજરાત 2024 જે માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત…

વડોદરા-ગેરતપુર સેક્શનમાં બ્લોકને કારણે કાલે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

અમદાવાદ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કનીજ યાર્ડમાં ફુટ ઓવર બ્રિજ લોન્ચિંગ માટે બ્લોક લેવાના…

ભરૂચ, નર્મદા અને વડોદરા જીલ્લામાં માનવસર્જિત પુર આપદાને કારણે શિક્ષણ વ્યવસ્થાને થયેલ નુકશાન : ડૉ. મનીષ દોશી

અભ્યાસ કરતા તમામ બાળકોને પુસ્તકો/બેગ/ફી સહીતમાં સહાય આપવા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…

પૂર્વ મંત્રી પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય તથા તાલુકા પ્રમુખ ઉપસ્થિતીમાં મિલેટ્સ નું મહત્વ અને ઉપયોગિતા ને લઈ ને શીબીર યોજાઇ

પ્રાંતિજ ઉમાધામ ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી જિલ્લા પંચાયત સાબરકાંઠા દ્રારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ૨૦૨૩…