ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે મોટી ભેટ : પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે અમદાવાદ અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા…
અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાનની મેચમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઇમેલ કરનાર ઇસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ
આરોપી હાલ ગામ ખેરડી રાજકોટ ખાતે તેના બહેન બનેવી તથા ભાઇ સાથે રહી ખેત મજુરી તથા…
ભારત-પાકિસ્તાન મેચની ૧૫૦ જેટલી નકલી ટિકીટો તથા ટીકીટ બનાવવાના સાધન- સામગ્રી સાથે ૪ યુવકોને ઝડપતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
મેચ ટીકીટ આરોપી (ડાબે થી જમણે) 1) ધ્રુમિલ ઠાકોર 2) રાજવીર ઠાકોર 3) જયમીન પ્રજાપતિ 4)…
હવે સરકારે બે લગ્ન કરવાનો કાયદો બનાવ્યો, બાકી જેલમાં જવા તૈયાર રહો… પોસ્ટ વાયરલ
સોશિયલ મીડિયા પર અચાનક એક પોસ્ટ વાઈરલ થવા લાગી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે આફ્રિકાની…
રાજધાની દિલ્હીમાંથી ચોરાયેલી ક્રિપ્ટો કરન્સી હમાસ સુધી પહોંચી ગઈ, સુરક્ષા એજન્સીઓ સતર્ક
પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસનું એક આઘાતજનક ગુનાહિત ભારતીય જોડાણ પ્રકાશમાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાંથી ચોરાયેલી ક્રિપ્ટો…
એસ કે. લાંઘાએ સાંતેજ પાસેની જમીન સત્તાનો દુરુપયોગ કરી ધરતી સહકારી મંડળીને પધરાવી દીધી
ગાંધીનગરનાં પૂર્વ કલેક્ટર એસ કે લાંઘા વિરુદ્ધ કલોલના સાંતેજ પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં…
બિલ્ડર માટેના ફાયદા, ગુડાના કાયદા સામે રહીશોને હવે ના કરશો વાયદા, મકાનના ૭ વર્ષ નિયમ મુજબ થયા બાદ તબદીલ ભાડે આપી શકે તે સંદર્ભેરહીશોનો મુખ્યમંત્રીને પત્ર
ગુડા દ્વારા ગરીબોથી લઈને મધ્યમ વર્ગ માટે જે મકાનો ૧-મ્ૐદ્ભ અને ૨-મ્ૐદ્ભ બનાવવામાં આવ્યા છે, તે…
પહેલા બીજા અને ત્રીજા નોરતાએ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં ત્રિ-દિવસીય કાર્યક્રમ
બાબા બાગેશ્વરના ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી માં અંબેના દરબારમાં હાજરી આપશે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો સમગ્ર કાર્યક્રમ હાલ…
ઈઝરાયલમાં હમાસનાં આતંકવાદીઓએ લોહીની નદીઓ વહાવી, 40 બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા
ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ સતત ત્યાંથી લોહીયાળ ઘટનાઓ સામે આવી રહી છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન…
અફઘાનિસ્તાન ફરી 6.3ની તીવ્રતાનાં ભૂકંપથી ધણધણ્યું
અફઘાનિસ્તાનમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં…
કડીમાં પોલીસે દુકાનને મારી હથકડી, ખાખીનો ડર, દુકાનદારો દુકાન ખુલ્લી મુકી તેનાં ઘર…
કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ક્રાઈમનો રેટ દિવસેને દિવસે વધતો જતો હોય તેવું…
હર્ષ સંઘવીની સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને સમીક્ષા : અમદાવાદના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે સવારે 10:30 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુરક્ષાની સમીક્ષા કરવા પહોંચ્યા…
સજા પામેલા કેદીઓની સમય પહેલા છૂટકારા મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવ્યા
સુપ્રીમ કોર્ટમાં સજા પામેલા કેદીઓની સમય પહેલા છૂટકારા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે આ…
પેથાપુરમાં બે અકસ્માતનાં બનાવ: 2 લોકોનાં મોત
ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાએ બે અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવોમાં રીક્ષા ચાલક તેમજ બાઈક સવાર મહિલાનું…
ગાંધીનગરમાં સમાધાન થઇ ગયું હોવા છતાં દીકરાની કસ્ટડી માટે પતિ ઉપર વીફરેલી પત્નીએ સાસુને પણ માર માર્યો
ગાંધીનગરમાં પતિ પત્ની વચ્ચેના ઘરકંકાસે પોલીસને દોડતી કરી દીધી હતી. કોર્ટમાં સમાધાન થઇ ગયું હોવા છતાં…