કુડાસણમાં સ્વાગત રેઈન ફોરેસ્ટ – 2 કોમ્પલેક્ષમાં ઈન્ફોસિટી પોલીસે રેડ કરતાં ગેર કાયદેસર રીતે ચાલતું સ્પા ઝડપાયું

ગાંધીનગરના કુડાસણમાં સ્વાગત રેઈન ફોરેસ્ટ – 2 કોમ્પલેક્ષમાં ઈન્ફોસિટી પોલીસે રેડ કરતાં ગ્રાહકોની નમૂના મુજબની નોંધણી…

શિવરાત્રીના મેળામાં અમદાવાદથી ગિરનાર ફરવા ગયેલા 28 વર્ષના યુવકનું હાર્ટ અટેકના લીધે મૃત્યુ

રાજ્યમાં યુવાનોમાં સતત હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ યુવકને કોઇપણ પ્રકારની બીમારી ન હોય…

ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ બ્યૂટી પેઝેંટને પોતાના નામે કર્યુ, મિસ વર્લ્ડ બની..

આખરે દુનિયા જે ક્ષણની રાહ જોઈ રહી હતી, તે ક્ષણ આવી ગઈ છે. 71મી મિસ વર્લ્ડના…

નરોડા પોલીસે એરકુલરની આડમાં દારૂની હેરાફેરી કરતી ગેન્ગને ઝડપી પાડી, કુલ રૂ. 79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો …

અમદાવાદની નરોડા પોલીસે એરકુલરની આડમાં દારૂની હેરાફેરી કરતી ગેન્ગને ઝડપી પાડી છે. નરોડા પોલીસે વિદેશી દારૂના…

એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ શનિવારે સાંજે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું

એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ શનિવારે સાંજે ચૂંટણી કમિશનર અરુણ…

દેશમાં પછાત, દલિતો અને આદિવાસીઓ કેટલા ? શું ભાજપ ગણતરીથી ડરે છે?અદાણી,અંબાણીની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ પણ ખેડૂતો અને આદિવાસીઓની લોન માફ નથી થઈ : રાહુલ ગાંધી

આપણે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવી પડશે કારણ કે આ નફરતનો, હિંસાનો દેશ નથી, પ્રેમનો દેશ…

AMC દ્વારા નવા વાડજમાં 150 જેટલા મકાનો નોટિસ આપ્યા વગર ગેરકાયદેસર રીતે તોડી પડાયા તે મુદ્દા પર ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત 700 જેટલા રહીશોને ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો છે:…

સંગઠન જ ભાજપની તાકાત,”પાર્ટી વિથ ડિફરન્સ”,જન આશીર્વાદ યાત્રા- બાઈકરેલી આજે એલિસબ્રિજ વિધાનસભા સવારે આઠ કલાકે ધરણીધર દેરાસરથી નીકળી

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકની સંયુક્ત આઈ. ટી. પ્રોફેશનલ્સની મીટ યોજાઈ “ MINIMUM GOVERNMENT- MAXIMUM…

ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીક કારના ચાલકે પૂરપાટ ઝડપે ટક્કર મારતાં બાઈકમાં સવાર 3 માંથી એક યુવાનનું અકાળે મોત

ગાંધીનગરના ગિફ્ટ સિટી જમનાબાઈ સ્કૂલ સામેના રોડ ઉપર કારની ટક્કરથી એકસેસ સવાર ત્રણ મિત્રો રોડ ઉપર…

ગાંધીનગરના કોલવડા ગામમાં રીક્ષા ચાલક ઉપર એસીડ વડે હૂમલો કરવામાં આવતાં ચકચાર

ગાંધીનગરના કોલવડા ગામમાં આવેલ રાંગળી માતાના મંદિરે દર્શન કરવાના મુદ્દે ગામના પાંચ ભાઈઓએ રીક્ષા ચાલકને ગડદાપાટુ-…

પોલીસને ભાવનાની વાત ગળે ઉતરી નહીં, શેરથા ટોલ ટેક્ષ નજીક કાર માંથી દારૂ ઝડપાયો…

ગાંધીનગરના શેરથા ટોલ ટેક્ષ નજીક મહેસાણા હાઈવે રોડ પરથી અડાલજ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વેન્યુ કારમાં…

રાજ્યના ખૂણે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર ચાલી રહ્યું છે. બુલડોઝર ક્યાં જશે તેની કોઈને ખબર નથી : હર્ષ સંઘવી

ગુજરાત સરકારે આજે કચ્છ પશ્ચિમના કુરાન અને કંધવન ગામોમાં ગેરકાયદેસર જગ્યાઓ પર બનેલા મદરેસાઓ (મદરેસા) સામે…

રાજ્યમાં ખોટા દસ્તાવેજોના કિસ્સાઓ ને લઈ સરકારનો પરિપત્ર, સબ રજીસ્ટ્રાર એ દસ્તાવેજ તૈયાર કરનારે બને પક્ષકાર ની ખરાઈ કરવાની રહશે

રાજ્યમાં સબરજીસ્ટ્રાર કચેરીઓમાં સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત નોંધણી થતા દસ્તાવેજોમાં તાજેતરમાં મૂળ માલિકોને બદલે બેનામી માણસોને…

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અંદાજે 50 લાખ રૂપિયાનો 50 હજારથી વધુ વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડી ટ્રક ચાલકની ધરપકડ કરી

ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. મુંબઈ – અમદાવાદ હાઈવે પરથી એસએમસીએ અંદાજે 50…

દિલ્હીની એક કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને ઉપસ્થિતિ દરમિયાન હેલ્ધી ફૂડ અને બોટલબંધ પાણી ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા

દિલ્હીની એક કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહને ઉપસ્થિતિ દરમિયાન હેલ્ધી ફૂડ અને બોટલબંધ…